ધૃષ્ટદ્યુમ્ન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું robot Adding: en:Dhrishtadyumna
No edit summary
લીટી ૧: લીટી ૧:
{{translate}}
મહાભારતમાં '''ધૃષ્ટદ્યુમ્ન'''(સંકૃતઃ धृष्टद्युम्न), [[દ્રૌપદી]]નો ભાઇ તથા પાંચાલ નરેશ [[દ્રુપદ]]નો પુત્ર હતો. તેનો જન્મ [[દ્રોણ]] ને મારવા માટે થયો હતો.
મહાભારતમાં '''ધૃષ્ટદ્યુમ્ન'''(સંકૃતઃ धृष्टद्युम्न), [[દ્રૌપદી]]નો ભાઇ તથા પાંચાલ નરેશ [[દ્રુપદ]]નો પુત્ર હતો. તેનો જન્મ [[દ્રોણ]] ને મારવા માટે થયો હતો.


લીટી ૧૩: લીટી ૧૨:
દ્રુપદ પણ પ્રતિશોધની અગ્નિથી પિડાવા લાગ્યા અને તેમણે દ્રોણને મારી શકે તેવા પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. યજ્ઞ માથી તેમને પુત્ર પ્રાપ્ત થયો જેનું નામ '''ધૃષ્ટદ્યુમ્ન''' રાખવામાં આવ્યું અને જે પુત્રિ પ્રાપ્ત થઇ તેનુ નામ [[દ્રૌપદી]] પાડવામા આવ્યું. ધૃષ્ટદ્યુમ્નએ મહાભારતના યુદ્ધમાં દ્રોણનો છલથી વધ કર્યો હતો.
દ્રુપદ પણ પ્રતિશોધની અગ્નિથી પિડાવા લાગ્યા અને તેમણે દ્રોણને મારી શકે તેવા પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. યજ્ઞ માથી તેમને પુત્ર પ્રાપ્ત થયો જેનું નામ '''ધૃષ્ટદ્યુમ્ન''' રાખવામાં આવ્યું અને જે પુત્રિ પ્રાપ્ત થઇ તેનુ નામ [[દ્રૌપદી]] પાડવામા આવ્યું. ધૃષ્ટદ્યુમ્નએ મહાભારતના યુદ્ધમાં દ્રોણનો છલથી વધ કર્યો હતો.


ભલે તેના જન્મનો ઉદ્દેશ દ્રોણનો વધ કહેવાતો હતોૢ એમ છતાં દ્રોણે યુવા રાજકુમારો સાથે યુદ્ધકળાની ઉચ્ચ તાલિમમાં જોદાવવા અનુમતિ આપી હતી

જ્યારે તેની બહેન દ્રૌપદી પાંચ બ્રાહમણોમાંના એકને વરી જેને સ્વયંવર જીત્યો હતોૢત્યારે તેને ગુપ્તરીતે તે બ્રાહ્મણોનો પીછો કર્યો અને જાણી કાઢ્યું કે તેઓ ખરેખર તો પાંચ પાંડવો હતાં
Even though he is the prophesied killer of Drona, he is accepted by Drona to join his school for young princes, where he learns the advanced military arts.


==યુદ્ધમા==
==યુદ્ધમા==


કૃષ્ણ અને અર્જુનની સલાહ માની ને ધૃષ્ટધ્યુમ્નને પાંડવ સેનાનો સેનાપતિ બનાવવામાં આવ્યો.
When his sister is bethrothed to a young [[brahmin]] of five, who wins the martial contest at her [[swayamvara]], Dhristadyumna secretly follows the five brahmins and his sister, only to discover that they are in fact the five Pandavas: [[Yudhisthira]], [[Bhima]], [[Arjuna]], [[Nakula]] and [[Sahadeva]].

Taking the advice of Lord [[Krishna]] and [[Arjuna]], Dhristadyumna is installed as the Commander in Chief of the Pandava Army.


