થોળ પક્ષી અભયારણ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું અ.રે.સુ. ની સ્થિતિ ચકાસીને યોગ્ય અરેસુ ઉમેરીને સ્થિતિને યોગ્ય કરી
નાનું →‎થોળ પક્ષી અભયારણ્ય: Table થોડું લંબાઇમાં નાનુ બને તે માટે નો પ્રયત્ન
લીટી ૬૫: લીટી ૬૫:
{| class="wikitable sortable"
{| class="wikitable sortable"
|-
|-
! ક્રમ !! અક્ષાંશ !! રેખાંશ
! ક્રમ !! અક્ષાંશ !! રેખાંશ!!ક્રમ !! અક્ષાંશ !! રેખાંશ
|-
|-
| ૧ || 72° 23' 41.632" (પુર્વ) || 23° 6'46.768 (ઉત્તર)
| ૧ || 72° 23' 41.632" (પુર્વ) || 23° 6'46.768 (ઉત્તર) || ૭ || 72° 24' 44.829 (પુર્વ) || 23°10'13.868 (ઉત્તર)
|-
|-
| ૨ || 72° 25' 46.537 (પુર્વ) || 23° 7'23.694 (ઉત્તર)
| ૨ || 72° 25' 46.537 (પુર્વ) || 23° 7'23.694 (ઉત્તર) || ૮ || 72°24' 35.634 (પુર્વ) || 23° 9'37.192 (ઉત્તર)
|-
|-
| ૩ || 72° 26' 7.968" (પુર્વ) || 23° 8'20.877 (ઉત્તર)
| ૩ || 72° 26' 7.968" (પુર્વ) || 23° 8'20.877 (ઉત્તર) || ૯ || 72° 23' 32.662 (પુર્વ) || 23° 9'11.908 (ઉત્તર)
|-
|-
| ૪ || 72° 26' 9.038 (પુર્વ) || 23° 9'11.828 (ઉત્તર)
| ૪ || 72° 26' 9.038 (પુર્વ) || 23° 9'11.828 (ઉત્તર) || ૧૦ || 72°22'38.306 (પુર્વ) || 23°9'44.971 (ઉત્તર)
|-
|-
| ૫ || 72°25' 39.787 (પુર્વ) || 23°9'51.211 (ઉત્તર)
| ૫ || 72°25' 39.787 (પુર્વ) || 23°9'51.211 (ઉત્તર) || ૧૧ || 72° 22' 39.573 (પુર્વ) || 23°8'30.786 (ઉત્તર)
|-
|-
| ૬ || 72° 25' 14.122 (પુર્વ) || 23°10'32.227 (ઉત્તર)
| ૬ || 72° 25' 14.122 (પુર્વ) || 23°10'32.227 (ઉત્તર) || ૧૨ || 72°22' 47.708 (પુર્વ) || 23°7'37.797 (ઉત્તર)
|-
| ૭ || 72° 24' 44.829 (પુર્વ) || 23°10'13.868 (ઉત્તર)
|-
| ૮ || 72°24' 35.634 (પુર્વ) || 23° 9'37.192 (ઉત્તર)
|-
| ૯ || 72° 23' 32.662 (પુર્વ) || 23° 9'11.908 (ઉત્તર)
|-
| ૧૦ || 72°22'38.306 (પુર્વ) || 23°9'44.971 (ઉત્તર)
|-
| ૧૧ || 72° 22' 39.573 (પુર્વ) || 23°8'30.786 (ઉત્તર)
|-
| ૧૨ || 72°22' 47.708 (પુર્વ) || 23°7'37.797 (ઉત્તર)
|}
|}



૨૦:૨૯, ૩ જુલાઇ ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

થોળ
—  ગામ  —
સુર્યોદય સમયે થોળના તળાવની લાક્ષણીક તસવીર
સુર્યોદય સમયે થોળના તળાવની લાક્ષણીક તસવીર
થોળનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°07′54″N 72°22′33″E / 23.131657°N 72.375885°E / 23.131657; 72.375885
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો કડી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,

કપાસ, દિવેલી, શાકભાજી

થોળ (તા. કડી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા કડી તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. થોળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. બાજુના કોષ્ટકમાં આપેલા અક્ષાંશ-રેખાંશ એ થોળ ગામનાં છે. થોળ પક્ષી અભયારણ્યના અક્ષાંશ-રેખાંશ નિચે આપેલા છે.


