ઓગસ્ટ ૨૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું Bot: Migrating 145 interwiki links, now provided by Wikidata on d:q2823 (translate me) |
|||
લીટી ૧૧: | લીટી ૧૧: | ||
== અવસાન == |
== અવસાન == |
||
* ૨૦૦૬ – [[ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન]], ભારતીય સંગીતકાર,શરણાઇ વાદક (જ. ૧૯૧૬) |
* ૨૦૦૬ – [[ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન]], ભારતીય સંગીતકાર,શરણાઇ વાદક (જ. ૧૯૧૬) |
||
* ૧૯૧૭ - [[વિનુ માંકડ]], ભારતીય ક્રિકેટ ખેલાડી |
|||
* |
|||
== તહેવારો અને ઉજવણીઓ == |
== તહેવારો અને ઉજવણીઓ == |
||
* |
* |
૧૬:૩૫, ૧૨ એપ્રિલ ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન
૨૧ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૩મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૭૭૦ – જેમ્સ કૂકે ઔપચારીક રૂપે પૂર્વ ઓસ્ટ્રેલિયા પર ગ્રેટ બ્રિટનનો દાવો કરી અને તેને 'ન્યુ સાઉથ વેલ્સ' નામ પ્રદાન કર્યું.
- ૧૯૧૧ – મોનાલિસા (એક ઉત્કૃષ્ટ ચિત્ર)ની, 'લૂવ્ર સંગહાલય'નાંજ એક કર્મચારી દ્વારા ચોરી કરાઇ.
- ૧૯૮૬ – કેમેરૂનનાં જ્વાળામૂખીય તળાવ 'લેઇક ન્યોસ'માંથી અંગારવાયુ (કાર્બન ડાયોકસાઇડ) ફૂટી પડ્યો, જેનાથી ૨૦ કિમી.નાં વિસ્તારમાં ૧,૮૦૦ કરતા વધુ લોકોની જાનહાની થઇ.
જન્મ
- ૧૯૭૮ – ભુમિકા ચાવલા, ભારતીય અભિનેત્રી
અવસાન
- ૨૦૦૬ – ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, ભારતીય સંગીતકાર,શરણાઇ વાદક (જ. ૧૯૧૬)
- ૧૯૧૭ - વિનુ માંકડ, ભારતીય ક્રિકેટ ખેલાડી
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર August 21 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.