રવાંડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary |
Sushant savla (ચર્ચા | યોગદાન) વધુ ભાષાંતર |
||
લીટી ૭૮: | લીટી ૭૮: | ||
અહીંની સરેરાશ વસ્તી યુવાન છે અને આફ્રિકામાં સુૌથી વધુ વસ્તી ગીચતા આ દેશમાં છે. રવાંડાના લોકો બન્યા રવાંડા નામના એકજ કુળના હોય છે, તે ના હુતુ, તુત્સી અને ત્વા એવા ત્રણ પેટા વિભાગ પડે છે. ત્વા જાતિના લોકો રવંડાના સૌથી પ્રાચીન રહેવાસીઓન વંશજો છે, તેઓ જંગલમાં રહેનારા પિગ્મી લોકો છે. હુતુ અને તુત્સી જાતિના મૂળ અને ભિન્નતા સંબંધે વિદ્વાઓ મતભેદ ધરાવે છે; અમુક લોકો માને છે આ અક્જ કુળના લોકોની સામ્,આજિમ સ્તરે ભિન્ન વર્ગો છે , જ્યારે અમુક લોકો માને છે કે હુતુ અને તુત્સી લોકો આ દેશમાં ભિન્ન સ્થળેથી આવી વસ્યા છે. અહીંનો મુખ્ય ધર્મ ખ્રિસ્તી છે. અહીંની મુખ્ય અભાષા કીન્યા રવાંડા છે જે મોટા ભાગના લોકો બોલે છે. અંગેજી અને ફ્રેંચ અહીંની સત્તાવાર ભાષાઓ છે. રવાંડા પ્રમુઝશાહી રાજ પદ્ધતિ ધરાવે છે. સંસથાન કાળથી રવાંડાનો વહેવટ કડક વ્યવસ્થા હેઠળ ચાલે છે; ૨૦૦૬થી આ દેશને પાંચ વહીવટી ક્ષેત્રો કે રાજ્યોમાં વહેંચવામાં આવ્યો છે. રવાંડા બે દેશઓમાંનો એક છે જેની સંસદમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતા વધુ છે. |

પાષાણ યુગ અને લોહ યુગન કાળમાં શિકારી અને જંગલ પેદાશ પર જીવનારા લોકો અહીં સ્થાયી થયા હતા અને ત્યાર બાદ બાન્ટુ લોકો અહીં આવ્યા હતા. પછીના કાળમં લોકો સંગઠિત થયા, પહેલાં કુળ અને પછી રાજ્યો બન્યા. |
પાષાણ યુગ અને લોહ યુગન કાળમાં શિકારી અને જંગલ પેદાશ પર જીવનારા લોકો અહીં સ્થાયી થયા હતા અને ત્યાર બાદ બાન્ટુ લોકો અહીં આવ્યા હતા. પછીના કાળમં લોકો સંગઠિત થયા, પહેલાં કુળ અને પછી રાજ્યો બન્યા. અઢારમી સદીના મધ્યથી રવાંડા રાજ્ય પ્રભાવશાળી બન્યું જ્યારે તુત્સી રાજાઓએ અન્ય રાજ્યોની સામે જીત મેળવી, શક્તિનું કેન્દ્રીક્રણ કર્યુંઅ ને હુતુ વિરોધી નીતિઓ ઘડી. ૧૮૮૪માં [[જર્મની|જર્મનીએ]] રવાંડાને પોતાનું સંસ્થાન બનાવ્યું અને ૧૯૧૬માં પ્રથમ વિશ્વ વિગ્રહ દરમ્યાન [[બેલ્જિયમ|બેલ્જીયમે]] તેની પર આક્રમણ કરી હસ્તગત કર્યું. બનીં સંસ્થાનવાદીઓ એ ત્યાંના રાજા થકી રાજ કર્યું અને તુસ્તીવાદી નીતિઓને પ્રોત્સાહન આપ્યું. ૧૯૫૯માં હુતુ લોકોએ વિગ્રહ કર્યો. તેમણે ઘણાં તુત્સિઓની કતલ કરી અને ૧૯૬૨માં હુતુએઓનું વર્ચસ્વ ધરાવતું રાષ્ટ્ર સ્થાપ્યું. |
||
Following [[1973 Rwandan coup d'état|a military coup]], [[President of Rwanda|President]] [[Juvénal Habyarimana]] established a [[one-party]] [[totalitarian dictatorship]] in Rwanda and ruled for the next 21 years. The Tutsi-led [[Rwandan Patriotic Front]] launched a [[Rwandan Civil War|civil war]] in 1990. Social tensions erupted in the [[Rwandan Genocide|1994 genocide]], in which Hutu extremists ([[Hutu power]]) killed an estimated 500,000 to 1.3 million Tutsi and moderate Hutu. The RPF ended the genocide with a military victory. |
|||
[[Economy of Rwanda|Rwanda's economy]] suffered heavily in wake of the 1994 genocide, but has since strengthened. The economy is based mostly on [[subsistence agriculture]]. Coffee and tea are the major [[cash crops]] for export. [[Tourism in Rwanda|Tourism]] is a fast-growing sector and is now the country's leading foreign exchange earner. Rwanda is one of only two countries in which [[mountain gorilla]]s can be visited safely, and visitors pay high prices for gorilla tracking permits. Music and dance are an integral part of Rwandan culture, particularly drums and the highly choreographed ''intore'' dance. Traditional arts and crafts are produced throughout the country, including ''[[imigongo]]'', a unique cow dung art. |

૧૪:૦૧, ૨૬ જુલાઇ ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન
રવાંડાનું સાર્વભોમ રિપબ્લિકા યુ રવાંડા (કિન્યારવાંડા) રિપબ્લિક દુ રવાંડા (ફ્રેંચ) | |
---|---|
સૂત્ર: "ઉબુમ્વે, ઉમુરીમો, ગુકુન્ડા ઈગીહુગુ" "એકતા, કામ, રાષ્ટ્રવાદ" | |
રાષ્ટ્રગીત: રવાંડા ન્ઝિઝા (સુંદર રવાંડા) | |
રવાંડા નું સ્થાન (dark blue) – in Africa (light blue & dark grey) | |
રાજધાની and largest city | કીગાલી 1°56.633′S 30°3.567′E / 1.943883°S 30.059450°E |
અધિકૃત ભાષાઓ |
|
લોકોની ઓળખ | રવાંડન |
સરકાર | એકલ સાર્વભૌમિક ઉપ પ્રમુખશાહી |
સંસદ | સંસદ |
• ઉપલું ગૃહ | સેનેટ |
• નીચલું ગૃહ | ચેમ્બર ઑફ ડેપ્યુટીઝ |
સ્વતંત્ર | |
• બેલ્જીયમ પાસેથી | ૧ જુલાઈ ૧૯૬૨ |
વિસ્તાર | |
• કુલ | [convert: invalid number] (૧૪૪મો) |
• જળ (%) | ૫.૩ |
વસ્તી | |
• ૨૦૧૫ અંદાજીત | ૧૧,૨૬૨,૫૬૪[૧] (૭૬મો) |
• ૨૦૧૨ વસ્તી ગણતરી | ૧૦,૫૧૫,૯૩૭[૨] |
• ગીચતા | 445[૧]/km2 (1,152.5/sq mi) (29th) |
GDP (PPP) | 2017 અંદાજીત |
• કુલ | $24.717 billion[૩] |
• Per capita | $2,090[૩] |
GDP (nominal) | 2017 અંદાજીત |
• કુલ | $8.918 billion[૩] |
• Per capita | $754[૩] |
જીની (2010) | 51.3[૪] high |
માનવ વિકાસ દર (HDI) (2015) | 0.498[૫] low · 159th |
ચલણ | Rwandan franc (RWF) |
સમય વિસ્તાર | UTC+2 (CAT) |
વાહન દિશા | right |
ટેલિફોન કોડ | +250 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .rw |
રવાંડા (/ruˈɑːndə,
અહીંની સરેરાશ વસ્તી યુવાન છે અને આફ્રિકામાં સુૌથી વધુ વસ્તી ગીચતા આ દેશમાં છે. રવાંડાના લોકો બન્યા રવાંડા નામના એકજ કુળના હોય છે, તે ના હુતુ, તુત્સી અને ત્વા એવા ત્રણ પેટા વિભાગ પડે છે. ત્વા જાતિના લોકો રવંડાના સૌથી પ્રાચીન રહેવાસીઓન વંશજો છે, તેઓ જંગલમાં રહેનારા પિગ્મી લોકો છે. હુતુ અને તુત્સી જાતિના મૂળ અને ભિન્નતા સંબંધે વિદ્વાઓ મતભેદ ધરાવે છે; અમુક લોકો માને છે આ અક્જ કુળના લોકોની સામ્,આજિમ સ્તરે ભિન્ન વર્ગો છે , જ્યારે અમુક લોકો માને છે કે હુતુ અને તુત્સી લોકો આ દેશમાં ભિન્ન સ્થળેથી આવી વસ્યા છે. અહીંનો મુખ્ય ધર્મ ખ્રિસ્તી છે. અહીંની મુખ્ય અભાષા કીન્યા રવાંડા છે જે મોટા ભાગના લોકો બોલે છે. અંગેજી અને ફ્રેંચ અહીંની સત્તાવાર ભાષાઓ છે. રવાંડા પ્રમુઝશાહી રાજ પદ્ધતિ ધરાવે છે. સંસથાન કાળથી રવાંડાનો વહેવટ કડક વ્યવસ્થા હેઠળ ચાલે છે; ૨૦૦૬થી આ દેશને પાંચ વહીવટી ક્ષેત્રો કે રાજ્યોમાં વહેંચવામાં આવ્યો છે. રવાંડા બે દેશઓમાંનો એક છે જેની સંસદમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતા વધુ છે.
