મકાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
→‎આ પણ જુઓ: જોડણી સુધારી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૩૬: લીટી ૩૬:
* [[રવિ પાક]]
* [[રવિ પાક]]
* [[ખરીફ પાક]]
* [[ખરીફ પાક]]
* [[ઊનાળુ પાક]]
* [[ઉનાળુ પાક]]


[[શ્રેણી:ખેતી]]
[[શ્રેણી:ખેતી]]

૧૦:૩૨, ૩૦ નવેમ્બર ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન

મકાઇના દાણા
મકાઇના છોડ પર મકાઇ
વિવિધ જાતની મકાઇના ડોડા
રસ્તા પર મકાઇ ડોડાનું વેચાણ (ભારતમાં)
લાલ મકાઇ (ફ્રેઇઝ જાત) (Zea mays "fraise")
Zea mays 'Ottofile giallo Tortonese'

મકાઇ (અંગ્રેજી: Maize કે Corn) એક મુખ્ય ખાદ્ય કૃષિ પાક છે, જે જાડાં અનાજ (ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઇને સામાન્ય રીતે દાણા સુકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઇના ડોડાને પણ શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખૂબ જ લોકપ્રિય છે. અમેરિકામાં પાયોનિયર ટાઈમ્સ નામે ઓળખાતા ગાળામાં મકાઈના લોટના બનેલાં રોટલા અને બ્રેડ લોકોના રોજના ખોરાકનો ભાગ હતા. આજે અમેરિકા જેવા વિકસિત દેશો મોટા પ્રમાણમાં થતા માંસાહાર માટે ઉછેરાતાં પ્રાણીઓ (જેમકે ડુક્કર)ના ખોરાક માટે મકાઈનો પણ ઉપયોગ કરે છે.

મકાઇ ઉત્પાદન માટે જરુરી ભૌગોલિક પરિસ્થિતિ

હવામાન ઉષ્ષ્ણ કટિબંધીય
તાપમાન ૨૫o થી ૩૦o સેલ્સિયસ
વરસાદ ૬૦ થી ૧૨૦ સે.મી.
જમીન ચીકણી, દોમ તેમ જ કાંપવાળી જમીન
ખાતર નાઇટ્રોજન, સલ્ફેટ વગેરે

મકાઇ ઉત્પાદનનું વિશ્વ વિતરણ

સંદર્ભો

આ પણ જુઓ