સમય વિસ્તાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
સમય વિસ્તાર - લાલ કડી માટે ટૂંકો લેખ.
 
નાનું શ્રેણી:સમય ઉમેરી using HotCat
લીટી ૮: લીટી ૮:
== બાહ્ય કડીઓ ==
== બાહ્ય કડીઓ ==
{{Commons category|Time zones|સમય વિસ્તાર}}
{{Commons category|Time zones|સમય વિસ્તાર}}

[[શ્રેણી:સમય]]

૧૭:૦૫, ૨ એપ્રિલ ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

વિશ્વના સમયવિસ્તારોનો નકશો

સમય વિસ્તાર અથવા સમય ક્ષેત્ર વિશ્વમાં સમયના ઐક્ય માપન અને કાયદાકીય, વ્યાપારી અને સામાજીક હેતુઓથી વપરાય છે. સમય વિસ્તાર મોટાભાગે દેશોની સરહદો પર અથવા દેશોના વિભાગો પર સરળતાના હેતુથી આધારિત છે.

મોટાભાગના સમય વિસ્તારો વિશ્વ માનક સમય (UTC) થી આગળ અથવા પાછળ એ રીતે ટૂંકાક્ષરોમાં દા.ત. UTC−12 થી UTC+14 મપાય છે. અમુક સમય વિસ્તારો અડધો કલાક અથવા પીસ્તાલીસ મિનિટનો પણ ભેદ ધરાવે છે. દા.ત. નેપાળ માનક સમય, UTC+05:45 છે અને ભારતીય માનક સમય UTC+05:30 છે.

કેટલાક દેશો ડેલાઇટ સેવિંગ ટાઇમને અનુસરે છે, જે મુજબ તેઓ અમુક ઋતુમાં ઘડિયાળને એક કલાક આગળ અથવા પાછળ મૂકી છે.

બાહ્ય કડીઓ