મનુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનુંNo edit summary
અસંગત-અસ્પષ્ટ લેખમાંથી વિસ્તૃત.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧: લીટી ૧:
{{Infobox character
પયગંબર નુહ્ ને હિનદુ ધર્મ અનુસાર મનુ ઇસાઇ ધર્મ અનુસાર નોહા કહે છે.તેઓ પછી મનુસ્મુતિ નામ નુ પુસ્તક લખાયુ.તેમના સમય મા વિનાશક પુર આવ્યુ,બાદ તે પ્રથમ હતો જેણે જમીનને સ્પશ કર્યો
| name = મનુ
[[શ્રેણી:ઇસ્લામ]] [[શ્રેણી:યહૂદી ધર્મ]]
| image = The fish avatara of Vishnu saves Manu during the great deluge.jpg
[[શ્રેણી:ખ્રિસ્તી ધર્મ]]
| alt = મનુ
| caption = મનુ અને સાત સાધુઓને મહાપૂરની બચાવતા મત્સ્ય અવતાર
}}
'''મનુ''' હિંદુ ધર્મમાં વિવિધ અર્થ ધરાવે છે. પુરાણો અનુસાર, તે પ્રાચીન મનુષ્યનું સૂચન કરે છે. મનુષ્ય માટેનો સંસ્કૃત શબ્દ मानव (IAST: mānava) નો અર્થ 'મનુ ના' અથવા 'મનુના સંતાનો' થાય છે.<ref name="Dalal2010p242">{{cite book|author=Roshen Dalal |title=Hinduism: An Alphabetical Guide |url=https://books.google.com/books?id=DH0vmD8ghdMC |year=૨૦૧૦|publisher=Penguin Books|isbn=978-0-14-341421-6 |pages=૨૪૨}}</ref> પછીના લખાણોમાં મનુ પૃથ્વી પરના દરેક યુગના એક અવતારી પુરુષ તરીકે વર્ણવાયા છે.<ref name="Dalal2010p242"/> ''મનુસ્મૃતિ''માં મનુ - સ્વયંભૂ તરીકે અને [[બ્રહ્મા]]ના માનસ પુત્ર તરીકે દર્શવવામાં આવ્યા છે.<ref name=dalalp229>{{cite book|author=Roshen Dalal |title=The Religions of India: A Concise Guide to Nine Major Faiths |url=https://books.google.com/books?id=pNmfdAKFpkQC |year=૨૦૧૦|publisher=Penguin Books |isbn=978-0-14-341517-6 |pages=૨૨૯}}</ref>

== સંદર્ભ ==
{{Reflist}}

{{સ્ટબ}}

૧૨:૦૨, ૨૯ ડિસેમ્બર ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન

મનુ
મનુ
મનુ અને સાત સાધુઓને મહાપૂરની બચાવતા મત્સ્ય અવતાર

મનુ હિંદુ ધર્મમાં વિવિધ અર્થ ધરાવે છે. પુરાણો અનુસાર, તે પ્રાચીન મનુષ્યનું સૂચન કરે છે. મનુષ્ય માટેનો સંસ્કૃત શબ્દ मानव (IAST: mānava) નો અર્થ 'મનુ ના' અથવા 'મનુના સંતાનો' થાય છે.[૧] પછીના લખાણોમાં મનુ પૃથ્વી પરના દરેક યુગના એક અવતારી પુરુષ તરીકે વર્ણવાયા છે.[૧] મનુસ્મૃતિમાં મનુ - સ્વયંભૂ તરીકે અને બ્રહ્માના માનસ પુત્ર તરીકે દર્શવવામાં આવ્યા છે.[૨]

સંદર્ભ

  1. ૧.૦ ૧.૧ Roshen Dalal (૨૦૧૦). Hinduism: An Alphabetical Guide. Penguin Books. પૃષ્ઠ ૨૪૨. ISBN 978-0-14-341421-6.
  2. Roshen Dalal (૨૦૧૦). The Religions of India: A Concise Guide to Nine Major Faiths. Penguin Books. પૃષ્ઠ ૨૨૯. ISBN 978-0-14-341517-6.