ઈક્વેડોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું અલ્પ સુધાર
→‎અર્થવ્યવસ્થા: ભાષાંતર અડધું બાકી હજુ
લીટી ૮૬: લીટી ૮૬:


== અર્થવ્યવસ્થા ==
== અર્થવ્યવસ્થા ==
ઈક્વાડોરની અર્થવ્યવસ્થા મુખ્યત્વે તેના તેલ સંસાધનો પર નિર્ભર છે. વિભિન્ન દેશોમાં પેટ્રોલીયમ પદાર્થોની નિકાસ કરવામાં આવે છે. અર્થવ્યવસ્થામાં અડધાથી પણ વધું આ તેલ સંશાધનોની ભાગીદારી છે. ૧૯૯૯-૨૦૦૦ દરમિયાન ઈક્વાડોરમાં ગંભીર આર્થિક કટોકટીનું નિર્માણ થયું હતું તેનાથી દેશના ઘરેલુ ઉત્પાદનોમાં ૬% જેટલી કમી આવી હતી અને સાથે સાથે ગરીબી રેખાથી નીચેની રેખામાં રહેતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો હતો. બૅંકીંગ ક્ષેત્રમાં પણ નુકસાન થયું હતું. દેશૌપર દેવાનું પ્રમાણ પણ વધી ગયું હતું. ૨૦૦૦માં રાષ્ટ્રીય કાંગ્રેસ દ્બારા ઘણા બધા પાયાગત સુધારાઓ અમલી બનાવવામાં આવ્યા જેમાં ચલણમાં કાયદાકીય રીતે અમેરીકી ડોલરને અપનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. ડોલરીકરણના કારણે એ પછીના સમયમાં અર્થવ્યવસ્થામાં સકારાત્મક સુધારાનો નોંધાયા હતા. તેલની નિકાસના કારણે પણ દેશની અર્થવ્યવસ્થાને વ્રુદ્ધિ મળી.
ઈક્વાડોર પર્યાપ્ત રૂપ સે અપને તેલ સંસાધનોં પર નિર્ભર હૈ, જિસકી દેશ કો નિર્યાત સે હોને વાલી કમાઈ મેં આધે સે અધિક ભાગીદારી હૈ ઔર સાર્વજનિક ક્ષેત્ર કા એક ચૌથાઈ રાજસ્વ ઇસી સે પ્રાપ્ત હોતા હૈ|૧૯૯૯-૨૦૦૦ મેં ઈક્વાડોર કો ગહન આર્થિક સંકટ કા સામના કરના પડ઼ા જિસસે દેશ કે સકલ ઘરેલુ ઉત્પાદ મેં ૬% કી કમી આઈ ઔર સાથ હી ગરીબી રેખા સે નીચે રહને વાલોં કી સંખ્યા મેં ભી વૃદ્ધિ હુઈ|બૈંકિંગ ક્ષેત્ર ભી ધરાશાયી હો ગયા ઔર ઉસ વર્ષ ઈક્વાડોર અપને બાહ્ય ઋણ કે ભુગતાન મેં ભી ચૂક ગયા| ૨૦૦૦ મેં રાષ્ટ્રીય કાંગ્રેસ દ્બારા બહુત સે ઢાંચાગત સુધારોં કો સ્વીકૃતિ દી ગઈ જિસમેં [[અમેરિકી ડૉલર]] કો કાનૂની નિવિદા કે રૂપ મેં અપનાએ જાને કા ભી પ્રાવધાન થા| ડૉલરીકરણ કે કારણ અર્થવ્યસ્થા કો સુદૃઢ઼તા મિલી, ઔર આગે આને વાલે વર્ષોં મેં ફિર સે વિકાસ કો ગતિ મિલી જિસકા શ્રેય ઊઁચે તેલ મૂલ્યોં, વિપ્રેષણ, ઔર અપારંપરિક નિર્યાતોં મેં હુઈ વૃદ્ધિ કો જાતા હૈ|

૨૦૦૨-૦૬ કી અવધિ મેં અર્થવ્યસ્થા ૫.૫% કી દર સે બઢ઼ી, જો પિછલે ૨૫ વર્ષોં મેં સબસે ઊઁચી પંચ વર્ષીય દર થી|૨૦૦૬ મેં ગરીબી દર મેં ભી ગિરાવટ હુઈ લેકિન ફિર ભી યે ૩૮% તક બની રહી| ૨૦૦૬ મેં સરકાર દ્વારા વિદેશી તેલ કંપનિયોં પર અપ્રત્યાશિત કર લગા દિયા ગયા જિસસે અમેરિકા કે સાથ હોને વાલી [[મુક્ત વ્યાપાર]] વાર્તા નિલંબિત હો ગયી| ઇન ઉપાયોં કે ચલતે વર્ષ ૨૦૦૭ મેં તેલ ઉત્પાદન મેં ભી કમી આઈ| રાષ્ટ્રપતિ રફેલ કૌરિયા દ્વારા ઋણ ડિફ઼ૉલ્ટ કા ભય દિખાયા ગયા ઔર ઉસ ભય કો ધ્યાન મેં રખતે હુએ, ભય સે નિબટને કે લિએ દિસમ્બર ૨૦૦૮ મેં કુછ વ્યાવસાયિક બાંડ દાયિત્વોં સે મુખ મોડ઼ લિયા| ઉન્હોંને નિજી તેલ કંપનિયોં પર ભી એક ઉચ્ચ અપ્રત્યાશિત રાજસ્વ કર લગા દિયા ઔર ઉનકે સાથ કિયે હુએ અનુબંધોં પર પુનઃ વાર્તા આરમ્ભ કરી તાકિ કર કે અહક્ત પ્રભાવોં કો દૂર કિયા જા સકે| ઇસસે આર્થિક અનિશ્ચિતતા ઉત્પન્ન હુઈ; નિજી નિવેશ મેં ગિરાવટ આઈ ઔર આર્થિક વિકાસ ધીમા હુઆ હૈ|
૨૦૦૨-૦૬ કી અવધિ મેં અર્થવ્યસ્થા ૫.૫% કી દર સે બઢ઼ી, જો પિછલે ૨૫ વર્ષોં મેં સબસે ઊઁચી પંચ વર્ષીય દર થી|૨૦૦૬ મેં ગરીબી દર મેં ભી ગિરાવટ હુઈ લેકિન ફિર ભી યે ૩૮% તક બની રહી| ૨૦૦૬ મેં સરકાર દ્વારા વિદેશી તેલ કંપનિયોં પર અપ્રત્યાશિત કર લગા દિયા ગયા જિસસે અમેરિકા કે સાથ હોને વાલી [[મુક્ત વ્યાપાર]] વાર્તા નિલંબિત હો ગયી| ઇન ઉપાયોં કે ચલતે વર્ષ ૨૦૦૭ મેં તેલ ઉત્પાદન મેં ભી કમી આઈ| રાષ્ટ્રપતિ રફેલ કૌરિયા દ્વારા ઋણ ડિફ઼ૉલ્ટ કા ભય દિખાયા ગયા ઔર ઉસ ભય કો ધ્યાન મેં રખતે હુએ, ભય સે નિબટને કે લિએ દિસમ્બર ૨૦૦૮ મેં કુછ વ્યાવસાયિક બાંડ દાયિત્વોં સે મુખ મોડ઼ લિયા| ઉન્હોંને નિજી તેલ કંપનિયોં પર ભી એક ઉચ્ચ અપ્રત્યાશિત રાજસ્વ કર લગા દિયા ઔર ઉનકે સાથ કિયે હુએ અનુબંધોં પર પુનઃ વાર્તા આરમ્ભ કરી તાકિ કર કે અહક્ત પ્રભાવોં કો દૂર કિયા જા સકે| ઇસસે આર્થિક અનિશ્ચિતતા ઉત્પન્ન હુઈ; નિજી નિવેશ મેં ગિરાવટ આઈ ઔર આર્થિક વિકાસ ધીમા હુઆ હૈ|



