એપ્રિલ ૧૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું robot Modifying: hi:११ अप्रैल
નાનું robot Adding: mhr:11 вӱдшор
લીટી ૯૮: લીટી ૯૮:
[[lt:Balandžio 11]]
[[lt:Balandžio 11]]
[[lv:11. aprīlis]]
[[lv:11. aprīlis]]
[[mhr:11 вӱдшор]]
[[mk:11 април]]
[[mk:11 април]]
[[ml:ഏപ്രില്‍ 11]]
[[ml:ഏപ്രില്‍ 11]]

૨૩:૨૮, ૧૧ જુલાઇ ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

૧૧ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૧મો(લિપ વર્ષ દરમ્યાન ૧૦૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૦૫ – આલ્બર્ટ આઇનસ્ટાઇને સાપેક્ષતાનો સિધ્ધાંત રજુ કર્યો (special relativity).
  • ૧૯૧૯ – આંતરરાષ્ટ્રીય મજુર સંગઠનની રચના થઇ..
  • ૧૯૨૧ – રેડિયો પર પ્રથમ વખત, રમત ગમતનો જીવંત, આંખોદેખ્યો, અહેવાલ પ્રસારીત થયો.
  • ૧૯૭૦ – ચંદ્રયાન 'એપોલો ૧૩' નું(Apollo 13) પ્રક્ષેપણ કરાયું.
  • ૧૯૭૬ – પ્રથમ 'પર્સનલ કોમ્પ્યુટર' "એપલ ૧" (Apple I) બનાવાયું.
  • ૧૯૭૯ – યુગાન્ડાનાં સરમુખત્યાર 'ઇદી અમીન'ને હટાવાયા.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