==દ્રોણ વધ==
==દ્રોણ વધ==
જ્યારે દ્રોણ કુરુ સેનાપતિ તરીકે પાંડવ સેનામાં મોટી સંખ્યામાં સંહાર મચાવવા માંડ્યાત્યારે કૃષ્ણે યુધિષ્ઠિરને યોજના બનાવી દ્રોણનો અંત આણવાની સલાહ આપી. એ તો સર્વ જાણતા હતાં કે જ્યાં સુધી દ્રોણના હાથમાં શસ્ત્ર ઉગામેલા છે ત્યાં સુધી કોઈ યોદ્ધા દ્વારા તેમનો નાશ કરવો શક્ય નથીૢ આથી કૃષ્ણએ એવી સલાહ આપી કે દ્રોણનો પુત્ર યુદ્ધ્માં માર્યો ગયો એવી ઘોષણા કરાય. આવી ખબર સાંભળી કમસે કમ દ્રોણ ક્ષણ માટે તો પોતાના હથિયાર હેઠા મુકશે જ.

કૃષ્ણ અસાશ્વતતાની જીત માટે યુધીષ્ઠીર સમક્ષ આ જુઠાણાને ઉચિત ગણાવે છે. યુધીષ્ઠીરઆ વાત કેમકરીને ન માનતા ભીમ કૌરવ સેનાના જાણીતા અશ્વત્થામા નામના હાથીને મારી નાખે છે અને આનંદથી કીકીયારી પાડે છેૢ ૝અશ્વત્થામા માર્યો ગયો! અશ્વત્થામા માર્યો ગયો!૘
At a point when Drona, as the Kuru commander is killing vast numbers of Pandava troops, Krishna advises Yudhisthira to adopt a plan to kill the preceptor now. As it is known that as long as Drona has raised his weapons he is invincible to all other warriors, Krishna advises that it be proclaimed that Drona's son, [[Ashwathama]] has just died in the battle. It is known that out of the grief of such an eventuality, Drona will at least temporarily drop his arms.
આ ન માની શકવાથી અને ધર્મરાજ યુધિષ્ઠીર અસત્ય ન બોલે એ વિશ્વાસે તેમણે યુધિષ્ઠીરને પુછ્યું. યુધિષ્ઠીર તેમને કહે છે કે અશ્વત્થામા માર્યો ગયો છે અને સંપૂર્ન જૂઠું ન બોલવાૢ ન સંભળાય તેમ ગણગણે છે ૘ ૘કોણ જાણે નર કે હાથી૘ (અશ્વત્થામા હતાહ્ નરો વા કુંજરો વા) એક અન્ય આવૃતિ કહે છે કે યુધિષ્ઠીરે તે શબ્દો જોરથી જ કહ્યાં હતાં પણ તે શબ્દો બોલાયા ત્યારેજ કૃષ્ણે પોતાનો શંખ વગાડ્યો જેથી દ્રોણને તે સંભળાય નહીં

આ વાતની ખાત્રી થતાંજ દ્રોણ પોતાના હથિયાર મુકી દઈ ધ્યાન ધરી લે છે. આમ્તો કથા અનુસાર દ્રોણનો આત્મા તો તેજ ક્ષણે ધ્યાન દ્વારા દેહ છોડી ગયોૢ પણ દૃષ્ટદ્યુમ્ન આ તક સાધી દ્રોણના રથ તરફ દોડ્યો અને તેમનું માથું ધડથી જુદું કરી દીધું.
Krishna justifies this lie to Yudhisthira as necessary to the victory of morality in the war. As Yudhisthira continues to hesitate, his brother [[Bhima]] kills a known elephant in the Kuru legions named Ashwathama and celebrates shouting ''"Ashwathama is dead! Ashwathama is dead!"''.

Shocked with disbelief when the news reaches him, Drona seeks out Yudhisthira to ascertain the news, knowing that the son of [[Dharma]] would never speak a lie. Yudhisthira tells him that Ashwathama is dead, but mutters "(I wonder) whether the man or the elephant...." ( ''Aswathama Hatah... <small>naro waa Kunjarovaa</small>'')in an inaudible voice to prevent telling a whole lie or as another version tells us that he said it equally loud but Shri [[Krishna]] had planned to blow his conch at that exact moment so that Drona is unable to hear that part.

Now convinced, Drona lays down his arms and sits in meditation. It is actually said in the epic that Drona's soul has already left his body through his mediation, but Dhristadyumna takes this opportunity, swings onto Drona's chariot, and lops off his head.