૧૫:૩૩, ૧૭ માર્ચ ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

ઈક્વાડોર ગણરાજ્ય

República del Ecuador
ઈક્વાડોરનો ધ્વજ
ધ્વજ
ઈક્વાડોર નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "God, homeland and liberty"
"ભગવાન, માતૃભૂમિ ઔર સ્વતંત્રતા"
રાષ્ટ્રગીત: We Salute You, Our Homeland
હમારી માતૃભૂમિ, તુઝે સલામ
Location of ઈક્વાડોર
રાજધાનીક્વિટો
સૌથી મોટું શહેરગુઆયાકિલ
અધિકૃત ભાષાઓસ્પેનિશ1
લોકોની ઓળખઈક્વેડોરિયન
સરકારરાષ્ટ્રપતિ ગણરાજ્ય
સ્વતંત્રતા
સ્પેનથી (અસફલ)
સ્પેનથી
ગ્રાન કોલંબિયાથી
• જળ (%)
4
વસ્તી
• 2009 અંદાજીત
14,573,101 (66વાં)
GDP (PPP)2008 અંદાજીત
• કુલ

$106.993 બિલિયન (-)
• Per capita
$7,685 (-)
માનવ વિકાસ દર (HDI) (2006)Increase 0.807
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 72
ચલણઅમેરિકી ડૉલર2 (USD)
સમય વિસ્તારUTC- 5, - 6 (ECT, GALT)
• ઉનાળુ (DST)
UTC- (-)
ટેલિફોન કોડ593
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).ec
1ક્વેચુઆ અને અન્ય અમેરિકન ભાષાઓ સ્થાનીય સમુદાય દ્વારા બોલાય છે.
2સોક્રે 2000 સુધી, બાદ અમેરિકન ડાલર અને ઈક્વેડોરિયન સેંટાવો સિક્કા

ઈક્વાડોર, આધિકારિક રીતે ઇક્વાડોર ગણરાજ્ય (શાબ્દિક રૂપે, "ભૂમધ્ય રેખાનું ગણરાજ્ય"), દક્ષિણ અમેરિકામાં સ્થિત એક પ્રતિનિધિ લોકતાંત્રિક ગણરાજ્ય છે. દેશની ઉત્તરમાં કોલંબિયા, પૂર્વ અને દક્ષિણમાં પેરૂ તથા પશ્ચિમ તરફ પ્રશાંત મહાસાગર વિદ્યમાન છે. આ એક દક્ષિણ અમેરિકામાં એ દેશો પૈકીનો એક દેશ છે જેની સીમા બ્રાજીલ સાથે મળતી નથી. દેશમાં મુખ્ય ભૂમિની પશ્ચિમમાં પ્રશાંત મહાસાગરમાં સ્થિત ગાલાપોગોસ દ્વીપ પણ આવેલો છે. ભૂમધ્ય રેખા, જેના પરથી દેશનું નામ રાખવામાં આવ્યું છે, ઇક્વાડોરને બે ભાગોંમાં વિભાજિત કરે છે. દેશની રાજધાની ક્વિટો છે અને સૌથી મોટું શહેર ગુઆયાકિલ છે.

