લંડન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
કડીઓ ઉમેરી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૪: લીટી ૪:
[[બ્રિટનનું]] સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. તે [[થેમ્સ]] નદીને કિનારે વસેલું પ્રાચીન નગર છે. લંડનમાં ધણા ભારતીય મુળનાં લોકો કે જેમને '[[બ્રિટીશ એશિયન]]' તરીકે ઓળખવામાં આવે છે, વસે છે. લંડન શહેરને રોમન પ્રજા દ્વારા વસાવવામાં આવ્યું હતુ. કલા, વાણિજ્ય, શિક્ષણ, મનોરંજન, ફેશન, ફાઇનાન્સ, હેલ્થકેર, મીડિયા, વ્યાવસાયિક સેવાઓ, સંશોધન અને વિકાસ, પ્રવાસન અને પરિવહનમાં લંડન વિશ્વનું અગ્રણી શહેર છે. તે વિશ્વનું સૌથી મોટું નાણાકીય કેન્દ્ર છે.

==ભૂગોળ==
==પરિવહન==
લંડન, જેને ગ્રેટર લંડન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઇંગ્લેન્ડના નવ પ્રદેશોમાંનું એક છે. અને શહેરના મોટાભાગના વિસ્તારને આવરી લે છે.
સમગ્ર લંડન વિસ્તારમાં પરિવહનનું આયોજન અને સંચાલન [[ટ્રાન્સપોર્ટ ફોર લંડન]] હેઠળ આવે છે.
થેમ્સ નદી શહેરને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વિભાજીત કરે છે.

ગ્રેટર લંડનનો ચાળીસ ટકા હિસ્સો લંડન પોસ્ટ ટાઉન દ્વારા આવરી લેવામાં આવ્યો છે, જેમાં 'લંડન' પોસ્ટલ એડ્રેસનો એક ભાગ છે. લંડન ટેલિફોન એરિયા કોડ (020) માં મોટા વિસ્તારનો સમાવેશ થાય છે, જો કે કેટલાક બાહ્ય જીલ્લાઓને બાકાત રાખવામાં આવે છે અને બહારના કેટલાક સ્થળો પણ સમાવવામાં આવેલ છે. ગ્રેટર લંડનની સીમા M25 મોટરવેમાં ગોઠવવામાં આવી છે.

==સંદર્ભો==
==સંદર્ભો==

૧૮:૧૩, ૬ જૂન ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

થેમ્સ નદીના સામેના કીનારેથી દેખાતું બ્રિટિશ સંસદ ભવન (પેલેસ ઓફ્ વેસ્ટમિન્સ્ટર)નું દૃશ્ય

લંડન (અંગ્રેજી: London) ઇંગ્લેન્ડનું પાટનગર અને બ્રિટનનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. તે થેમ્સ નદીને કિનારે વસેલું પ્રાચીન નગર છે. લંડનમાં ધણા ભારતીય મુળનાં લોકો કે જેમને 'બ્રિટીશ એશિયન' તરીકે ઓળખવામાં આવે છે, વસે છે. લંડન શહેરને રોમન પ્રજા દ્વારા વસાવવામાં આવ્યું હતુ. કલા, વાણિજ્ય, શિક્ષણ, મનોરંજન, ફેશન, ફાઇનાન્સ, હેલ્થકેર, મીડિયા, વ્યાવસાયિક સેવાઓ, સંશોધન અને વિકાસ, પ્રવાસન અને પરિવહનમાં લંડન વિશ્વનું અગ્રણી શહેર છે. તે વિશ્વનું સૌથી મોટું નાણાકીય કેન્દ્ર છે.

ભૂગોળ

લંડન, જેને ગ્રેટર લંડન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઇંગ્લેન્ડના નવ પ્રદેશોમાંનું એક છે. અને શહેરના મોટાભાગના વિસ્તારને આવરી લે છે. થેમ્સ નદી શહેરને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વિભાજીત કરે છે.

ગ્રેટર લંડનનો ચાળીસ ટકા હિસ્સો લંડન પોસ્ટ ટાઉન દ્વારા આવરી લેવામાં આવ્યો છે, જેમાં 'લંડન' પોસ્ટલ એડ્રેસનો એક ભાગ છે. લંડન ટેલિફોન એરિયા કોડ (020) માં મોટા વિસ્તારનો સમાવેશ થાય છે, જો કે કેટલાક બાહ્ય જીલ્લાઓને બાકાત રાખવામાં આવે છે અને બહારના કેટલાક સ્થળો પણ સમાવવામાં આવેલ છે. ગ્રેટર લંડનની સીમા M25 મોટરવેમાં ગોઠવવામાં આવી છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