એશિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
લીટી ૧: લીટી ૧:
[[ચિત્ર:LocationAsia.png|thumb|250px|પૃથ્વીના નકશામા દર્શાવાયેલ એશિયાનુ સ્થાન]]
[[ચિત્ર:LocationAsia.png|thumb|250px|પૃથ્વીના નકશામાં દર્શાવાયેલ એશિયાનુ સ્થાન]]
[[ચિત્ર:Asia satellite orthographic.jpg|thumb|250px|સેટેલાઈટ દ્રારા લેવાયેલ એશિયાની છબી]]
[[ચિત્ર:Asia satellite orthographic.jpg|thumb|250px|સેટેલાઈટ દ્રારા લેવાયેલ એશિયાની છબી]]


'''એશિયા''' [[યુરેશીયા]] [[ખંડ]]નો ભાગ છે. યુરેશીયા ખંડ માંથી [[યુરોપ]]ને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. [[ભૂગોળ|ભૌગોલિક]] દ્રષ્ટીએ એશીયા ખંડ નથી પણ [[ઊપખંડ]] છે.
'''એશિયા''' [[યુરેશીયા]] [[ખંડ]]નો ભાગ છે. યુરેશીયા ખંડ માંથી [[યુરોપ]]ને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. [[ભૂગોળ|ભૌગોલિક]] દ્રષ્ટીએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા [[આફ્રિકા]]ને [[સુએઝ નહેર]] જુદી પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા, દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, [[કાળો સમુદ્ર]], કૉકસ પર્વતમાળા, કૅસ્પીયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની ૬૦ ટકા વસ્તી એશિયામાં છે.

એશિયા તથા [[આફ્રીકા]]ને [[સુએઝ નહેર]]ની [[isthmus]] જુદા પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા, [[દાર્દનેલીસ]], [[મર્મરા સમુદ્ર]], [[બૉસફૉરસ]], [[કાળો સમુદ્ર]], [[કૉકસ પર્વતમાળા]], [[કૅસ્પીયન સમુદ્ર]], [[યુરલ નદી]], [[યુરલ પર્વતો]] તથા [[નોવયા ઝેમ્લયા]] થી પસાર થાય છે. દુનિયાની ૬૦ ટકા વસ્તી એશીયા મા છે.


{{geo-stub}}
{{geo-stub}}

૧૨:૫૮, ૩૦ એપ્રિલ ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

પૃથ્વીના નકશામાં દર્શાવાયેલ એશિયાનુ સ્થાન
સેટેલાઈટ દ્રારા લેવાયેલ એશિયાની છબી

એશિયા યુરેશીયા ખંડનો ભાગ છે. યુરેશીયા ખંડ માંથી યુરોપને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. ભૌગોલિક દ્રષ્ટીએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા આફ્રિકાને સુએઝ નહેર જુદી પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા, દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, કાળો સમુદ્ર, કૉકસ પર્વતમાળા, કૅસ્પીયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની ૬૦ ટકા વસ્તી એશિયામાં છે.