છબીલદાસ મહેતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
{{ભાષાંતર}} {{Infobox Indian politician | name = છબીલદાસ મહેતા | image = |...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું

ભાષાંતર..
લીટી ૧: લીટી ૧:
{{ભાષાંતર}}
{{Infobox Indian politician
{{Infobox Indian politician
| name = છબીલદાસ મહેતા
| name = છબીલદાસ મહેતા
| image =
| image =
| birth_date = ૪ નવેમ્બર, ૧૯૨૫
| birth_date = [[નવેમ્બર ૪|૪ નવેમ્બર]], ૧૯૨૫
| birth_place = [[મહુવા]], [[ભાવનગર]], [[ગુજરાત]]
| birth_place = [[મહુવા]], [[ભાવનગર]], [[ગુજરાત]]
| residence = [[અમદાવાદ]]
| residence = [[અમદાવાદ]]
| death_date = ૨૯ નવેમ્બર, ૨૦૦૮
| death_date = [[નવેમ્બર ૨૯|૨૯ નવેમ્બર]], ૨૦૦૮
| death_place = અમદાવાદ
| death_place = અમદાવાદ
| constituency = [[મહુવા]], [[ભાવનગર]]
| constituency = [[મહુવા]], [[ભાવનગર]]
લીટી ૧૪: લીટી ૧૩:
| predecessor = [[ચીમનભાઈ પટેલ]]
| predecessor = [[ચીમનભાઈ પટેલ]]
| successor = [[કેશુભાઈ પટેલ]]
| successor = [[કેશુભાઈ પટેલ]]
| party =[[પ્રજા સમાજવાદી પાર્ટી]]
[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]
[[જનતા પાર્ટી]]
[[જનતા દળ]]
[[રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી]]
| party =[[પ્રજા સમાજવાદી પાર્ટી]]
[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]
[[જનતા પાર્ટી]]
[[જનતા દળ]]
[[રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી]]
| spouse = ક્રિષ્નાબેન
| spouse = ક્રિષ્નાબેન
| children = ૫
| children = ૫
લીટી ૨૧: લીટી ૨૦:
| source =
| source =

'''છબીલદાસ મહેતા''' રાજકારણી અને [[ગુજરાતના મુખ્યમંત્રી|ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી]] હતા.
'''છબીલદાસ મહેતા''' was an Indian politician and the former [[Chief Minister of Gujarat]] who served from 1994 to 1995.

==જીવન==
==જીવન==
Mehta was in born in [[Mahuva, Bhavnagar|Mahuva]], a port town in Gujarat. He left high school in 1942 and participated in [[Indian independence movement]].<ref name=am>{{cite news|url=http://www.ahmedabadmirror.com/article/3/200811302008113002035856958c89e73/State%E2%80%99s-exchief-minister-Chhabildas-Mehta-dies.html|work=Ahmedabad Mirror|date= 30 November 2008|accessdate =5 January 2014|title=State’s ex-chief minister Chhabildas Mehta dies|last=Mehta|first=Ojas}}</ref>
છબીલદાસ મહેતાનો જન્મ [[મહુવા]]માં થયેલો. તેઓ ૧૯૪૨માં હાઈસ્કૂલનો અભ્યાસ છોડી અને [[ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ|ભારતના સ્વતંત્રતા સંગ્રામ]]માં જોડાયેલા.<ref name=am>{{cite news|url=http://www.ahmedabadmirror.com/article/3/200811302008113002035856958c89e73/State%E2%80%99s-exchief-minister-Chhabildas-Mehta-dies.html|work=Ahmedabad Mirror|date= 30 November 2008|accessdate =5 January 2014|title=State’s ex-chief minister Chhabildas Mehta dies|last=Mehta|first=Ojas}}</ref>

==કારકિર્દી==
==કારકિર્દી==
તેઓ મહુવા નગરપંચાયતના પ્રમુખ બનેલા. પછીથી તેઓ ત્યારની મુંબઈ ધારાસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા. તેઓએ મુંબઈ રાજ્યથી અલગતા માટેની [[મહાગુજરાત ચળવળ]]માં પણ ભાગ લીધેલો. ૧૯૬૨માં તેઓ મહુવા મતક્ષેત્રમાંથી [[ગુજરાત વિધાનસભા]]ના સભ્ય તરીકે ચૂંટાયા જે બેઠક તેમણે ૧૯૮૦ સુધી જાળવી રાખેલી.<ref name=am/>
He become the president of the Mahua Municipality. Later he was elected as a member of the Bombay Legislative Council. He participated in [[Mahagujarat Movement]] which demanded separate Gujarat state from [[Bombay state]]. He elected to [[Gujarat Legislative Assembly]] in 1962 from Mahuva constituency which he hold till 1980.<ref name=am/>

