પેરિસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Trauenbaum (ચર્ચા | યોગદાન) શ્રેણી:ફ્રાન્સનાં શહેરો |
|||
લીટી ૧૧: | લીટી ૧૧: | ||
[[શ્રેણી:યુરોપનાં શહેરો]] |
[[શ્રેણી:યુરોપનાં શહેરો]] |
||
[[શ્રેણી:રાજધાની]] |
[[શ્રેણી:રાજધાની]] |
||
[[શ્રેણી: |
[[શ્રેણી:ફ્રાન્સનાં શહેરો]] |
૨૩:૩૨, ૧૪ નવેમ્બર ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન
પેરિસ (en:Paris, અંગ્રેજી ઉચ્ચારણ પૅરિસ, ફ઼્રાંસિસી ઉચ્ચારણ : પારી) ફ્રાન્સ દેશનું સૌથી મોટું શહેર અને તેની રાજધાનીનું શહેર છે. એટલું જ નહીં, પૅરિસ શહેરને દુનિયાનાં સૌથી સુંદર શહેરો પૈકીનું એક તેમ જ દુનિયાભરની ફેશન અને ગ્લેમરની રાજધાની માનવામાં આવે છે. આ શહેરમાં દુનિયાભરમાં સૌથી મશહૂર મીનાર ઍફીલ ટાવર (ફ઼્રાંસિસી : તૂર એફિલ) આવેલો છે.
આ પણ જુઓ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |