દશેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું 120.59.48.35 (talk)દ્વારા ફેરફરોને Addbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટા...
નાનું Bot: Migrating 1 langlinks, now provided by Wikidata on d:q10274
લીટી ૧૦: લીટી ૧૦:
[[kn:ವಿಜಯ ದಶಮಿ]]
[[kn:ವಿಜಯ ದಶಮಿ]]
[[ml:ദസ്റ]]
[[ml:ദസ്റ]]
[[ne:दसैं]]

૦૭:૩૫, ૪ ઓગસ્ટ ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.

ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ આજનાં દિવસે ફાફડા અને જલેબી ખાઇને ઉજવે છે.