વસતી વધારો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું आर्यावर्तએ વસ્તીવધારોને વસતી વધારો પર ખસેડ્યું: સાચી જોડણી
જોડણીઓ સુધારી
લીટી ૧: લીટી ૧:
[[ચિત્ર:Population_curve.svg|thumb|250px|ઇ.સ. પૂર્વે ૧૦,૦૦૦ થી - ૨૦૦૦ સુધીનો અંદાજીત માનવ વસ્તી વધારો.|link=File:Population_curve.svg]]
[[ચિત્ર:Population_curve.svg|thumb|250px|ઇ.સ. પૂર્વે ૧૦,૦૦૦ થી - ૨૦૦૦ સુધીનો અંદાજીત માનવ વસતી વધારો.|link=File:Population_curve.svg]]
વૈશ્વિક માનવ '''વસ્તીવધારો''' આશરે વર્ષે ૭.૫ કરોડ અથવા ૧.૧% છે. વૈશ્વિક વસ્તી ૧૮૦૦માં ૧ અબજથી વધીને ૨૦૧૨માં ૭ અબજ થઇ છે. આ સદીના અંતમાં વસ્તી વધીને ૧૦ અબજ થઇ જશે તેવો અંદાજ છે.
વૈશ્વિક માનવ '''વસતી વધારો''' આશરે વર્ષે ૭.૫ કરોડ અથવા ૧.૧% છે. વૈશ્વિક વસતી ૧૮૦૦માં ૧ અબજથી વધીને ૨૦૧૨માં ૭ અબજ થઇ છે. આ સદીના અંતમાં વસતી વધીને ૧૦ અબજ થઇ જશે તેવો અંદાજ છે.


{| class="wikitable" style="float: right; clear:right; margin-left: 10px"
{| class="wikitable" style="float: right; clear:right; margin-left: 10px"
! colspan=3 align="center" style="background-color: #cfb;" | વસતી<ref name=hesa2011>7. miljardis ihminen, Helsingin Sanomat editor Mr Timo Paukku 5.9.2011 D1 ‍(Finnish)</ref>
! colspan=3 align="center" style="background-color: #cfb;" | વસતી<ref name=hesa2011>7. miljardis ihminen, Helsingin Sanomat editor Mr Timo Paukku 5.9.2011 D1 ‍(Finnish)</ref>
|-
|-
! style="background-color: #cfb;" | પસાર થયેલ વર્ષ
! style="background-color: #cfb;" | પસાર થયેલા વર્ષ
! style="background-color: #cfb;" | વર્ષ
! style="background-color: #cfb;" | વર્ષ
! style="background-color: #cfb;" | અબજ
! style="background-color: #cfb;" | અબજ
લીટી ૩૨: લીટી ૩૨:
|}
|}


==વસ્તી વધારાનો દર==
==વસતી વધારાનો દર==
વસ્તી વધારાનો દર એ શરુઆતની વસ્તીની સામે જે તે સમયે વધેલી વસ્તીની સંખ્યાનો ભાગાકાર છે. તે સામાન્ય રીતે ટકામાં દર્શાવવામાં આવે છે અને નીચેના સૂત્ર દ્વારા મેળવવામાં આવે છે.
વસતી વધારાનો દર એ શરુઆતની વસતીની સામે જે તે સમયે વધેલી વસતીની સંખ્યાનો ભાંગાકાર છે. તે સામાન્ય રીતે ટકામાં દર્શાવવામાં આવે છે અને નીચેના સૂત્ર દ્વારા મેળવવામાં આવે છે.


:<math>Population\ growth\ rate = \frac{ P(t_2) - P(t_1)} {P(t_1)(t_2-t_1)}</math>
:<math>Population\ growth\ rate = \frac{ P(t_2) - P(t_1)} {P(t_1)(t_2-t_1)}</math>

૧૭:૦૮, ૨૬ ડિસેમ્બર ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન

ઇ.સ. પૂર્વે ૧૦,૦૦૦ થી - ૨૦૦૦ સુધીનો અંદાજીત માનવ વસતી વધારો.

વૈશ્વિક માનવ વસતી વધારો આશરે વર્ષે ૭.૫ કરોડ અથવા ૧.૧% છે. વૈશ્વિક વસતી ૧૮૦૦માં ૧ અબજથી વધીને ૨૦૧૨માં ૭ અબજ થઇ છે. આ સદીના અંતમાં વસતી વધીને ૧૦ અબજ થઇ જશે તેવો અંદાજ છે.

વસતી[૧]
પસાર થયેલા વર્ષ વર્ષ અબજ
- ૧૮૦૦
૧૨૭ ૧૯૨૭
૩૩ ૧૯૬૦
૧૪ ૧૯૭૪
૧૩ ૧૯૮૭
૧૨ ૧૯૯૯
૧૨ ૨૦૧૧
૧૪ ૨૦૨૫*
૧૮ ૨૦૪૩*
૪૦ ૨૦૮૩* ૧૦
* UNFPA
United Nations Population Fund
દ્વારા અંદાજીત ૩૧.૧૦.૨૦૧૧

વસતી વધારાનો દર

વસતી વધારાનો દર એ શરુઆતની વસતીની સામે જે તે સમયે વધેલી વસતીની સંખ્યાનો ભાંગાકાર છે. તે સામાન્ય રીતે ટકામાં દર્શાવવામાં આવે છે અને નીચેના સૂત્ર દ્વારા મેળવવામાં આવે છે.

સંદર્ભ

  1. 7. miljardis ihminen, Helsingin Sanomat editor Mr Timo Paukku 5.9.2011 D1 ‍(Finnish)