નાગપુર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧: લીટી ૧:
નાગપૂર [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[મહારાષ્ટ્ર]] રાજ્યના [[નાગપૂર જિલ્લો|નાગપૂર જિલ્લા]]નું એક નગર છે. નાગપૂરમાં [[નાગપૂર જિલ્લો|નાગપૂર જિલ્લા]]નું મુખ્ય મથક છે.
'''નાગપૂર''' (અંગ્રેજી: Nagpur, મરાઠી: नागपूर) [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[મહારાષ્ટ્ર]] રાજ્યના [[નાગપૂર જિલ્લો|નાગપૂર જિલ્લા]]નું એક મહાનગર છે. નાગપૂરમાં [[નાગપૂર જિલ્લો|નાગપૂર જિલ્લા]]નું મુખ્ય મથક છે. નાગપૂર ભારતની મધ્યમાં સ્થિત છે. મહારાષ્ટ્ર રાજ્યની ઉપરાજધાની ગણાતા આ શહેરની વસ્તી ૨૪ લાખ (૧૯૯૮ જનગણના અનુસાર) જેટલી છે. આ ભારતનું ૧૩મું અને વિશ્વનું ૧૧૪મા ક્રમાંક પર આવતું સૌથી મોટું શહેર છે. શહેરની લગભગ અડધી વસ્તી મરાઠી ભાષા બોલે છે. આ નગર સંતરા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે.

આ નગર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદ જેવાં રાષ્ટ્રવાદી સંઘટનોનું મુખ્ય કેન્દ્ર છે.


==આ પણ જૂઓ==
==આ પણ જૂઓ==

૦૨:૨૯, ૧૬ જાન્યુઆરી ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

નાગપૂર (અંગ્રેજી: Nagpur, મરાઠી: नागपूर) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાગપૂર જિલ્લાનું એક મહાનગર છે. નાગપૂરમાં નાગપૂર જિલ્લાનું મુખ્ય મથક છે. નાગપૂર ભારતની મધ્યમાં સ્થિત છે. મહારાષ્ટ્ર રાજ્યની ઉપરાજધાની ગણાતા આ શહેરની વસ્તી ૨૪ લાખ (૧૯૯૮ જનગણના અનુસાર) જેટલી છે. આ ભારતનું ૧૩મું અને વિશ્વનું ૧૧૪મા ક્રમાંક પર આવતું સૌથી મોટું શહેર છે. શહેરની લગભગ અડધી વસ્તી મરાઠી ભાષા બોલે છે. આ નગર સંતરા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે.

આ નગર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદ જેવાં રાષ્ટ્રવાદી સંઘટનોનું મુખ્ય કેન્દ્ર છે.

આ પણ જૂઓ