ઉના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું સુધારાઓ. વસતી.
નાનું તાલુકો અલગ પાડ્યો.
લીટી ૪૨: લીટી ૪૨:
|૬,૯૭૧
|૬,૯૭૧
|}
|}

==ઉના તાલુકાનાં ગામો==
વસ્તી વાળા ૧૩૨ ગામો<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/unaa/index.htm ઉના તા.પં. વેબ]</ref> અને જંગલ વિસ્તાર સહિત ૨૨૦ ગામો તથા નેસડાઓ છે. આ પૈકીના મોટાભાગના ગામોની યાદી નીચે આપેલી છે.

{{ઉના તાલુકાનાં ગામ}}


== વાહનવ્યવહાર ==
== વાહનવ્યવહાર ==

૧૯:૦૩, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન

ઉના
—  શહેર  —
ઉનાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°49′12″N 71°02′09″E / 20.820064°N 71.035924°E / 20.820064; 71.035924
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગીર સોમનાથ
વસ્તી ૫૮,૫૨૮ (૨૦૧૧[૧])
લિંગ પ્રમાણ ૯૭૭ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


[convert: invalid number]

કોડ
  • • પીન કોડ • ૩૬૨૫૬૦
    વાહન • જીજે ૧૧

ઉના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના મહત્વના ઉના તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.

ભૂગોળ

ઉના મચ્છુન્દ્રી નદી ૨૦.૮૧° N ૭૧.૦૪° E[૨] પર આવેલું નગર છે. સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઈ ૧૪ મીટર (૪૫ ફૂટ) છે. તેની પશ્ચિમે કોડીનાર અને પૂર્વે રાજુલા આવેલાં છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ તેની દક્ષિણે આવેલો છે. તે દીવથી ૧૪ કી.મી. દૂર આવેલું છે.

વસ્તી

શહેરની કુલ વસ્તી (૨૦૧૧) પુરુષો
સ્ત્રીઓ
બાળકો
૫૮,૫૨૮ ૩૦,૧૨૯ ૨૮,૩૯૯ ૬,૯૭૧

વાહનવ્યવહાર

ગુજરાતનાં અન્ય મુખ્ય શહેર જેવાકે વડોદરા, અમદાવાદ, રાજકોટ,જૂનાગઢ, જામનગર, ભાવનગર અને સુરત સાથે ઉના સરકારી અને ખાનગી ક્ષેત્રની બસ સેવા દ્વારા સારી રીતે જોડાયેલું છે. ઉના રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ઈ પર આવેલું છે. આ માર્ગ ભાવનગરને સોમનાથ સાથે જોડે છે.

સંદર્ભ

  1. "Census of India: Search Details". મેળવેલ ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૬. CS1 maint: discouraged parameter (link)
  2. Falling Rain Genomics, Inc - Una

બાહ્ય કડીઓ