આધુનિક ઇતિહાસ

૧૫૩૩માં સ્પેન દ્વારા જીતી લેવાયા પહેલા ઈક્વાડોર ઉત્તરી ઇંકા સામ્રાજ્યનો એક ભાગ હતો. સન્ ૧૫૬૩માં કુઇટો સ્પેની સામ્રાજ્યનું એક કેંદ્ર બન્યું અને ૧૭૧૭માં ન્યૂ ગ્રાનાડાની વાઇસરોયલ્ટીનો ભાગ બન્યું. વાઇસરોયલ્ટીના ક્ષેત્રો જેવા કે ન્યૂ ગ્રાનાડા (કોલંબિયા), વેનેજુએલા અને કુઇટોએ ૧૮૧૯ અને ૧૮૨૨ વચ્ચે સ્વતંત્રતા મેળવી અને ગ્રાન કોલંબિયા નામથી એક મહાસંઘની રચના કરવામાં આવી હતી. ૧૮૩૦માં જ્યારે ક્વિટો મહાસંઘથી અલગ થયો ત્યારે નામ "ભૂમધ્ય રેખીય ગણરાજ્ય" રાખી દેવામાં આવ્યું હતું. સન્ ૧૯૦૪થી ૧૯૪૨ વચ્ચે પડોસી દેશોં સાથે સંઘર્ષોંના કારણે ઈક્વાડોરને પોતાનો ઘણો મોટો ભૂભાગ ખોવો પડ્યો. ૧૯૯૫માં પેરૂ દેશ સાથે સાથે સીમાવિવાદના કારણે જે યુદ્ધની અગનજ્વાળાઓ ભભૂકી રહી હતી તે ૧૯૯૯ શમી હતી. યદ્યપિ સન્ ૨૦૦૪માં ઈક્વાડોરએ નાગરિક શાસનના ૨૫ વર્ષ પૂર્ણ કર્યા હતા. આ પહેલાનો દૌર ઘણી જ રાજનૈતિક ઉથલપાથલ વાળો રહ્યો. ક્વિટોમાં થયેલા વિરોધ પ્રદર્શનોના કારણે ઈક્વાડોરમાં પાછલી ત્રણ લોકતાંત્રિક સરકારોને પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં જ સત્તા છોડવી પડી હતી. ૨૦૦૭માં દેશના બંધારણની રુપરેખા તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. સ્વતન્ત્રતા મળ્યા બાદ આ ઈક્વાડોરનું ૨૦મું બંધારણ છે.

રાજ્ય-શાસન

  • પ્રશાસનિક પ્રભાગ - ૨૪ પ્રાંત
    • ૧.એજ઼ુએ
    • ૨.બોલિવાર
    • ૩.કૈનાર
    • ૪.કારચી
    • ૫.ચિમ્બોરૈજો
    • ૬.કોટોપાક્સી
    • ૭.એલ ઓરો
    • ૮.એસ્મેરાલડસ
    • ૯.ગૈલાપાગોસ
    • ૧૦.ગુયાસ
    • ૧૧.ઇમ્બાબુરા
    • ૧૨.લોજા
    • ૧૩.લૌસ રિયોસ
    • ૧૪.મનાબી
    • ૧૫.મોરોના-સૈંટિયાગો
    • ૧૬.નૈપો
    • ૧૭.ઔરેલાના
    • ૧૮.પાસ્તજ઼ા
    • ૧૯.પિચિંચા
    • ૨૦.સૈંટા એલેના
    • ૨૧.સૈંટો ડોમિંગો ડીલોસ ત્સાચિલાસ
    • ૨૨.સુકુમ્બિઓસ
    • ૨૩.તુન્ગુરાહુઆ
    • ૨૪.જ઼ૈમોરા-ચિન્ચિપી

