વિજ્ઞાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
સુધારા વધારા
સુધારા વધારા કરિ દિધેલ છે
લીટી ૧: લીટી ૧:
{{સુધારો}}
{{sci-stub}}
[[ચિત્ર:Bohratommodel.png|thumb|307px|[[પરમાણુ]]નું [[બ્હોર પરમાણુ મૉડેલ|બ્હોર મૉડેલ]], [[વિજ્ઞાન નો ઇતિહાસ|વિજ્ઞાન ના ઇતિહાસ]]માં રજુ થયેલા અનેક વાદની જેમ [[પ્રયોગ|પ્રયોગો]] દ્વારા પ્રથમ રજુ અને પાછળથી કઇંક અંશે ખોટું સાબિત થયું હતું.]]

લીટી ૭: લીટી ૫:
== વિજ્ઞાન ના ક્ષેત્રો ==
== વિજ્ઞાન ના ક્ષેત્રો ==
વિજ્ઞાનના મુખ્ય બે ક્ષેત્રો અસ્તિત્વ ધરાવે છે: (૧) નૈસર્ગિક વિજ્ઞાનો અને (૨) સામાજિક વિજ્ઞાનો. નૈસર્ગિક વિજ્ઞાનમાં [[ખગોળ શાસ્ત્ર]], [[રસાયણ શાસ્ત્ર]], [[ભૌતિક શાસ્ત્ર]], ભૂસ્તરશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે જ્યારે સામાજિક વિજ્ઞાનોમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનવનૃવંશશાસ્ત્ર, માનવશાસ્ત્ર વગેરેની ગણના થાય છે. ગણિત અને તર્કશાસ્ત્ર જેવાં શાસ્ત્રો વાસ્તવિક (એમ્પિરિકલ) હકીકતો ઉપર આધારિત ન હોવાથી તેમને ઔપચારિક (ફોર્મલ) વિજ્ઞાનો કહેવામાં આવે છે. તે જ રીતે ઈજનેરી વિજ્ઞાન, વૈદકશાસ્ત્ર (મૅડિકલ) અગેરેને વ્યવહારુ (એપ્લાઈડ) વિજ્ઞાનો ગણવામાં આવે છે. આમ, વિજ્ઞાનનું વિષયવસ્તુ અલગ અલગ હોવાથી વિજ્ઞાનની અનેક શાખા-પ્રશાખાઓ અસ્તિત્વમાં આવી છે, પરંતુ આ દરેક વિષયવસ્તુનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિય્જી થતો આવ્યો છે તેથી તે બધા વિજ્ઞાન તરીકે જ ઓળખાય છે.<ref name=patel/>

=== પ્રકૃતિ વિજ્ઞાન ===
* [[ભૌતિક શાસ્ત્ર]]
* [[રસાયણ શાસ્ત્ર]]
* [[જીવ શાસ્ત્ર]]
* [[ખગોળ શાસ્ત્ર]]

== વૈજ્ઞાનિકો ==
== વૈજ્ઞાનિકો ==
લીટી ૧૯: લીટી ૧૧:
* [[જગદીશચંદ્ર બોઝ]]
* [[જગદીશચંદ્ર બોઝ]]

=== આ પણ જુઓ ===
* [[ભૌતિક શાસ્ત્ર]]
* [[રસાયણ શાસ્ત્ર]]
* [[જીવ શાસ્ત્ર]]
* [[ખગોળ શાસ્ત્ર]]

==સંદર્ભ==
{{reflist}}
{{sci-stub}}
[[શ્રેણી:વિજ્ઞાન|વિજ્ઞાન]]
[[શ્રેણી:વિજ્ઞાન|વિજ્ઞાન]]

૦૪:૪૬, ૪ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

પરમાણુનું બ્હોર મૉડેલ, વિજ્ઞાન ના ઇતિહાસમાં રજુ થયેલા અનેક વાદની જેમ પ્રયોગો દ્વારા પ્રથમ રજુ અને પાછળથી કઇંક અંશે ખોટું સાબિત થયું હતું.

વિજ્ઞાન એટલે એક એવી પદ્ધતિ કે જેમાં ભૌતિક વિશ્વ અંગે અનુભવજન્ય જ્ઞાન મેળવી, તેનું વ્યવસ્થિત વર્ગીકરણ અને પરીક્ષણ કરી, કાર્ય-કારણની સમજૂતી આપતાં સ્પષ્ટીકરણો, સિદ્ધાંતો તથા આગાહીઓ વિકસાવવાનો પ્રયત્ન થાય છે. વિજ્ઞાનમાં એકલદોકલ ઘટનાઓ કરતાં જુદી જુદી ઘટનાઓમાં દેખાતી નિયમિતતા (રેગ્યુલારિટી અથવા પેટર્ન) શોધી તેમના ખુલાસા કે સ્પષ્ટીકરણ પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.[૧]

વિજ્ઞાન ના ક્ષેત્રો

વિજ્ઞાનના મુખ્ય બે ક્ષેત્રો અસ્તિત્વ ધરાવે છે: (૧) નૈસર્ગિક વિજ્ઞાનો અને (૨) સામાજિક વિજ્ઞાનો. નૈસર્ગિક વિજ્ઞાનમાં ખગોળ શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે જ્યારે સામાજિક વિજ્ઞાનોમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનવનૃવંશશાસ્ત્ર, માનવશાસ્ત્ર વગેરેની ગણના થાય છે. ગણિત અને તર્કશાસ્ત્ર જેવાં શાસ્ત્રો વાસ્તવિક (એમ્પિરિકલ) હકીકતો ઉપર આધારિત ન હોવાથી તેમને ઔપચારિક (ફોર્મલ) વિજ્ઞાનો કહેવામાં આવે છે. તે જ રીતે ઈજનેરી વિજ્ઞાન, વૈદકશાસ્ત્ર (મૅડિકલ) અગેરેને વ્યવહારુ (એપ્લાઈડ) વિજ્ઞાનો ગણવામાં આવે છે. આમ, વિજ્ઞાનનું વિષયવસ્તુ અલગ અલગ હોવાથી વિજ્ઞાનની અનેક શાખા-પ્રશાખાઓ અસ્તિત્વમાં આવી છે, પરંતુ આ દરેક વિષયવસ્તુનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિય્જી થતો આવ્યો છે તેથી તે બધા વિજ્ઞાન તરીકે જ ઓળખાય છે.[૧]

વૈજ્ઞાનિકો

આ પણ જુઓ

સંદર્ભ

  1. ૧.૦ ૧.૧ પ્રવીણ જ., પટેલ (સપ્ટેમ્બર ૨૦૧૭). દોશી, દીપક (સંપાદક). નવનીત સમર્પણ. મુંબઈ: ભારતીય વિદ્યા ભવન. પૃષ્ઠ ૮૭-૮૮. Missing or empty |title= (મદદ)