ઉર્દૂ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું fixing dead links
નાનું Robot: Removing template: Link FA
લીટી ૨૪: લીટી ૨૪:


[[શ્રેણી:ભાષાઓ]]
[[શ્રેણી:ભાષાઓ]]

{{Link FA|te}}

૧૭:૩૨, ૭ માર્ચ ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

ઉર્દુ ભાષા એ ઇન્ડો-યુરોપિયન કુળનાં ઇન્ડો-ઇરાનિયન સમુહનાં પેટા સમુહ મધ્ય ઇન્ડો-આર્યન સમુહની ભાષા છે. ઉર્દુ ભારતની અધિકૃત ભાષાઓ માં સમાવિષ્ટ છે, તે પાકિસ્તાનની પણ અધિકૃત ભાષા છે. તેનો શબ્દકોષ પર્શિયન ભાષા, અરેબિક ભાષા અને ટર્કિશ ભાષા માંથી વિકસિત થયેલ છે, જે 'ખરી બોલી' થી પ્રભાવિત છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન, સને ૧૫૨૬-૧૮૫૮ નાં સમયમાં, દક્ષિણ એશિયામાં આ ભાષાનો વિકાસ થયો.[૧]

વિશ્વમાં લગભગ ૬ થી ૮ કરોડ લોકો ઉર્દુ (ખરી બોલી) ભાષીઓ છે.

બાહ્ય કડીઓ

સંદર્ભ

  1. http://www.urducouncil.nic.in/pers_pp/index.htm ઉર્દુ,ઔતિહાસિક પરિપ્રેક્ષ્યમાં