==મૃત્યુ==
==મૃત્યુ==


દ્રોણના ખાસ શિષ્યો એવા અર્જુન અને સાત્યકી દ્વારા ખૂબ જ ભલું બુરૂં કહ્યું પણ કૃષ્ણ તેના બચાવમાં બોલ્યાં.
Dhristadyumna is verbally abused by Satyaki and [[Arjuna]], who were devoted students of Drona, but is defended by Krishna.
આ યુદ્ધ પછી. અશ્વત્થામાએ દ્રોણની હત્યા અને કૌરવોના પરાજયનોનો બદલો લેવા ઘાતકી રીતે પાંડવોના શિવિર પર હુમલો કરી ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદીના પાંચ પુત્રોને હણી કાઢ્યાં.

After the war is over, [[Ashwathama]] treacherously attacks the Pandava camp during the night, killing Dhristadyumna and the sons of Draupadi in revenge for his father's death and the defeat of the Kurus.


[[Category:પૌરાણિક પાત્રો]]
[[Category:પૌરાણિક પાત્રો]]

૦૯:૪૩, ૧૬ ફેબ્રુઆરી ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

મહાભારતમાં ધૃષ્ટદ્યુમ્ન(સંકૃતઃ धृष्टद्युम्न), દ્રૌપદીનો ભાઇ તથા પાંચાલ નરેશ દ્રુપદનો પુત્ર હતો. તેનો જન્મ દ્રોણ ને મારવા માટે થયો હતો.

જન્મ

Dhristadyumna in Javanese Wayang

દ્રુપદ બાળપણમા દ્રોણના સહપાઠી અને મિત્ર હતા. અભ્યાસકાળ દરમિયાન મિત્રતા વધતા દ્રુપદે દ્રોણને રાજા બન્યા પછી અડધુ રાજ્ય દેવાનું વચન આપ્યું. કાળક્રમ દ્રુપદ રાજા બન્યા અને દ્રોણની દરિદ્રતા વધવા પામી. એક વાર દ્રોણના પુત્ર અશ્વત્થામાએ દૂધ પીવા માટે જીદ કરી. અત્યંત દરિદ્રતાને લીધે ઘરમા દૂધ નહોતું. આથી દ્રોણના પત્ની કૃપિએ પૌઆમાં પાણી નાખી અશ્વત્થામાને મનાવ્યા. આ જોઇ તેઓ વ્યથિત થયા અને કૃપિએ તેમને મિત્ર દ્રુપદ પાસેથી એક ગાય માંગવા વિનવ્યા. પરંતુ દ્રોણ જ્યારે દ્રુપદ પાસે ગયા ત્યારે દ્રુપદે પોતાનુ વચન પાળ્યુ નહીં અને તેમનું અપમાન કર્યું. આમ દ્રોણ તેમના શત્રુ બન્યા.


દ્રોણે હસ્તિનાપુરના રાજકુમારોને શિક્ષા આપી અને ગુરુદક્ષિણામાં દ્રુપદને બંદિ બનાવવાની આજ્ઞા આપી. આથી પાડવો દ્રુપદને બંદિ બનાવી લાવ્યા અને દ્રોણે તેને જીવન દાન આપી તેની ગૌશાળા મા રહેલી અડધિ ગાયો ઉપરાંત એક વધારાની ગાય લીધી.


દ્રુપદ પણ પ્રતિશોધની અગ્નિથી પિડાવા લાગ્યા અને તેમણે દ્રોણને મારી શકે તેવા પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. યજ્ઞ માથી તેમને પુત્ર પ્રાપ્ત થયો જેનું નામ ધૃષ્ટદ્યુમ્ન રાખવામાં આવ્યું અને જે પુત્રિ પ્રાપ્ત થઇ તેનુ નામ દ્રૌપદી પાડવામા આવ્યું. ધૃષ્ટદ્યુમ્નએ મહાભારતના યુદ્ધમાં દ્રોણનો છલથી વધ કર્યો હતો.

