નાગપુર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
નાનું ચિત્રો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧: લીટી ૧:
[[File:Futala lake.jpg|thumb|ફુટાલા તળાવ, નાગપુરનું એક પર્યટન સ્થળ.]]
[[File:Nagpur Dawning.jpg|thumb|શુક્રવાર તળાવ પર વહેલી સવાર]]
'''નાગપૂર''' (અંગ્રેજી: Nagpur, મરાઠી: नागपूर) [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[મહારાષ્ટ્ર]] રાજ્યના [[નાગપૂર જિલ્લો|નાગપૂર જિલ્લા]]નું એક મહાનગર છે. નાગપૂરમાં [[નાગપૂર જિલ્લો|નાગપૂર જિલ્લા]]નું મુખ્ય મથક છે. નાગપૂર ભારતની મધ્યમાં સ્થિત છે. મહારાષ્ટ્ર રાજ્યની ઉપરાજધાની ગણાતા આ શહેરની વસ્તી ૨૪ લાખ (૧૯૯૮ જનગણના અનુસાર) જેટલી છે. આ ભારતનું ૧૩મું અને વિશ્વનું ૧૧૪મા ક્રમાંક પર આવતું સૌથી મોટું શહેર છે. શહેરની લગભગ અડધી વસ્તી મરાઠી ભાષા બોલે છે. આ નગર સંતરા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે.

લીટી ૬: લીટી ૮:
* [[આંબાઝરી તળાવ]]
* [[આંબાઝરી તળાવ]]

{{stub}}
{{૧૦ લાખથી વધુ વસ્તીવાળા ભારતના શહેરો}}
{{૧૦ લાખથી વધુ વસ્તીવાળા ભારતના શહેરો}}
{{stub}}

[[શ્રેણી:મહારાષ્ટ્ર]]
[[શ્રેણી:મહારાષ્ટ્ર]]

૦૨:૩૭, ૧૬ જાન્યુઆરી ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

ચિત્ર:Futala lake.jpg
ફુટાલા તળાવ, નાગપુરનું એક પર્યટન સ્થળ.
ચિત્ર:Nagpur Dawning.jpg
શુક્રવાર તળાવ પર વહેલી સવાર

નાગપૂર (અંગ્રેજી: Nagpur, મરાઠી: नागपूर) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાગપૂર જિલ્લાનું એક મહાનગર છે. નાગપૂરમાં નાગપૂર જિલ્લાનું મુખ્ય મથક છે. નાગપૂર ભારતની મધ્યમાં સ્થિત છે. મહારાષ્ટ્ર રાજ્યની ઉપરાજધાની ગણાતા આ શહેરની વસ્તી ૨૪ લાખ (૧૯૯૮ જનગણના અનુસાર) જેટલી છે. આ ભારતનું ૧૩મું અને વિશ્વનું ૧૧૪મા ક્રમાંક પર આવતું સૌથી મોટું શહેર છે. શહેરની લગભગ અડધી વસ્તી મરાઠી ભાષા બોલે છે. આ નગર સંતરા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે.

આ નગર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદ જેવાં રાષ્ટ્રવાદી સંઘટનોનું મુખ્ય કેન્દ્ર છે.

આ પણ જૂઓ