પાષાણ યુગ અને લોહ યુગન કાળમાં શિકારી અને જંગલ પેદાશ પર જીવનારા લોકો અહીં સ્થાયી થયા હતા અને ત્યાર બાદ બાન્ટુ લોકો અહીં આવ્યા હતા. પછીના કાળમં લોકો સંગઠિત થયા, પહેલાં કુળ અને પછી રાજ્યો બન્યા. અઢારમી સદીના મધ્યથી રવાંડા રાજ્ય પ્રભાવશાળી બન્યું જ્યારે તુત્સી રાજાઓએ અન્ય રાજ્યોની સામે જીત મેળવી, શક્તિનું કેન્દ્રીક્રણ કર્યુંઅ ને હુતુ વિરોધી નીતિઓ ઘડી. ૧૮૮૪માં જર્મનીએ રવાંડાને પોતાનું સંસ્થાન બનાવ્યું અને ૧૯૧૬માં પ્રથમ વિશ્વ વિગ્રહ દરમ્યાન બેલ્જીયમે તેની પર આક્રમણ કરી હસ્તગત કર્યું. બનીં સંસ્થાનવાદીઓ એ ત્યાંના રાજા થકી રાજ કર્યું અને તુસ્તીવાદી નીતિઓને પ્રોત્સાહન આપ્યું. ૧૯૫૯માં હુતુ લોકોએ વિગ્રહ કર્યો. તેમણે ઘણાં તુત્સિઓની કતલ કરી અને ૧૯૬૨માં હુતુએઓનું વર્ચસ્વ ધરાવતું રાષ્ટ્ર સ્થાપ્યું.
Following a military coup, President Juvénal Habyarimana established a one-party totalitarian dictatorship in Rwanda and ruled for the next 21 years. The Tutsi-led Rwandan Patriotic Front launched a civil war in 1990. Social tensions erupted in the 1994 genocide, in which Hutu extremists (Hutu power) killed an estimated 500,000 to 1.3 million Tutsi and moderate Hutu. The RPF ended the genocide with a military victory.
Rwanda's economy suffered heavily in wake of the 1994 genocide, but has since strengthened. The economy is based mostly on subsistence agriculture. Coffee and tea are the major cash crops for export. Tourism is a fast-growing sector and is now the country's leading foreign exchange earner. Rwanda is one of only two countries in which mountain gorillas can be visited safely, and visitors pay high prices for gorilla tracking permits. Music and dance are an integral part of Rwandan culture, particularly drums and the highly choreographed intore dance. Traditional arts and crafts are produced throughout the country, including imigongo, a unique cow dung art.
સંદર્ભ
- ↑ ૧.૦ ૧.૧ National Institute of Statistics of Rwanda 2015.
- ↑ National Institute of Statistics of Rwanda 2014, p. 3.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ IMF (II) 2017.
- ↑ World Bank (XII).
- ↑ "2016 Human Development Report" (PDF). United Nations Development Programme. ૨૦૧૬. મેળવેલ 21 March 2017. CS1 maint: discouraged parameter (link)