ઓગસ્ટ ૧૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું વિકિઅપડેટ. |
||
લીટી ૨: | લીટી ૨: | ||
== મહત્વની ઘટનાઓ == |
== મહત્વની ઘટનાઓ == |
||
* ૧૯૭૭ – "રોક એન્ડ રોલ" સંગીતનો સમ્રાટ ગણાતો |
* ૧૯૭૭ – "રોક એન્ડ રોલ" સંગીતનો સમ્રાટ ગણાતો એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), ૪૨ વર્ષની ઉમરે, તેમનાં 'ગ્રેસલેન્ડ' ખાતેનાં નિવાસસ્થાને, વધુ પડતી દવાઓનાં સેવનને કારણે અવસાન પામ્યો. |
||
* |
* |
||
== જન્મ == |
== જન્મ == |
||
* ૧૯૭૦ – [[સૈફ અલી ખાન]], ભારતીય અભિનેતા |
* ૧૯૭૦ – [[સૈફ અલી ખાન]], ભારતીય અભિનેતા. |
||
* |
* |
||
== અવસાન == |
== અવસાન == |
||
* ૧૮૮૬ – [[રામકૃષ્ણ પરમહંસ]], [[સ્વામી વિવેકાનંદ]] |
* ૧૮૮૬ – [[રામકૃષ્ણ પરમહંસ]], [[સ્વામી વિવેકાનંદ|સ્વામી વિવેકાનંદના]] ગુરૂ (જ. ૧૮૩૬) |
||
* ૧૯૬૧ – |
* ૧૯૬૧ – મૌલવી અબ્દુલ હક્ક, ભારતીય શિક્ષણશાસ્ત્રી અને ભાષાવિદ, જે આધુનીક ઉર્દૂ ભાષાનાં પિતા તરીકે ઓળખાય છે. (જ. ૧૮૭૦) |
||
* ૧૯૭૭ – |
* ૧૯૭૭ – એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), [[અમેરિકા|અમેરિકન]] ગાયક અને સંગીતકાર (જ.૧૯૩૫) |
||
* ૧૯૯૭ – |
* ૧૯૯૭ – નૂસરત ફતેહ અલી ખાન, [[પાકિસ્તાન|પાકિસ્તાની]] સંગીતકાર અને ગાયક (જ. ૧૯૪૮) |
||
*૨૦૧૮ - [[અટલ બિહારી વાજપેયી]] - ભારતના ૧૦મા વડા પ્રધાન, ભારત રત્ન. |
|||
*2018 - અજાતશત્રુ તરીકે જાણીતા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું અવસાન થયું હતું |
|||
== તહેવારો અને ઉજવણીઓ == |
== તહેવારો અને ઉજવણીઓ == |
૦૯:૪૪, ૨૦ ઓગસ્ટ ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન
૧૬ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૯૭૭ – "રોક એન્ડ રોલ" સંગીતનો સમ્રાટ ગણાતો એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), ૪૨ વર્ષની ઉમરે, તેમનાં 'ગ્રેસલેન્ડ' ખાતેનાં નિવાસસ્થાને, વધુ પડતી દવાઓનાં સેવનને કારણે અવસાન પામ્યો.
જન્મ
- ૧૯૭૦ – સૈફ અલી ખાન, ભારતીય અભિનેતા.
અવસાન
- ૧૮૮૬ – રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદના ગુરૂ (જ. ૧૮૩૬)
- ૧૯૬૧ – મૌલવી અબ્દુલ હક્ક, ભારતીય શિક્ષણશાસ્ત્રી અને ભાષાવિદ, જે આધુનીક ઉર્દૂ ભાષાનાં પિતા તરીકે ઓળખાય છે. (જ. ૧૮૭૦)
- ૧૯૭૭ – એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), અમેરિકન ગાયક અને સંગીતકાર (જ.૧૯૩૫)
- ૧૯૯૭ – નૂસરત ફતેહ અલી ખાન, પાકિસ્તાની સંગીતકાર અને ગાયક (જ. ૧૯૪૮)
- ૨૦૧૮ - અટલ બિહારી વાજપેયી - ભારતના ૧૦મા વડા પ્રધાન, ભારત રત્ન.
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર August 16 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.