થોળ પક્ષી અભયારણ્ય

થોળ ગામ અને થોળ પક્ષી અભયારણ્યનો નક્શો

થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવેલ છે. અહિં શિયાળાની ઋતુ દરમ્યાન દેશ (હિમાલય અને ઈશાન રાજ્યોના ઠંડા વિસ્તારોમાંથી) અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે. નક્શામાં દેખાય છે એ પ્રમાણે થોળ ગામને અડીને પણ એક નાનકડું તળાવ આવેલું છે. જે પક્ષી અભયારણ્યનો ભાગ નથી. 'ગેઝેટ ઓફ ઈન્ડીયા'માં તારીખ ૧૮ ઓક્ટોબર ૨૦૧૩ના દિવસે પ્રસિદ્ધ થયા મુજબ થોળ પારિસ્થિતિક સંવેદનશીલ વિસ્તાર હેઠળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનાં પાંચ અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બે એમ કુલ સાત ગામોને આવરી લેવાયા છે. આ ગામોના નામ નિચે છે[૧].

ક્રમ ગામનું નામ તાલુકા અને જિલ્લાનું નામ
અધાણા તા. કલોલ, જિ. ગાંધીનગર
જેઠલજ તા. કલોલ, જિ. ગાંધીનગર
ભીમાસણ તા. કલોલ, જિ. ગાંધીનગર
કરોલી તા. કલોલ, જિ. ગાંધીનગર
હાજીપુર તા. કલોલ, જિ. ગાંધીનગર
થોળ તા. કડી, જિ. મહેસાણા
સેડફા તા. કડી, જિ. મહેસાણા

અને આ સાથે થોળ પારિસ્થિતિક સંવેદનશીલ વિસ્તારની સરહદ નિચે પ્રમાણેના અક્ષાંશ-રેખાંશથી ગણવામાં આવશે[૧].

ક્રમ અક્ષાંશ રેખાંશ ક્રમ અક્ષાંશ રેખાંશ
72° 23' 41.632" (પુર્વ) 23° 6'46.768 (ઉત્તર) 72° 24' 44.829 (પુર્વ) 23°10'13.868 (ઉત્તર)
72° 25' 46.537 (પુર્વ) 23° 7'23.694 (ઉત્તર) 72°24' 35.634 (પુર્વ) 23° 9'37.192 (ઉત્તર)
72° 26' 7.968" (પુર્વ) 23° 8'20.877 (ઉત્તર) 72° 23' 32.662 (પુર્વ) 23° 9'11.908 (ઉત્તર)
72° 26' 9.038 (પુર્વ) 23° 9'11.828 (ઉત્તર) ૧૦ 72°22'38.306 (પુર્વ) 23°9'44.971 (ઉત્તર)
72°25' 39.787 (પુર્વ) 23°9'51.211 (ઉત્તર) ૧૧ 72° 22' 39.573 (પુર્વ) 23°8'30.786 (ઉત્તર)
72° 25' 14.122 (પુર્વ) 23°10'32.227 (ઉત્તર) ૧૨ 72°22' 47.708 (પુર્વ) 23°7'37.797 (ઉત્તર)
થોળ પક્ષી અભયારણ્યના આકર્ષણ

આ પણ જુઓ





કડી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન
  1. ૧.૦ ૧.૧ ભારત સરકાર (૧૮-ઓક્ટોબર-૨૦૧૩). "ઔડાના જાળસ્થળ પર મુકાયેલી ગેઝેટની કોપી" (PDF). ભારત સરકાર. મેળવેલ ૩-જુલાઇ-૨૦૧૫. |archive-url= is malformed: timestamp (મદદ); Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)