મગહી ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Bot: Migrating 23 interwiki links, now provided by Wikidata on d:q33728 (translate me)
નાનું Robot: Changing શ્રેણી:ભાષા to શ્રેણી:ભાષાઓ
લીટી ૬: લીટી ૬:
મગહી ભાષા [[સંસ્કૃત]] ભાષા પરથી ઉતરી આવેલી [[હિન્દ આર્ય]] ભાષા છે.
મગહી ભાષા [[સંસ્કૃત]] ભાષા પરથી ઉતરી આવેલી [[હિન્દ આર્ય]] ભાષા છે.


[[શ્રેણી:ભાષા]]
[[શ્રેણી:ભાષાઓ]]
[[શ્રેણી:બિહાર]]
[[શ્રેણી:બિહાર]]
[[શ્રેણી:હિન્દી]]
[[શ્રેણી:હિન્દી]]

૦૫:૦૫, ૨૬ મે ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

મગહી અથવા માગધી ભાષા ભારતના મધ્ય-પૂર્વ ભાગમાં એટલે કે બિહાર રાજ્યના મગધ પ્રદેશમાં વહેવારમાં બોલાતી એક મુખ્ય ભાષા છે. આ ભાષાનો નજીકનો સંબંધ ભોજપુરી ભાષા અને મૈથિલી ભાષા સાથે છે અને આ ભાષાઓને એક સાથે બિહારી ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આ ભાષાને દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે. મગહી ભાષા બોલતા લોકોની સંખ્યા(૨૦૦૨) લગભગ ૧ કરોડ ૩૦ લાખ છે. મુખ્યત્વે આ ભાષા બિહાર રાજ્યના ગયા, પટણા, રાજગિર અને નાલંદાની આસપાસના ક્ષેત્રોમાં બોલાય છે. મગહી ભાષા ધાર્મિક ભાષાના રુપે પણ સારી ઓળખ બનાવી છે. ઘણા જૈન ધર્મગ્રંથો પણ મગહી ભાષામાં લખાયેલા જોવા મળે છે. મુખ્યત્વે વાંચન પરંપરાના રુપે આજે પણ જીવિત છે. મગહી ભાષામાં વિશેષ યોગદાન આપવા બદલ સને ૨૦૦૨માં ડો.રામપ્રસાદ સિંહ ને સાહિત્ય અકાદમી ભાષા સન્માન આપવામાં આવ્યું હતું.

મગહી ભાષા સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવેલી હિન્દ આર્ય ભાષા છે.