હિંદુ દેવી દેવતાઓ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
thumb|ગણેશ પંચાયતન, [[શિવ (ઉપર ડાબે),...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
નાનું સાફ-સફાઇ.
લીટી ૧: લીટી ૧:
[[File:Ganesha pachayatana.jpg|thumb|ગણેશ પંચાયતન, [[શિવ]] (ઉપર ડાબે), [[નવદુર્ગા|દેવી]] (ઉપર જમણે), [[વિષ્ણુ]] (નીચે ડાબે) અને [[સૂર્ય (દેવ)|સૂર્ય]] (નીચે જમણે) સાથે [[ગણેશ]] (વચ્ચે)]]
[[File:Ganesha pachayatana.jpg|thumb|ગણેશ પંચાયતન, [[શિવ]] (ઉપર ડાબે), [[નવદુર્ગા|દેવી]] (ઉપર જમણે), [[વિષ્ણુ]] (નીચે ડાબે) અને [[સૂર્ય (દેવ)|સૂર્ય]] (નીચે જમણે) સાથે [[ગણેશ]] (વચ્ચે)]]
[[હિંદુ ધર્મ]] [[ભારતીય ઉપખંડ]]નો પ્રભાવી ધર્મ છે. તેમાં ત્રણ મુખ્ય પરંપરાઓનો સમાવેશ થાય છે, શૈવ, વૈષ્ણવ અને શાક્ત.{{sfn|Nath|2001|p=31}} તેના અનુયાયીઓ ક્રમશ: [[શિવ]], [[વિષ્ણુ]] અને [[નવદુર્ગા|દેવી]]ને પોતાના મુખ્ય આરાધ્ય દેવ માને છે. અન્ય મોટાભાગનાં દેવી-દેવતાઓ કાં તો આ દેવતાઓ સાથે સંકળાયેલા છે અને કાં તો એનાં વિવિધ સ્વરૂપ કે અવતાર છે. હિંદુ ધર્મ એ વિશ્વનો સૌથી જુનો ધર્મ ગણાય છે, અને ઘણાં શ્રદ્ધાળુઓ તેને "સનાતન ધર્મ" તરીકે ઓળખાવે છે.{{sfn|Knott|1998|p=5}} અહીં નીચે મુખ્ય હિંદુ દેવી દેવતાઓની યાદી આપી છે.
[[હિંદુ ધર્મ]] [[ભારતીય ઉપખંડ]]નો પ્રભાવી ધર્મ છે. તેમાં ત્રણ મુખ્ય પરંપરાઓનો સમાવેશ થાય છે, શૈવ, વૈષ્ણવ અને શાક્ત.{{sfn|Nath|2001|p=31}} તેના અનુયાયીઓ ક્રમશ: [[શિવ]], [[વિષ્ણુ]] અને [[નવદુર્ગા|દેવી]]ને પોતાના મુખ્ય આરાધ્ય દેવ માને છે. અન્ય મોટાભાગનાં દેવી-દેવતાઓ કાં તો આ દેવતાઓ સાથે સંકળાયેલા છે અને કાં તો એના વિવિધ સ્વરૂપ કે અવતાર છે. હિંદુ ધર્મ એ વિશ્વનો સૌથી જુનો ધર્મ ગણાય છે, અને ઘણાં શ્રદ્ધાળુઓ તેને "સનાતન ધર્મ" તરીકે ઓળખાવે છે.{{sfn|Knott|1998|p=5}}


==નોંધ અને સંદર્ભો==
==નોંધ અને સંદર્ભો==

૧૪:૦૦, ૨૮ ઓગસ્ટ ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

ગણેશ પંચાયતન, શિવ (ઉપર ડાબે), દેવી (ઉપર જમણે), વિષ્ણુ (નીચે ડાબે) અને સૂર્ય (નીચે જમણે) સાથે ગણેશ (વચ્ચે)

હિંદુ ધર્મ ભારતીય ઉપખંડનો પ્રભાવી ધર્મ છે. તેમાં ત્રણ મુખ્ય પરંપરાઓનો સમાવેશ થાય છે, શૈવ, વૈષ્ણવ અને શાક્ત.[૧] તેના અનુયાયીઓ ક્રમશ: શિવ, વિષ્ણુ અને દેવીને પોતાના મુખ્ય આરાધ્ય દેવ માને છે. અન્ય મોટાભાગનાં દેવી-દેવતાઓ કાં તો આ દેવતાઓ સાથે સંકળાયેલા છે અને કાં તો એના વિવિધ સ્વરૂપ કે અવતાર છે. હિંદુ ધર્મ એ વિશ્વનો સૌથી જુનો ધર્મ ગણાય છે, અને ઘણાં શ્રદ્ધાળુઓ તેને "સનાતન ધર્મ" તરીકે ઓળખાવે છે.[૨]

નોંધ અને સંદર્ભો

  1. Nath 2001, p. 31.
  2. Knott 1998, p. 5.

બાહ્ય કડીઓ