વંથલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું robot Adding: it:Vanthali
નાનું Bot જીલ્લો બદલીને જિલ્લો કર્યું
લીટી ૧: લીટી ૧:
વંથલી તાલુકો [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[જૂનાગઢ જીલ્લો|જૂનાગઢ જિલ્લા]]નો મહત્વનો તાલુકો છે. [[વંથલી]] આ તાલુકાનું મુખ્ય મથક છે.
વંથલી તાલુકો [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]નો મહત્વનો તાલુકો છે. [[વંથલી]] આ તાલુકાનું મુખ્ય મથક છે.


==વસ્તી==
==વસ્તી==

૦૧:૪૮, ૧૮ મે ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

વંથલી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વંથલી આ તાલુકાનું મુખ્ય મથક છે.

વસ્તી

કુલ વસ્તી (૨૦૦૧) પુરુષો
%
સ્ત્રીઓ
%
બાળકો
(૬ વર્ષથી નાના) %
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી
૧૫,૮૬૧ ૫૩ ૪૭ ૧૧ ૭૦ ૭૭ ૬૧ વધુ

વંથલી તાલુકાનાં ગામો

  • આખા * બાલોટ * બંધાડા * બંટીયા * બરવાળા * ભાટીયા * બોડકા * ધંધુસર * ધણફુલીયા * ડુંગરી * ગાડોઇ * ગાંઠીલા * ઘંટીયા * ઘુડવદર * કાજલીયા મોટા * કાજલીયા નાના * કાંજા ?? * કાંજડી ?? * ખોખરડા * ખોરાસા * ખુંભડી * કોયલી * લુશાળા * લુવારસર * મહોબતપુર * મેઘપુર * નગડીયા * નાંદરખી (રાણીજીવિડી) * નરેડી * નાવડા * નવલખી * રાવણી * રાયપુર * સાંતલપુર * સેલરા * સેંદરડા * શાપુર * સોનારડી * સુખપુર * થાણાપિપળી * ટીકર-પાદરડી * ટીનમસ * ઉમટવાડા * વાડલા * વસપડા * ઝાંપોદડ