પેરિસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
નાનું 106.77.76.114 (talk) દ્વારા કરેલ ફેરફારોને Addbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુ...
નાનું Dsvyasએ પૅરિસને પેરિસ પર ખસેડ્યું: ગુજરાતી લેખનમાં સામાન્યત: રેફનો ઉપયોગ થતો નથી
(કોઇ તફાવત નથી)

૧૫:૩૦, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

પેરિસ (en:Paris, અંગ્રેજી ઉચ્ચારણ પૅરિસ, ફ઼્રાંસિસી ઉચ્ચારણ : પારી) ફ્રાન્સ દેશનું સૌથી મોટું શહેર અને તેની રાજધાનીનું શહેર છે. એટલું જ નહીં, પૅરિસ શહેરને દુનિયાનાં સૌથી સુંદર શહેરો પૈકીનું એક તેમ જ દુનિયાભરની ફેશન અને ગ્લેમરની રાજધાની માનવામાં આવે છે. આ શહેરમાં દુનિયાભરમાં સૌથી મશહૂર મીનાર ઍફીલ ટાવર (ફ઼્રાંસિસી : તૂર એફિલ) આવેલો છે.

આ પણ જુઓ