ઉના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું અક્ષાંશ સુધાર્યા...
નાનુંNo edit summary
લીટી ૩: લીટી ૩:
<!-- See [[Wikipedia:WikiProject Indian cities]] for details -->{{Infobox Indian Jurisdiction |
<!-- See [[Wikipedia:WikiProject Indian cities]] for details -->{{Infobox Indian Jurisdiction |
native_name = ઉના |
native_name = ઉના |
type = city |
type = શહેર|
latd = 20.81 | longd = 71.04|
latd = 20.81 | longd = 71.04|
locator_position = right |
locator_position = right |

૨૧:૦૩, ૧૨ નવેમ્બર ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

ઉના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના મહત્વના ઉના તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.


ઉના
—  શહેર  —
ઉનાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°49′N 71°02′E / 20.81°N 71.04°E / 20.81; 71.04
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
વસ્તી ૫૧,૨૬૦ (૨૦૦૧)
લિંગ પ્રમાણ ૯૭૭ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


[convert: invalid number]

કોડ
  • • પીન કોડ • ૩૬૨૫૬૦
    વાહન • જીજે ૧૧

ભૂગોળ

ઉના મચ્છુન્દ્રી નદી ૨૦.૮૧° N ૭૧.૦૪° E[૧] પર આવેલું સુન્દર્ નગર્ છે.. સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઈ ૧૪ મીટર (૪૫ ફૂટ) છે. તેની પશ્ચિમે કોડીનાર અને પૂર્વે રાજુલા આવેલાં છે. કેન્દ્ર શાસિત પ્રદેશ તેની દક્ષિણે આવેલો છે. તે દીવથી ૧૪ કી.મી. દૂર આવેલું છે.

વસ્તી

શહેરની કુલ વસ્તી/(તાલુકાની કુલ વસ્તી) (૨૦૦૧) પુરુષો
%
સ્ત્રીઓ
%
બાળકો
(૬ વર્ષથી નાના) %</small
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી
૫૧,૨૬૦ ( ૩૩૦૮૦૯) ૫૧ (૫૦.૫૭) ૪૯ (૪૯.૪૩) ૧૪ (૧૮.૪૪) ૬૭ (૪૫.૨૯) ૭૪ (૫૮.૧૪) ૫૯ (૩૩.૯૭) વધુ (ઓછો)

ઉના ગીર-સોમનાથ જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે.

ઉના તાલુકાનાં ગામો

વસ્તી વાળા ૧૩૨ ગામો અને જંગલ વિસ્તાર સહિત ૨૨૦ ગામો તથા નેસડાઓ છે. આ પૈકીના મોટાભાગના ગામોની યાદી નીચે આપેલી છે.

  • ઇટવાયા
  • ઉગલા
  • ઉજ્જડીયા
  • ઉંટવાલા
  • ઉના
  • ઉંદરી
  • ઉમરવીડી
  • ઉમેજ
  • ઉમેદપરા
  • અંજાર
  • ઓયણા
  • ઓલવાણ
  • કાજરડી
  • કાણકિયા
  • કંધાવાળા
  • કાણકબરડા
  • કનેક
  • કનેરી
  • કરજાડી
  • કરડાપણ
  • કંસવાળા
  • કંસારી
  • કંસારીયા
  • કાકીડીમોલી
  • કાંધી
  • કાળાપાણ
  • કાળીપાત
  • કેશરીયા
  • કોઠારી
  • કોઠારીયા
  • કોદીયા
  • કોબ
  • ખજુદ્રા
  • ખજુરી
  • ખાખરાવાળી
  • ખત્રીવાડા
  • ખાણ
  • ખાપટ
  • ખીલાવાડ
  • ખડા
  • ગરાળ
  • જસાધાર
  • ઝાખરવાડા
  • ઝાખીયા
  • જાંજરીયા
  • જાંબુડા
  • જાંબુડી
  • જાંબુપાણી
  • જામવાળા
  • જામવાળી
  • જરગલી
  • જીનગર
  • ઝુડવડલી
  • ટાડી
  • ટીંબારવા
  • તધોડીયા
  • ટપકેશ્વર
  • તાડ
  • તુલસીશ્યામ
  • થોરડી
  • નાન્દણ
  • નાંદરખ
  • નાળીયામાંડવી
  • નવાઉગલા
  • નવાડેડકીયા
  • નવાબંદર
  • નગડીયા
  • નાડા
  • નાથળ
  • નાઠેજ
  • નાનામીન્ધા
  • નાનાસમઢીયાળા
  • નાળીયેરીમૌલી
  • નીતલી
  • નેસડા
  • પાણખાણ
  • પાતળા(મહાદેવ)
  • પાડાપાદર
  • પાંડેરી
  • પાતાપુર
  • પાનવેડી
  • પારેવા
  • પાલડી
  • પસવાળા
  • પીછાડીબેલા
  • પીળીયોધુનો
  • મઘરડી
  • મહુડા
  • મહોબતપરા
  • માંડવી
  • માણેકપુર
  • માઢગામ
  • મેણ
  • મોટાડેશર
  • મોટામીન્ધા
  • મોટાસમઢીયાળા
  • મોટીમોલી
  • મોઠા
  • મોતીસર
  • મોરસુપડાનેસ
  • યાજપુર
  • રાણવસી
  • રાતડ
  • રસુલપરા
  • રાજપુતરાજપરા
  • રાજસ્થાલી
  • રામપરા
  • રામેશ્વર
  • રેવદ
  • લપટણી
  • લામધર
  • લામધાર
  • લુવારીમોલી
  • લેરકા
  • લેરીયા
  • લોઠા
  • વડલી
  • વંન્જારા
  • વરસીંગપુર
  • વાંકાજાબું
  • વાકીદાસ
  • વાંકીયા
  • વાકુંભા(કરજાડી)
  • વાકુંભા(ટાડી)
  • વાકુંભા(ધામણીયા)
  • વાજડી
  • વડવીયાળા
  • વાણીગલી
  • વાધાટીંબી
  • વાવરડા
  • વાંસોજ
  • વીરાગલી
  • વેલાકોટ
  • શાહદેશર
  • શીલોજ
  • સંજવાપુર
  • સનખડા
  • સણોસરી
  • સનવાવ
  • સમતેર
  • સરકડીયા
  • સાકરા
  • સાપનેસ
  • સીમર
  • સીમાશી
  • સુદાવી
  • સુલતાનપુર
  • સેંજલીયા
  • સૈયદરાજપરા
  • સોખડા
  • સોદરડા
  • સોંદરડી
  • સોનપરા
  • સોનારી
  • સોનારીયા
  • ભીંગરણ
  • ગીર ગઢડા
  • દૉણ
  • દેલવાડા
  • ફાટસર
  • આંબાવડ
  • ધ્રાબાવડ
  • આંકોલાળી
  • ફૂલકા
  • પાંડેરી

વાહનવ્યવહાર

ગુજરાતનાં અન્ય મુખ્ય શહેર જેવાકે વડોદરા, અમદાવાદ, રાજકોટ,જૂનાગઢ, જામનગર, ભાવનગર અને સુરત સાથે ઉના સરકારી અને ખાનગી ક્ષેત્રની બસ સેવા દ્વારા સારી રીતે જોડાયેલું છે. ઉના રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ઈ પર આવેલું છે. આ માર્ગ ભાવનગરને સોમનાથ સાથે જોડે છે.

સંદર્ભ

  1. Falling Rain Genomics, Inc - Una

બાહ્ય કડીઓ