નકુલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Dsvyasએ નકુળને નકુલ પર ખસેડ્યું: સાચું નામ
નાનુંNo edit summary
લીટી ૧: લીટી ૧:
[[Image:Nakula.jpg|thumb|જાવાનિઝ છાયા કઠપુતળીના ખેલમાં નકુળનું પાત્ર]]
[[Image:Nakula.jpg|thumb|જાવાનિઝ છાયા કઠપુતળીના ખેલમાં નકુળનું પાત્ર]]


પરંમ સુંદર '''નકુળ''' [[પાંડુ]] તથા [[માદ્રી]]નો પુત્ર હતો. નકુલ તથા [[સહદેવ]] અશ્વિનીકુમાર ના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલન મા નિષ્ણાંત હતા. નકુળ હંમેશા પોતાના મોટા ભાઈ [[ભીમ]]ના તોફાનો પર નજર રાખતો.
પરંમ સુંદર '''નકુલ''' કે '''નકુળ''' [[પાંડુ]] તથા [[માદ્રી]]નો પુત્ર હતો. નકુલ અને [[સહદેવ]] અશ્વિનીકુમારના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલનમાં નિષ્ણાંત હતા. નકુલ હંમેશા પોતાના મોટા ભાઈ [[ભીમ]]નાં તોફાનો પર નજર રાખતો.


વનવાસ દરમિયાન જ્યારે [[યક્ષ]]એ [[યુધિષ્ઠિર]] પાસે કોઇ પણ એક ભાઈનુ જીવનદાન માંગવા કહ્યું તો યુધિષ્ઠિરએ નકુળને માંગ્યો કારણકે તે ધર્મનો અવતાર હતા અને તેઓ માતા [[કુંતી]] કે માતા [[માદ્રી]] વચે ભેદ નહોતા ગણતા.
વનવાસ દરમિયાન જ્યારે [[યક્ષ]]એ [[યુધિષ્ઠિર]] પાસે કોઇ પણ એક ભાઈનું જીવનદાન માંગવા કહ્યું ત્યારે યુધિષ્ઠિરે નકુળને માંગ્યો કારણકે તે ધર્મનો અવતાર હતા અને તેઓ માતા [[કુંતી]] કે માતા [[માદ્રી]] વચે ભેદ નહોતા ગણતા.


==કડીઓ==
==કડીઓ==

૧૬:૫૯, ૬ નવેમ્બર ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

જાવાનિઝ છાયા કઠપુતળીના ખેલમાં નકુળનું પાત્ર

પરંમ સુંદર નકુલ કે નકુળ પાંડુ તથા માદ્રીનો પુત્ર હતો. નકુલ અને સહદેવ અશ્વિનીકુમારના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલનમાં નિષ્ણાંત હતા. નકુલ હંમેશા પોતાના મોટા ભાઈ ભીમનાં તોફાનો પર નજર રાખતો.

વનવાસ દરમિયાન જ્યારે યક્ષએ યુધિષ્ઠિર પાસે કોઇ પણ એક ભાઈનું જીવનદાન માંગવા કહ્યું ત્યારે યુધિષ્ઠિરે નકુળને માંગ્યો કારણકે તે ધર્મનો અવતાર હતા અને તેઓ માતા કુંતી કે માતા માદ્રી વચે ભેદ નહોતા ગણતા.

કડીઓ