કેરેબિયન સાગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
વધુ માહિતી
સંદર્ભ ઉમેર્યા
લીટી ૧: લીટી ૧:
'''કેરેબિયન સાગર''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Caribbean Sea) એટલાન્ટિક મહાસાગરના મધ્ય-પશ્ચિમી ભાગ સાથે જોડાયેલો સમુદ્ર છે. આ સમુદ્ર [[ઉષ્ણ કટિબંધીય ક્ષેત્ર]]ના પશ્ચિમી ગોળાર્ધમાં આવે છે. તેના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં [[મેક્સિકો]] અને મધ્યઅમેરિકા આવેલ છે.તેના ઉત્તર ભાગમાં મોટા એટિલીસના ટાપુઓ અને પૂર્વ ભાગમાં નાના એટિલીસના ટાપુઓ આવેલા છે. આ સાગરનું કુલ ક્ષેત્રફળ ૨૭,૫૪,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલું છે. આ સાગરમાં સૌથી વધુ ઊંડાઈ કેમન ખાઈ ખાતે છે, જે આશરે સમુદ્ર સપાટીથી ૭,૬૮૬ મીટર નીચે આવેલ છે.
'''કેરેબિયન સાગર''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Caribbean Sea) એટલાન્ટિક મહાસાગરના મધ્ય-પશ્ચિમી ભાગ સાથે જોડાયેલો સમુદ્ર છે. આ સમુદ્ર [[ઉષ્ણ કટિબંધીય ક્ષેત્ર]]ના પશ્ચિમી ગોળાર્ધમાં આવે છે. તેના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં [[મેક્સિકો]] અને મધ્યઅમેરિકા આવેલ છે.<ref>http://www.panda.org/about_wwf/where_we_work/latin_america_and_caribbean/our_solutions/marine_turtle_programme/projects/hawksbill_caribbean_english/caribbean_sea/index.cfm The Caribbean Sea] World Wildlife Fund. Website last accessed 5 December 2008</ref>. આ સાગરનું કુલ ક્ષેત્રફળ ૨૭,૫૪,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલું છે<ref>[http://www.allthesea.com/Caribbean-Sea.html The Caribbean Sea] All The Sea. URL last accessed May 7, 2006</ref>. આ સાગરમાં સૌથી વધુ ઊંડાઈ કેમન ખાઈ (Cayman Trough) ખાતે છે, જે આશરે સમુદ્ર સપાટીથી ૭,૬૮૬ મીટર નીચે આવેલ છે.

== સંદર્ભો ==
{{reflist}}


[[શ્રેણી:મહાસાગર]]
[[શ્રેણી:મહાસાગર]]

૧૦:૫૩, ૧૦ નવેમ્બર ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

કેરેબિયન સાગર (અંગ્રેજી: Caribbean Sea) એટલાન્ટિક મહાસાગરના મધ્ય-પશ્ચિમી ભાગ સાથે જોડાયેલો સમુદ્ર છે. આ સમુદ્ર ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રના પશ્ચિમી ગોળાર્ધમાં આવે છે. તેના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં મેક્સિકો અને મધ્યઅમેરિકા આવેલ છે.[૧]. આ સાગરનું કુલ ક્ષેત્રફળ ૨૭,૫૪,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલું છે[૨]. આ સાગરમાં સૌથી વધુ ઊંડાઈ કેમન ખાઈ (Cayman Trough) ખાતે છે, જે આશરે સમુદ્ર સપાટીથી ૭,૬૮૬ મીટર નીચે આવેલ છે.

સંદર્ભો