C (પ્રોગ્રામિંગ ભાષા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
નાનું Chavda sumat (talk) દ્વારા કરેલ ફેરફારોને Kiranchauhan68 દ્વારા કરેલા છેલ્લા સુધા...
લીટી ૨૭: લીટી ૨૭:
{{ઢાંચો:કમ્પ્યુટર-વિજ્ઞાન-સ્ટબ}}
{{ઢાંચો:કમ્પ્યુટર-વિજ્ઞાન-સ્ટબ}}
{{ઢાંચો:કમ્પ્યુટર વિજ્ઞાન}}
{{ઢાંચો:કમ્પ્યુટર વિજ્ઞાન}}

વધારે માહિતી માટે
https://en.wikipedia.org/wiki/C%2B%2B#Etymology

૧૫:૧૦, ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન

C
પ્રોગ્રામિંગ પેરાડિગમકાર્યપ્રણાલી: સ્ટ્રક્ચર્ડ
શરૂઆત૧૯૭૨
બનાવનારડેનિસ રિચી
ડેવલપરડેનિસ રિચી અને બેલ પ્રયોગશાળા; ANSI X3J11 (ANSI C);ISO/IEC JTC1/SC22/WG14 (ISO C)
સ્થિર પ્રકાશનC11
પ્રકારસ્ટેટિક, ડાયનેમિક
પ્રોગ્રામીંગ ભાષાઓનું અમલીકરણઇન્ટેલ C, GCC, વેટકોમ, MSVC
વિવિધ બોલીઓમાંસ્પ્લીટ C, સાઇસ્લોન, C*, યુનિફાઇડ પેરેલ્લ પ્રોગ્રામિંગ
દ્વારા પ્રભાવિતB, ALGOL 68, ફોરટ્રેન , PL/I
પ્રભાવિત C++, C#, ઑબ્જેક્ટિવ C , D, PHP
કોમ્પ્યુટીંગ પ્લેટફોર્મક્રોસ પ્લેટફોર્મ
સામાન્ય ફાઈલ એક્સટેન્શન.h .c
Wikibooks logo C Programming at Wikibooks


C એ સામાન્ય હેતુ તેમજ સીસ્ટમ પ્રોગ્રામિંગ માટે વપરતી પ્રોગ્રામિંગ ભાષા છે. જેની રચના ૧૯૬૯ થી ૧૯૭૩ વચ્ચે ડેનીસ રીચી દ્વારા AT&T Bell Lab માં થઇ આવી હતી. એ સમયે તેનો મુખ્ય ઉદેશ્ય Unix ઓપરેટીંગ સિસ્ટમ ને C મા ફરી થી લખવા નો હતો. આ ભાષાની ડિઝાઈનની સૂચનાઓનું મશીનની સૂચનાઓમાં સરળ રીતે રૂપાંતર થાય છે. ઘણી ભાષાઓ C માંથી વિકસાવવામાં આવેલી છે જેમકે C++, C શાર્પ (C#), PHP, પાયથોન, જાવા, જાવાસ્ક્રિપ્ટ વગેરે.