ભલે તેના જન્મનો ઉદ્દેશ દ્રોણનો વધ કહેવાતો હતોૢ એમ છતાં દ્રોણે યુવા રાજકુમારો સાથે યુદ્ધકળાની ઉચ્ચ તાલિમમાં જોદાવવા અનુમતિ આપી હતી જ્યારે તેની બહેન દ્રૌપદી પાંચ બ્રાહમણોમાંના એકને વરી જેને સ્વયંવર જીત્યો હતોૢત્યારે તેને ગુપ્તરીતે તે બ્રાહ્મણોનો પીછો કર્યો અને જાણી કાઢ્યું કે તેઓ ખરેખર તો પાંચ પાંડવો હતાં

યુદ્ધમા

કૃષ્ણ અને અર્જુનની સલાહ માની ને ધૃષ્ટધ્યુમ્નને પાંડવ સેનાનો સેનાપતિ બનાવવામાં આવ્યો.

દ્રોણ વધ

જ્યારે દ્રોણ કુરુ સેનાપતિ તરીકે પાંડવ સેનામાં મોટી સંખ્યામાં સંહાર મચાવવા માંડ્યાત્યારે કૃષ્ણે યુધિષ્ઠિરને યોજના બનાવી દ્રોણનો અંત આણવાની સલાહ આપી. એ તો સર્વ જાણતા હતાં કે જ્યાં સુધી દ્રોણના હાથમાં શસ્ત્ર ઉગામેલા છે ત્યાં સુધી કોઈ યોદ્ધા દ્વારા તેમનો નાશ કરવો શક્ય નથીૢ આથી કૃષ્ણએ એવી સલાહ આપી કે દ્રોણનો પુત્ર યુદ્ધ્માં માર્યો ગયો એવી ઘોષણા કરાય. આવી ખબર સાંભળી કમસે કમ દ્રોણ ક્ષણ માટે તો પોતાના હથિયાર હેઠા મુકશે જ. કૃષ્ણ અસાશ્વતતાની જીત માટે યુધીષ્ઠીર સમક્ષ આ જુઠાણાને ઉચિત ગણાવે છે. યુધીષ્ઠીરઆ વાત કેમકરીને ન માનતા ભીમ કૌરવ સેનાના જાણીતા અશ્વત્થામા નામના હાથીને મારી નાખે છે અને આનંદથી કીકીયારી પાડે છેૢ ૝અશ્વત્થામા માર્યો ગયો! અશ્વત્થામા માર્યો ગયો!૘ આ ન માની શકવાથી અને ધર્મરાજ યુધિષ્ઠીર અસત્ય ન બોલે એ વિશ્વાસે તેમણે યુધિષ્ઠીરને પુછ્યું. યુધિષ્ઠીર તેમને કહે છે કે અશ્વત્થામા માર્યો ગયો છે અને સંપૂર્ન જૂઠું ન બોલવાૢ ન સંભળાય તેમ ગણગણે છે ૘ ૘કોણ જાણે નર કે હાથી૘ (અશ્વત્થામા હતાહ્ નરો વા કુંજરો વા) એક અન્ય આવૃતિ કહે છે કે યુધિષ્ઠીરે તે શબ્દો જોરથી જ કહ્યાં હતાં પણ તે શબ્દો બોલાયા ત્યારેજ કૃષ્ણે પોતાનો શંખ વગાડ્યો જેથી દ્રોણને તે સંભળાય નહીં આ વાતની ખાત્રી થતાંજ દ્રોણ પોતાના હથિયાર મુકી દઈ ધ્યાન ધરી લે છે. આમ્તો કથા અનુસાર દ્રોણનો આત્મા તો તેજ ક્ષણે ધ્યાન દ્વારા દેહ છોડી ગયોૢ પણ દૃષ્ટદ્યુમ્ન આ તક સાધી દ્રોણના રથ તરફ દોડ્યો અને તેમનું માથું ધડથી જુદું કરી દીધું.

મૃત્યુ

દ્રોણના ખાસ શિષ્યો એવા અર્જુન અને સાત્યકી દ્વારા ખૂબ જ ભલું બુરૂં કહ્યું પણ કૃષ્ણ તેના બચાવમાં બોલ્યાં. આ યુદ્ધ પછી. અશ્વત્થામાએ દ્રોણની હત્યા અને કૌરવોના પરાજયનોનો બદલો લેવા ઘાતકી રીતે પાંડવોના શિવિર પર હુમલો કરી ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદીના પાંચ પુત્રોને હણી કાઢ્યાં.