વંથલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું વંથલી એ જ વનસ્થલી
નાનુંNo edit summary
લીટી ૨૩: લીટી ૨૩:
'''વંથલી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]ના [[વંથલી તાલુકો|વંથલી તાલુકા]]નું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. વંથલી જિલ્લા મુખ્યમથક [[જુનાગઢ]]થી આશરે ૧૪ કિ.મી.ના અંતરે આવેલું છે.
'''વંથલી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]ના [[વંથલી તાલુકો|વંથલી તાલુકા]]નું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. વંથલી જિલ્લા મુખ્યમથક [[જુનાગઢ]]થી આશરે ૧૪ કિ.મી.ના અંતરે આવેલું છે.


આ વિસ્તાર ''સોરઠ'' તરીકે ઓળખાય છે. વર્ષો પહેલા સોરઠ એક મોટું રાજ્ય હતું જેની રાજધાની હતી વનસ્થલી<ref>{{cite web|url=http://gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B2%E0%AB%80*/|title=વનસ્થલી|author=સર ભગવત સિંહજી|publisher=ભગવદ્ગોમંડલ|accessdate=૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭}}</ref>. એ વનસ્થલી એટલે આજનું વંથલી. જુનાગઢના પ્રખ્યાત ચુડાસમા રાજવીઓ [[રા' નવઘણ]] અને [[રા' ખેંગાર]] આ જ વંથલીની ગાદી પરથી રાજ કરતા હતા.
આ વિસ્તાર ''સોરઠ'' તરીકે ઓળખાય છે. વર્ષો પહેલા સોરઠ એક મોટું રાજ્ય હતું જેની રાજધાની હતી વનસ્થલી<ref>{{cite web|url=http://gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B2%E0%AB%80*/|title=વનસ્થલી|author=સર ભગવત સિંહજી|publisher=ભગવદ્ગોમંડલ|accessdate=૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭}}</ref>. એ વનસ્થલી એટલે આજનું વંથલી. જુનાગઢના પ્રખ્યાત ચુડાસમા રાજવીઓ [[રા' નવઘણ]] અને [[રા' ખેંગાર દ્વિતિય|રા' ખેંગાર]] આ જ વંથલીની ગાદી પરથી રાજ કરતા હતા.


== વસ્તી ==
== વસ્તી ==

૨૨:૧૮, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

વંથલી
—  નગર  —
વંથલીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°28′41″N 70°20′01″E / 21.47799°N 70.333729°E / 21.47799; 70.333729
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

વંથલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. વંથલી જિલ્લા મુખ્યમથક જુનાગઢથી આશરે ૧૪ કિ.મી.ના અંતરે આવેલું છે.

આ વિસ્તાર સોરઠ તરીકે ઓળખાય છે. વર્ષો પહેલા સોરઠ એક મોટું રાજ્ય હતું જેની રાજધાની હતી વનસ્થલી[૧]. એ વનસ્થલી એટલે આજનું વંથલી. જુનાગઢના પ્રખ્યાત ચુડાસમા રાજવીઓ રા' નવઘણ અને રા' ખેંગાર આ જ વંથલીની ગાદી પરથી રાજ કરતા હતા.

વસ્તી

કુલ વસ્તી (૨૦૦૧) પુરુષો
%
સ્ત્રીઓ
%
બાળકો
(૬ વર્ષથી નાના) %
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી
૧૫,૮૬૧ ૫૩ ૪૭ ૧૧ ૭૦ ૭૭ ૬૧ વધુ

સંદર્ભ

  1. સર ભગવત સિંહજી. "વનસ્થલી". ભગવદ્ગોમંડલ. મેળવેલ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭. CS1 maint: discouraged parameter (link)