અર્થવ્યવસ્થા

ઈક્વાડોરની અર્થવ્યવસ્થા મુખ્યત્વે તેના તેલ સંસાધનો પર નિર્ભર છે. વિભિન્ન દેશોમાં પેટ્રોલીયમ પદાર્થોની નિકાસ કરવામાં આવે છે. અર્થવ્યવસ્થામાં અડધાથી પણ વધું આ તેલ સંશાધનોની ભાગીદારી છે. ૧૯૯૯-૨૦૦૦ દરમિયાન ઈક્વાડોરમાં ગંભીર આર્થિક કટોકટીનું નિર્માણ થયું હતું તેનાથી દેશના ઘરેલુ ઉત્પાદનોમાં ૬% જેટલી કમી આવી હતી અને સાથે સાથે ગરીબી રેખાથી નીચેની રેખામાં રહેતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો હતો. બૅંકીંગ ક્ષેત્રમાં પણ નુકસાન થયું હતું. દેશૌપર દેવાનું પ્રમાણ પણ વધી ગયું હતું. ૨૦૦૦માં રાષ્ટ્રીય કાંગ્રેસ દ્બારા ઘણા બધા પાયાગત સુધારાઓ અમલી બનાવવામાં આવ્યા જેમાં ચલણમાં કાયદાકીય રીતે અમેરીકી ડોલરને અપનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. ડોલરીકરણના કારણે એ પછીના સમયમાં અર્થવ્યવસ્થામાં સકારાત્મક સુધારાનો નોંધાયા હતા. તેલની નિકાસના કારણે પણ દેશની અર્થવ્યવસ્થાને વ્રુદ્ધિ મળી. ૨૦૦૨-૦૬ કી અવધિ મેં અર્થવ્યસ્થા ૫.૫% કી દર સે બઢ઼ી, જો પિછલે ૨૫ વર્ષોં મેં સબસે ઊઁચી પંચ વર્ષીય દર થી|૨૦૦૬ મેં ગરીબી દર મેં ભી ગિરાવટ હુઈ લેકિન ફિર ભી યે ૩૮% તક બની રહી| ૨૦૦૬ મેં સરકાર દ્વારા વિદેશી તેલ કંપનિયોં પર અપ્રત્યાશિત કર લગા દિયા ગયા જિસસે અમેરિકા કે સાથ હોને વાલી મુક્ત વ્યાપાર વાર્તા નિલંબિત હો ગયી| ઇન ઉપાયોં કે ચલતે વર્ષ ૨૦૦૭ મેં તેલ ઉત્પાદન મેં ભી કમી આઈ| રાષ્ટ્રપતિ રફેલ કૌરિયા દ્વારા ઋણ ડિફ઼ૉલ્ટ કા ભય દિખાયા ગયા ઔર ઉસ ભય કો ધ્યાન મેં રખતે હુએ, ભય સે નિબટને કે લિએ દિસમ્બર ૨૦૦૮ મેં કુછ વ્યાવસાયિક બાંડ દાયિત્વોં સે મુખ મોડ઼ લિયા| ઉન્હોંને નિજી તેલ કંપનિયોં પર ભી એક ઉચ્ચ અપ્રત્યાશિત રાજસ્વ કર લગા દિયા ઔર ઉનકે સાથ કિયે હુએ અનુબંધોં પર પુનઃ વાર્તા આરમ્ભ કરી તાકિ કર કે અહક્ત પ્રભાવોં કો દૂર કિયા જા સકે| ઇસસે આર્થિક અનિશ્ચિતતા ઉત્પન્ન હુઈ; નિજી નિવેશ મેં ગિરાવટ આઈ ઔર આર્થિક વિકાસ ધીમા હુઆ હૈ|

અંતર્રાષ્ટ્રીય મુદ્દે

કોલમ્બિયા મેં જારી સંયોજિત અવૈધ માદક પદાર્થોં કી તસ્કરી કોલંબિયા સે લગતી હુઈ છિદ્રિલ સીમા દ્વારા ઈક્વાડોર મેં ભી હોતી હૈ, ઇક્વાડોર કી સાઝા સીમા હજારોં કોલંબિયાઈ નાગરિક ભી અપને દેશ મેં હિંસા સે બચને કે લિએ ઈક્વાડોર મેં પ્રવેશ કરતે હૈં૤

  • શરણાર્થિયોં ઔર આંતરિક વિસ્થાપિત - ૧૧,૫૨૬ (કોલંબિયા); નોટ - યુ.એન.એચ.સી.આર (UNHCR) કે અનુમાનાનુસાર લગભગ ૨,૫૦,૦૦૦ કોલંબિયાઈ નાગરિક ઈક્વાડોર મેં શરણ ચાહતે હૈ લેકિન નિર્વાસિત હોને કે ભય સે અપના પંજીકરણ નહીં કરાતે (૨૦૦૭)૤