અબ્બાસ ઝરિયાબ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
નાનું શ્રેણી:ઇતિહાસકાર ઉમેરી using HotCat
લીટી ૧૪: લીટી ૧૪:
== જીવન ==
== જીવન ==
તેમનો જન્મ ખોય, પશ્ચિમ અઝરબૈજાન, ઈરાનમાં થયો હતો. તેમણે માઇન્ઝ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાંથી પોતાની ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
તેમનો જન્મ ખોય, પશ્ચિમ અઝરબૈજાન, ઈરાનમાં થયો હતો. તેમણે માઇન્ઝ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાંથી પોતાની ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

[[શ્રેણી:ઇતિહાસકાર]]

૦૧:૨૨, ૧૭ નવેમ્બર ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

અબ્બાસ ઝરિયાબ
જન્મઅબ્બાસ ખોયી
August 13, 1919
ખોયી, ઈરાન
મૃત્યુFebruary 3, 1995(1995-02-03) (ઉંમર 75)
તહેરાન, ઈરાન
વ્યવસાયસાહિત્યકાર, ઇતિહાસકાર, ભાષાંતરકર્તા
રાષ્ટ્રીયતાઈરાની
શિક્ષણતહેરાન યુનિવર્સિટી, યોહન્નેસ ગુટેનબર્ગ-યુફેર્સિટાટ માઇન્ઝ

અબ્બાસ ઝરિયાબ (13 ઓગસ્ટ, 1919 – 3 ફેબ્રુઆરી, 1995) (ફારસી: عباس زریاب‎) એક ઇતિહાસકાર, ભાષાંતરકર્તા, સાહિત્ય પ્રોફેસર અને વિદ્વાન છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા. પયગંબર મુહંમદનું જીવનચરિત્ર, ફારસી જ્ઞાનકોશ (ઈરાનમાં પ્રકાશિત)ના કેટલાક હિસ્સાઓ, પશ્ચિમી પીઅર સમીક્ષિત જર્નલો તેમજ ઇરાનિકા, વગેરે કૃતિઓમાં તેમણે યોગદાન આપ્યું હતું.

જીવન

તેમનો જન્મ ખોય, પશ્ચિમ અઝરબૈજાન, ઈરાનમાં થયો હતો. તેમણે માઇન્ઝ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાંથી પોતાની ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.