He entered in the politics by joining the Praja Samajwadi Party. Later he joined Congress. He was in the cabinet of [[Chimanbhai Patel]] as Finance Minister and he had been made Chief Minister of Gujarat after the sudden death of Chimanbhai Patel in 1994. He had joined Janata Party followed by Janata Dal. Later he again joined the Congress. In May 2001, he resigned from the Congress to join the [[Nationalist Congress Party]] and contested election but lost. He died on 29 November 2008 in [[Ahmedabad]].<ref name=am/><ref>{{cite news|url=http://deshgujarat.com/2008/11/29/former-gujarat-chief-minister-chhabildas-mehta-dead/|title= Former Gujarat Chief Minister Chhabildas Mehta dead|date=29 November 2008|accessdate =5 January 2014|work=deshgujarat.com}}</ref>
તેઓ પ્રજા સમાજવાદી પક્ષમાં જોડાઈ અને રાજકારણમાં દાખલ થયેલા. પછીથી તેઓ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]માં જોડાયા. તેઓ [[ચીમનભાઈ પટેલ]]નાં મંત્રીમંડળમાં નાણામંત્રીના પદ પર રહ્યા અને ૧૯૯૪માં ચીમનભાઈના અચાનક અવસાન પછી તેઓને મુખ્યમંત્રી તરીકેનો પદભાર સોંપાયેલો. તેઓ [[જનતા દળ]]માં થઈ [[જનતા પાર્ટી]]માં જોડાયા. પછીથી તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા. મે, ૨૦૦૧માં તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને ચૂંટણી લડ્યા પણ હાર્યા. તેમનું [[અમદાવાદ]] ખાતે ૨૯ નવેમ્બર, ૨૦૦૮ના રોજ અવસાન થયું.<ref name=am/><ref>{{cite news|url=http://deshgujarat.com/2008/11/29/former-gujarat-chief-minister-chhabildas-mehta-dead/|title= Former Gujarat Chief Minister Chhabildas Mehta dead|date=29 November 2008|accessdate =5 January 2014|work=deshgujarat.com}}</ref>

==સંદર્ભો==
==સંદર્ભો==

૦૦:૩૮, ૬ મે ૨૦૧૪ સુધીનાં પુનરાવર્તન

છબીલદાસ મહેતા
ગુજરાતના નવમા મુખ્યમંત્રી
પદ પર
૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ – ૧૪ માર્ચ, ૧૯૯૫
પુરોગામીચીમનભાઈ પટેલ
અનુગામીકેશુભાઈ પટેલ
બેઠકમહુવા, ભાવનગર
અંગત વિગતો
જન્મ૪ નવેમ્બર, ૧૯૨૫
મહુવા, ભાવનગર, ગુજરાત
મૃત્યુ૨૯ નવેમ્બર, ૨૦૦૮
અમદાવાદ
રાજકીય પક્ષપ્રજા સમાજવાદી પાર્ટી
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જનતા પાર્ટી
જનતા દળ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી
જીવનસાથીક્રિષ્નાબેન
સંતાનો
નિવાસસ્થાનઅમદાવાદ
ધર્મહિન્દુ

છબીલદાસ મહેતા રાજકારણી અને ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી હતા.

જીવન

છબીલદાસ મહેતાનો જન્મ મહુવામાં થયેલો. તેઓ ૧૯૪૨માં હાઈસ્કૂલનો અભ્યાસ છોડી અને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયેલા.[૧]

કારકિર્દી

તેઓ મહુવા નગરપંચાયતના પ્રમુખ બનેલા. પછીથી તેઓ ત્યારની મુંબઈ ધારાસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા. તેઓએ મુંબઈ રાજ્યથી અલગતા માટેની મહાગુજરાત ચળવળમાં પણ ભાગ લીધેલો. ૧૯૬૨માં તેઓ મહુવા મતક્ષેત્રમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા જે બેઠક તેમણે ૧૯૮૦ સુધી જાળવી રાખેલી.[૧]

તેઓ પ્રજા સમાજવાદી પક્ષમાં જોડાઈ અને રાજકારણમાં દાખલ થયેલા. પછીથી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. તેઓ ચીમનભાઈ પટેલનાં મંત્રીમંડળમાં નાણામંત્રીના પદ પર રહ્યા અને ૧૯૯૪માં ચીમનભાઈના અચાનક અવસાન પછી તેઓને મુખ્યમંત્રી તરીકેનો પદભાર સોંપાયેલો. તેઓ જનતા દળમાં થઈ જનતા પાર્ટીમાં જોડાયા. પછીથી તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા. મે, ૨૦૦૧માં તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને ચૂંટણી લડ્યા પણ હાર્યા. તેમનું અમદાવાદ ખાતે ૨૯ નવેમ્બર, ૨૦૦૮ના રોજ અવસાન થયું.[૧][૨]

સંદર્ભો

1. ૧.૦ ૧.૧ ૧.૨ Mehta, Ojas (30 November 2008). "State's ex-chief minister Chhabildas Mehta dies". Ahmedabad Mirror. મેળવેલ 5 January 2014. CS1 maint: discouraged parameter (link)
2. "Former Gujarat Chief Minister Chhabildas Mehta dead". deshgujarat.com. 29 November 2008. મેળવેલ 5 January 2014. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