વેગમાન સંરક્ષણનો નિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
લીટી ૩: લીટી ૩:
કોઇ ગતિ કરતા પદાર્થને રોકવો કેટલો મુશ્કેલ છે તેનો ખ્યાલ તેના વેગમાન પરથી મળે છે. વેગમાન સંરક્ષણનો નિયમ એ [[ન્યુટન]]ના ગતિના બીજા અને ત્રીજા નિયમનું સીધુ પરિણામ છે.
કોઇ ગતિ કરતા પદાર્થને રોકવો કેટલો મુશ્કેલ છે તેનો ખ્યાલ તેના વેગમાન પરથી મળે છે. વેગમાન સંરક્ષણનો નિયમ એ [[ન્યુટન]]ના ગતિના બીજા અને ત્રીજા નિયમનું સીધુ પરિણામ છે.


[[Category:ભૌતિક શાસ્ત્ર]]
[[Category:ભૌતિકવિજ્ઞાન]]

૧૬:૩૬, ૧૯ જાન્યુઆરી ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન

યંત્રશાસ્ત્રમાં વેગમાન એ કોઇ કણ કે પદાર્થના દળ અને તેના વેગના ગુણાકારથી બનતી રાશિ છે. તેનો એસ. આઇ. એકમ છે કિગ્રા મિ/સે.

કોઇ ગતિ કરતા પદાર્થને રોકવો કેટલો મુશ્કેલ છે તેનો ખ્યાલ તેના વેગમાન પરથી મળે છે. વેગમાન સંરક્ષણનો નિયમ એ ન્યુટનના ગતિના બીજા અને ત્રીજા નિયમનું સીધુ પરિણામ છે.