પેરિસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
શ્રેણી:ફ્રાન્સનાં શહેરો
No edit summary
લીટી ૧૧: લીટી ૧૧:
[[શ્રેણી:યુરોપનાં શહેરો]]
[[શ્રેણી:યુરોપનાં શહેરો]]
[[શ્રેણી:રાજધાની]]
[[શ્રેણી:રાજધાની]]
[[શ્રેણી:ફ્રાન્સનાં શહેરો]]
[[શ્રેણી:પેરિસ]]

૦૨:૪૦, ૧૬ નવેમ્બર ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

પેરિસ (en:Paris, અંગ્રેજી ઉચ્ચારણ પૅરિસ, ફ઼્રાંસિસી ઉચ્ચારણ : પારી) ફ્રાન્સ દેશનું સૌથી મોટું શહેર અને તેની રાજધાનીનું શહેર છે. એટલું જ નહીં, પૅરિસ શહેરને દુનિયાનાં સૌથી સુંદર શહેરો પૈકીનું એક તેમ જ દુનિયાભરની ફેશન અને ગ્લેમરની રાજધાની માનવામાં આવે છે. આ શહેરમાં દુનિયાભરમાં સૌથી મશહૂર મીનાર ઍફીલ ટાવર (ફ઼્રાંસિસી : તૂર એફિલ) આવેલો છે.

આ પણ જુઓ