સી. વી. રામન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q60429 (translate me)
→‎બાહ્ય કડીઓ: ઢાંચો સુધાર્યો..
લીટી ૨૧: લીટી ૨૧:


{{stub}}
{{stub}}
{{ભારત રત્ન સમ્માનિત}}
{{ભારત રત્ન}}
[[શ્રેણી:ભારત રત્ન પુરસ્કારના વિજેતા]]
[[શ્રેણી:ભારત રત્ન પુરસ્કારના વિજેતા]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]

૨૨:૧૬, ૧ ઓક્ટોબર ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

સી. વી. રામન

ભારત રત્ન સર ચંન્દ્રશેખર વેંકટ રામન (Tamil: சந்திரேசகர ெவங்கடராமன்) (7 November 1888 – 21 November 1970) એક મહાન ભૌતિક વિજ્ઞાની હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા રામન અસર માટે તેમને ૧૯૩૦ માં નોબલ પુરસ્કાર પ્રાપ્ત થયું.

બાળપણ

સર સી. વી. રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તિરુચિરાપલ્લી, તામિલનાડુ રાજ્ય ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તમિલ છે. બાળપણમાં જ તેમના પરિવારને વિઝાગ, આંધ્ર પ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેઓના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનજીને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. એમના ભત્રીજા સુબ્રમણ્યન ચંદ્રશેખરને પણ ભૌતિકશાસ્ત્રના વિષયમાં નોબેલ પુરસ્કાર ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં એનાયત કરવામાં આવ્યું હતું.

રામનજી પ્રેસિડન્સી કોલેજ, ચેન્નાઇ ખાતે ઇ. સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં એમણે બી.એસસી.ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ. સ. ૧૯૦૭ના વર્ષમાં એમણે એમ.એસસી.ની પદવી અવ્વલ સ્થાને રહી ૭૦%થી વધુ ટકા સાથે મેળવી હતી. ત્યારબાદ એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. ભારત રત્ન સર ચંન્દ્રશેખર વેંકટ રામન એક મહાન ભૌતિક વિજ્ઞાની હતા. સર સી. વી. રામનનો જન્મ તિરુચિરપલ્લી, તમિલનાડુ ખાતે હિંદુ ,બ્રામણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તામિલ છે.તેઓના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનજીને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું.

રામનજી પ્રેસિડન્સી કોલેજ , ચેન્નાઈ ખાતે ઇ. સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં એમણે બી.એસ.સી ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ. સ. ૧૯૦૭ના વર્ષમાં એમણે એમ.એસ.સી ની પદવી અવ્વલ સ્થાને રહી ૭૦%થી વધુ ટકા સાથે મેળવી હતી. ત્યારબાદ એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકત્તા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. આજે છે ૨૮મી ફેબ્રુઆરી.આજે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ.ભારતના વૈજ્ઞાનિક શ્રી ડૉ.ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ.૧૯૨૮માં આજના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી.વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે.૨૮મી ફેબ્રુઆરીએ ડૉ.રામને તેમની નોબેલ પ્રાઈઝ મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યોહતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે, તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું, જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવે છે.

બાહ્ય કડીઓ