એપ્રિલ ૧૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું roboto aldono de: myv:Чадыковонь 11 чи |
Louperibot (ચર્ચા | યોગદાન) નાનું robot Modifying: mhr:11 Вӱдшор |
||
લીટી ૯૮: | લીટી ૯૮: | ||
[[lt:Balandžio 11]] |
[[lt:Balandžio 11]] |
||
[[lv:11. aprīlis]] |
[[lv:11. aprīlis]] |
||
[[mhr:11 |
[[mhr:11 Вӱдшор]] |
||
[[mk:11 април]] |
[[mk:11 април]] |
||
[[ml:ഏപ്രില് 11]] |
[[ml:ഏപ്രില് 11]] |
૧૫:૫૭, ૨૯ ઓગસ્ટ ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન
૧૧ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૧મો(લિપ વર્ષ દરમ્યાન ૧૦૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૯૦૫ – આલ્બર્ટ આઇનસ્ટાઇને સાપેક્ષતાનો સિધ્ધાંત રજુ કર્યો (special relativity).
- ૧૯૧૯ – આંતરરાષ્ટ્રીય મજુર સંગઠનની રચના થઇ..
- ૧૯૨૧ – રેડિયો પર પ્રથમ વખત, રમત ગમતનો જીવંત, આંખોદેખ્યો, અહેવાલ પ્રસારીત થયો.
- ૧૯૭૦ – ચંદ્રયાન 'એપોલો ૧૩' નું(Apollo 13) પ્રક્ષેપણ કરાયું.
- ૧૯૭૬ – પ્રથમ 'પર્સનલ કોમ્પ્યુટર' "એપલ ૧" (Apple I) બનાવાયું.
- ૧૯૭૯ – યુગાન્ડાનાં સરમુખત્યાર 'ઇદી અમીન'ને હટાવાયા.
જન્મ
- ૧૮૨૭ – મહાત્મા જ્યોતિબા ફુલે, સમાજ સુધારક (અ. ૧૮૯૦)
- ૧૮૬૯ – કસ્તુરબા, મહાત્મા ગાંધીનાં ધર્મપત્નિ. (અ. ૧૯૪૪)