અભિનેતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
'''અભિનેતા''' એટલે એવો પુરૂષ કલાકાર જે ફિલ્મ અ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
નાનું શ્રેણી ઉમેરી
લીટી ૧: લીટી ૧:
'''અભિનેતા''' એટલે એવો પુરૂષ કલાકાર જે ફિલ્મ અથવા નાટકમાં કોઈ પાત્રને દર્શકો સમક્ષ જીવંત કરે છે. અભિનેતા કલ્પના અને દર્શકના વચ્ચેના માધ્યમનું કામ કરે છે. તે પોતાને સોંપવામાં આવેલી ભુમિકાને યોગ્ય મંચ {ફિલ્મ, નાટક, રેડિયો} દ્વારા દર્શકનું મનોરંજન કરે છે અથવા માહિતી પહોંચાડે છે. અભિનયની કળા અને જ્ઞાન અભિનેતાના કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે.
'''અભિનેતા''' એટલે એવો પુરૂષ કલાકાર જે ફિલ્મ અથવા નાટકમાં કોઈ પાત્રને દર્શકો સમક્ષ જીવંત કરે છે. અભિનેતા કલ્પના અને દર્શકના વચ્ચેના માધ્યમનું કામ કરે છે. તે પોતાને સોંપવામાં આવેલી ભુમિકાને યોગ્ય મંચ (ફિલ્મ, નાટક, રેડિયો) દ્વારા દર્શકનું મનોરંજન કરે છે અથવા માહિતી પહોંચાડે છે. અભિનયની કળા અને જ્ઞાન અભિનેતાના કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે.


{{સ્ટબ}}
{{સ્ટબ}}

[[શ્રેણી:કલા]]
[[શ્રેણી:વ્યવસાય]]

૧૫:૨૬, ૧૯ મે ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

અભિનેતા એટલે એવો પુરૂષ કલાકાર જે ફિલ્મ અથવા નાટકમાં કોઈ પાત્રને દર્શકો સમક્ષ જીવંત કરે છે. અભિનેતા કલ્પના અને દર્શકના વચ્ચેના માધ્યમનું કામ કરે છે. તે પોતાને સોંપવામાં આવેલી ભુમિકાને યોગ્ય મંચ (ફિલ્મ, નાટક, રેડિયો) દ્વારા દર્શકનું મનોરંજન કરે છે અથવા માહિતી પહોંચાડે છે. અભિનયની કળા અને જ્ઞાન અભિનેતાના કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે.