સભ્યની ચર્ચા:Arbhatt: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૧૪: લીટી ૧૪:
--[[User:IMDJ2|IMDJ2]] ૪:૫૭, ૧૪ નવેમ્બર ૨૦૧૪ (IST)
--[[User:IMDJ2|IMDJ2]] ૪:૫૭, ૧૪ નવેમ્બર ૨૦૧૪ (IST)
==ઉજવણી==
==ઉજવણી==
{{ઉભાઆ}}
{{ઉમાઆ}}

૨૨:૩૩, ૨૩ નવેમ્બર ૨૦૧૪ સુધીનાં પુનરાવર્તન

સ્વાગત!

ભાઈશ્રી Arbhatt, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- અશોક મોઢવાડીયા ૧૮:૫૩, ૭ ઓકટોબર ૨૦૧૪ (IST)

જોડાયા

તમારી ટહેલ સિર આંખો પર. વલસાડથી શરૂઆત કરી. --Sushant savla (talk) ૨૨:૨૫, ૭ ઓકટોબર ૨૦૧૪ (IST)

ખુબ ખુબ આભાર સુશાંતભાઇ. --એ. આર. ભટ્ટ ૨૨:૩૩, ૭ ઓકટોબર ૨૦૧૪ (IST)

મારો લેખ

માનનીય ભટટ સાહેબ,

મારો લેખ તમે અહી જોઇ શકો છો [૧] --IMDJ2 ૪:૫૭, ૧૪ નવેમ્બર ૨૦૧૪ (IST)

ઉજવણી

આમંત્રણ


પ્રિય મિત્ર Arbhatt,

વિકિપીડિયા છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત છે, તેની સફળતાની ઉજવણી કરવાનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આપને વિનંતિ છે.
આપ જો અમદાવાદ કે તેના આસપાસના વિસ્તારોમાં વસતા હો તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપના સહયોગની પણ આવશ્યકતા છે.
ભાગ લેવા અને / કે સહયોગ આપવા માટે વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણીના પાના પર આપેલ સુચનાને અનુસરીને આપની આ કાર્યમાં સહભાગી થવાની ઇચ્છા દર્શાવશો.
આભાર.
લી. પરીયોજના ટીમ વતી
એ.આર.ભટ્ટ