લંડન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
કડીઓ ઉમેરી ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર |
કડીઓ ઉમેરી ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર |
||
લીટી ૨: | લીટી ૨: | ||
[[ચિત્ર:PalaceOfWestminsterAtNight.jpg|thumb|right|250px|થેમ્સ નદીના સામેના કીનારેથી દેખાતું બ્રિટિશ સંસદ ભવન (પેલેસ ઓફ્ વેસ્ટમિન્સ્ટર)નું દૃશ્ય]] |
[[ચિત્ર:PalaceOfWestminsterAtNight.jpg|thumb|right|250px|થેમ્સ નદીના સામેના કીનારેથી દેખાતું બ્રિટિશ સંસદ ભવન (પેલેસ ઓફ્ વેસ્ટમિન્સ્ટર)નું દૃશ્ય]] |
||
'''લંડન''' ({{lang-en|London}}) [[યુનાઇટેડ કિંગડમ|ઇંગ્લેન્ડનું]] પાટનગર અને |
'''લંડન''' ({{lang-en|London}}) [[યુનાઇટેડ કિંગડમ|ઇંગ્લેન્ડનું]] પાટનગર અને |
||
[[બ્રિટનનું]] સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. તે [[થેમ્સ]] નદીને કિનારે વસેલું પ્રાચીન નગર છે. લંડનમાં ધણા ભારતીય મુળનાં લોકો કે જેમને '[[બ્રિટીશ એશિયન]]' તરીકે ઓળખવામાં આવે છે, વસે છે. લંડન શહેરને રોમન પ્રજા દ્વારા વસાવવામાં આવ્યું |
[[બ્રિટનનું]] સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. તે [[થેમ્સ]] નદીને કિનારે વસેલું પ્રાચીન નગર છે. લંડનમાં ધણા ભારતીય મુળનાં લોકો કે જેમને '[[બ્રિટીશ એશિયન]]' તરીકે ઓળખવામાં આવે છે, વસે છે. લંડન શહેરને રોમન પ્રજા દ્વારા વસાવવામાં આવ્યું હતુ. કલા, વાણિજ્ય, શિક્ષણ, મનોરંજન, ફેશન, ફાઇનાન્સ, હેલ્થકેર, મીડિયા, વ્યાવસાયિક સેવાઓ, સંશોધન અને વિકાસ, પ્રવાસન અને પરિવહનમાં લંડન વિશ્વનું અગ્રણી શહેર છે. તે વિશ્વનું સૌથી મોટું નાણાકીય કેન્દ્ર છે. |
||
==પરિવહન== |
==પરિવહન== |
૧૭:૫૭, ૬ જૂન ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન
લંડન (અંગ્રેજી: London) ઇંગ્લેન્ડનું પાટનગર અને બ્રિટનનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. તે થેમ્સ નદીને કિનારે વસેલું પ્રાચીન નગર છે. લંડનમાં ધણા ભારતીય મુળનાં લોકો કે જેમને 'બ્રિટીશ એશિયન' તરીકે ઓળખવામાં આવે છે, વસે છે. લંડન શહેરને રોમન પ્રજા દ્વારા વસાવવામાં આવ્યું હતુ. કલા, વાણિજ્ય, શિક્ષણ, મનોરંજન, ફેશન, ફાઇનાન્સ, હેલ્થકેર, મીડિયા, વ્યાવસાયિક સેવાઓ, સંશોધન અને વિકાસ, પ્રવાસન અને પરિવહનમાં લંડન વિશ્વનું અગ્રણી શહેર છે. તે વિશ્વનું સૌથી મોટું નાણાકીય કેન્દ્ર છે.
પરિવહન
સમગ્ર લંડન વિસ્તારમાં પરિવહનનું આયોજન અને સંચાલન ટ્રાન્સપોર્ટ ફોર લંડન હેઠળ આવે છે.
સંદર્ભો
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર લંડન વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- London.gov.uk (English)
- London - British History Online (English)
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |