મકાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q11575 (translate me)
લીટી ૧૦: લીટી ૧૦:


* ઉત્પાદક કટિબંધ - ઉષ્ષ્ણ કટિબંધ |
* ઉત્પાદક કટિબંધ - ઉષ્ષ્ણ કટિબંધ |
* તાપમાન - ૨૫ થી ૩૦ સેં. ગ્રે. |
* તાપમાન - 21 thi 27 સેં. ગ્રે. |
* વર્ષા - ૬૦ થી ૧૨૦ સેં. મી. |
* વર્ષા - ૬૦ થી ૧૨૦ સેં. મી. |
* જમીન - ચીકણી, દોમ તેમ જ કાંપવાળી જમીન |
* જમીન - ચીકણી, દોમ તેમ જ કાંપવાળી જમીન |

૨૨:૩૫, ૨૧ જુલાઇ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

મકાઇના દાણા
મકાઇના છોડ પર મકાઇ
મકાઇના ભુટ્ટા
રોડ પર મકાઇના ભુટ્ટા વેચાણ (ભારતમાં)
Zea mays "fraise"

મકાઇ એક મુખ્ય ખાદ્ય કૃષિ પાક છે, જે જાડાં અનાજ (ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઇને સામાન્ય રીતે દાણા સુકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઇના ભુટ્ટાને પણ શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખુબ જ લોકપ્રિય છે. અમેરિકામાં પાયોનિયર ટાઈમ્સ નામે ઓળખાતાં ગાળામાં મકાઈનાં લોટના બનેલાં રોટલા અને બ્રેડ લોકોનાં રોજના ખોરાકનો ભાગ હતાં. આજે અમેરિકા જેવા વિકસિત દેશો મોટા પ્રમાણમાં થતાં માંસાહાર માટે ઉછેરાતાં પ્રાણીઓ (જેમકે ડુક્કર)નાં ખોરાક માટે મકાઈનો પણ ઉપયોગ કરે છે.

અંગ્રેજીમાં તે maize કે corn તરીકે ઓળખાય છે.

મકાઇ ઉત્પાદન માટે જરુરી ભૌગોલિક પરિસ્થિતિ

  • ઉત્પાદક કટિબંધ - ઉષ્ષ્ણ કટિબંધ |
  • તાપમાન - 21 thi 27 સેં. ગ્રે. |
  • વર્ષા - ૬૦ થી ૧૨૦ સેં. મી. |
  • જમીન - ચીકણી, દોમ તેમ જ કાંપવાળી જમીન |
  • ખાતર - નાઇટ્રોજન, સલ્ફેટ વગેરે |

મકાઇ ઉત્પાદનનું વિશ્વ વિતરણ

આ પણ જુઓ

ઢાંચો:Link FA