બળા (પક્ષી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનુંNo edit summary |
નાનુંNo edit summary |
||
લીટી ૧૧: | લીટી ૧૧: | ||
| range_map_caption = બળાનાં રહેઠાણો |
| range_map_caption = બળાનાં રહેઠાણો |
||
}} |
}} |
||
'''બળા''', કે '''હંજ''' કે ક્યારેક ભૂલથી સુરખાબ<ref name="pankhi-jagat">{{cite book|title=પંખી જગત|last=દેસાઈ|first=પ્રદ્યુમ્ન કંચનરાઈ|publisher=હરીનારાયણ આચાર્ય|year=૧૯૮૦|isbn=|location=અમદાવાદ|page=|pages=|language=gu|chapter=||authorlink=|accessdate=}}</ref> તરીકે ઓળખાતું આ પક્ષી [[ગુજરાત]]ના [[કચ્છ જિલ્લો|કચ્છ]], [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા]], [[પોરબંદર જિલ્લો|પોરબંદર]] અને [[જામનગર જિલ્લો|જામનગર]] સહિત રાજ્યના મોટા ભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું યાયાવર પક્ષી છે. ગુજરાતમાં તેની બે જાતો જોવા મળે છે. |
'''બળા''', કે '''હંજ''' કે ક્યારેક ભૂલથી સુરખાબ<ref name="pankhi-jagat">{{cite book|title=પંખી જગત|last=દેસાઈ|first=પ્રદ્યુમ્ન કંચનરાઈ|publisher=હરીનારાયણ આચાર્ય|year=૧૯૮૦|isbn=|location=અમદાવાદ|page=|pages=|language=gu|chapter=||authorlink=|accessdate=}}</ref> તરીકે ઓળખાતું આ પક્ષી [[ગુજરાત]]ના [[કચ્છ જિલ્લો|કચ્છ]], [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા]], [[પોરબંદર જિલ્લો|પોરબંદર]] અને [[જામનગર જિલ્લો|જામનગર]] સહિત રાજ્યના મોટા ભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું યાયાવર પક્ષી છે. ગુજરાતમાં તેની બે જાતો જોવા મળે છે. બળા સમુહવાચક શબ્દ છે, એકવચન માટેનો શબ્દ બળું છે<ref name="pankhi-jagat"></ref>. |
||
બળા ગુજરાતનું રાજ્યનું પક્ષી છે. |
બળા ગુજરાતનું રાજ્યનું પક્ષી છે. |
૧૦:૨૨, ૭ ઓક્ટોબર ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન
બળા | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
બળાનાં રહેઠાણો |
બળા, કે હંજ કે ક્યારેક ભૂલથી સુરખાબ[૧] તરીકે ઓળખાતું આ પક્ષી ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પોરબંદર અને જામનગર સહિત રાજ્યના મોટા ભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું યાયાવર પક્ષી છે. ગુજરાતમાં તેની બે જાતો જોવા મળે છે. બળા સમુહવાચક શબ્દ છે, એકવચન માટેનો શબ્દ બળું છે[૧].
બળા ગુજરાતનું રાજ્યનું પક્ષી છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |