વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
→‎The GFDL license on Commons: નવો વિભાગ
ટેગ: MassMessage delivery
લીટી ૫૨૫: લીટી ૫૨૫:


आपके समुदाय से उचित सहयोग की अपेक्षा के साथ।--[[સભ્ય:आर्यावर्त|आर्यावर्त]] ([[સભ્યની ચર્ચા:आर्यावर्त|ચર્ચા]]) ૦૯:૫૨, ૮ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
आपके समुदाय से उचित सहयोग की अपेक्षा के साथ।--[[સભ્ય:आर्यावर्त|आर्यावर्त]] ([[સભ્યની ચર્ચા:आर्यावर्त|ચર્ચા]]) ૦૯:૫૨, ૮ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)

== The GFDL license on Commons ==

<div class="plainlinks mw-content-ltr" lang="en" dir="ltr"><div class="plainlinks">

This has been posted here because your wiki allows local file uploads. {{int:please-translate}}.

Commons [[c:Commons:Village pump/Proposals/Archive/2018/08#No longer allow GFDL for some new uploads|will no longer allow]] uploads of photos, paintings, drawings, audio and video that use the GFDL [[c:Commons:Licensing|license]] and no other license. This starts after 14 October. Textbooks, manuals and logos, diagrams and screenshots from GFDL software manuals that only use the GFDL license are still allowed. Files licensed with both GFDL and an accepted license like Creative Commons BY-SA are still allowed.

There is no time limit to move files from other projects to Commons. The licensing date is all that counts. It doesn't matter when the file was uploaded or created. Every wiki that allows local uploads should check if bots, scripts and templates that are used to move files to Commons need to be updated. Also update your local policy documentation if needed.

The decision to allow files that only have a GFDL license, or not allow them, is a decision all wikis can make for themselves. Your wiki can decide to continue allowing the files that Commons will no longer allow after 14 October. If your wiki decides to continue to allow files after 14 October that Commons will no longer allow those files should not be moved to Commons. — [[User:Alexis Jazz|Alexis Jazz]], <small>distributed by [[User:Johan (WMF)|Johan]] using [[m:Special:MyLanguage/MassMessage|MassMessage]]</small>

</div></div> ૨૩:૪૧, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
<!-- Message sent by User:Johan (WMF)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:Alexis_Jazz/GFDL_MassMessage/Distribution&oldid=18392882 -->

૨૩:૪૧, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

ચોતરો
ચોતરો નવી ચર્ચા શરૂ કરો
દફ્તર જૂની ચર્ચાઓ
સમાચાર જૂના સમાચારો
અન્ય અન્ય જૂની ચર્ચાઓ
  • સ્વાગત! જેમ ગામના ચોતરે બધાં ચર્ચા કરવા ભેગા થાય એમ આ પાનાનો ઉપયોગ વિકિપીડિયાને લગતી વાતો કરવા માટે કરી શકાય છે. અહિં તમે વિકિપીડિયાને લગતા કોઇ પણ પ્રકારના પ્રશ્નો પૂછી શકો છો.

Requests for the bot flag should be made on this page. This wiki uses the standard bot policy, and allows global bots and automatic approval of certain types of bots. Other bots should apply below, and then request access from a steward if there is no objection.


Wikigraphists Bootcamp (2018 India)

Greetings,

It is being planned to organize Wikigraphists Bootcamp in India, please fill out the survey form to help the organizers. Your responses will help organizers understand what level of demand there is for the event (how many people in your community think it is important that the event happens). At the end of the day, the participants will turn out to have knowledge to create drawings, illustrations, diagrams, maps, graphs, bar charts etc. and get to know to how to tune the images to meet the QI and FP criteria. For more information and link to survey form, please visit Talk:Wikigraphists Bootcamp (2018 India). MediaWiki message delivery (ચર્ચા) ૧૮:૧૩, ૧૫ જાન્યુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

Wikigraphists Bootcamp Survey Reminder

Greetings,

As it has already been notified about Wikigraphists Bootcamp in India, for training related to creation drawings, illustrations, diagrams, maps, graphs, bar charts etc. and to tune the images to meet the QI and FP criteria, please fill the survey form linked from Talk:Wikigraphists Bootcamp (2018 India). It'll help the organizers to assess the needs of the community, and plan accordingly. Please ignore if already done. Krishna Chaitanya Velaga ૦૮:૩૩, ૨૧ જાન્યુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

વિકિ સંપાદકો માટે લેપટોપ, ઇન્ટરનેટ સુવિધા

નમસ્તે સર્વેભ્ય:
ઘણા વિકિપીડિયા સંપાદકો લેપટોપ કે ઇન્ટરનેટની સુવિધાના અભાવે વિકિપીડિયામાં લેખ બનાવી શકતા નથી. તેવા સભ્યો માટે ખુશખબર છે કે ગૂગલ અને વિકિપીડિયાના સંબંધોના અનુસંધાને માત્ર ભારતમાં રહેતા હોય તેવા અને લેપટોપ અથવા ઇન્ટરનેટની સુવિધા ન હોય તેવા વિકિપીડિયનોને ગૂગલ તરફથી લેપટોપ મળવાપાત્ર છે અને ઇન્ટરનેટ સુવિધા જોઈતી હોય તો CIS દ્વારા સ્ટાઈપેન્ડ પણ મળવાપાત્ર છે. આ પ્રકલ્પને ટાઇગર પ્રોજેકટ નામ અપાયું છે. વધું જાણકારી અને આવેદન માટે અહીં ક્લિક કરશો.--आर्यावर्त (ચર્ચા) ૧૧:૨૫, ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]


WikiProject Resource Exchange પેજ

@KartikMistry: @Dsvyas:, @Aniket:, @Nizil Shah: @आर्यावर्त:

હેલ્લો, આપણે ગુજરાતી વિકિપીડિયા પર આ પ્રકારનું "રિસૉર્સ એક્ષચેંજ" નું પાનું ચાલુ કરવું જોઈએ. હું મારા શહેર હિંમતનગરની ડીસ્ટ્રીક્ટ લાઈબ્રેરી તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત વિદ્યાપીઠની લાઈબ્રેરી સાથે સંકળાયેલો છું. આ ઉપરાંત મારું અંગત પુસ્તકાલય પણ ઘણું જ સમૃદ્ધ છે. તો જે તે ઍડીટરને જોઈતી સંદર્ભ સામગ્રીને મોબાઈલથી સ્કૅન કરીને હું ઈ-મેઈલ કરી સકીશ. આ પદ્ધતિથી ગુજરાતી વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવી સકાશે. આભાર. Gazal world (ચર્ચા) ૦૨:૫૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

આપનું સૂચન સૂંદર છે. આભાર. --Aniket (ચર્ચા) ૦૯:૦૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
સરસ સૂચન. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૨૪, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
સરસ.. કરો શરુ.--Nizil Shah (ચર્ચા) ૧૨:૦૦, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
ગુજરાતીમાં જ સોર્સ મટિરિયલ મળવાથી કામ ફટાફટ થશે અને સહેલું રહેશે. મને પેજ ડિઝાઈન કરતાં ફાવશે નહીં. બે - ત્રણ મિત્રો ભેગાં થઈને તે કરી દેશો. Gazal world (ચર્ચા) ૧૪:૨૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Gazal world:, સરસ સૂચન છે. આપણે ગુજરાતીમાં વિકિપરિયોજના સંદર્ભસામગ્રી / માહિતીસંપદા આપ-લે / વિનિમય એવું કાંઈક નામ રાખી ને આવું પૃષ્ઠ શરૂ કરી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૨૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
@KartikMistry: @Dsvyas:, @Aniket:

હા, તો તે વહેલી તકે ચાલું કરો. Nizil પાસે "ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ" નું એક્સેસ તો છે જ. મારી પાસે "પ્રોજેક્ટ મ્યુઝ" નું એક્સેસ છે. આ ઉપરાંત મારી પાસે "ગુજરાતી વિશ્વકોષ" ના 1 થી 25 ભાગ છે અને "એનસાયક્લોપિડીયા ઓફ ઈન્ડિયન લિટરેચર" ના 1 થી 6 ભાગ પણ છે. આ ઉપરાંત ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન ના પુસ્તકો છે. હું ટૂંક સમયમાં જ બધા ઉપયોગી પુસ્તકોની યાદી બનાવીને અહીં મુકીશ. મારી પાસે જે અવેલેબલ નહીં હોય તે લાઈબ્રેરીમાં જઈને શોધી તો લાવીશ જ. Gazal world (ચર્ચા) ૧૮:૪૪, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

સુંદર. તમારા માનસપુત્રનું યોગ્ય નામ તમે જ સૂચવો.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૭, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
સુચન: સંદર્ભ વિનિમય ટૂંકું અને સરળ. ---Nizil Shah (ચર્ચા) ૧૮:૫૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
વિકિપિડીયા:સંદર્ભવિભાગ/સંદર્ભ વિનિમય.--Gazal world (ચર્ચા) ૧૮:૫૬, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
બંનેનો આભાર, આ પરિયોજનાનું પાનું હોવાથી ટૂંકામાં ટૂંકું પણ વિકિપીડિયા:પરિયોજના સંદર્ભ વિનિમય બને.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૧, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
બનાવી જ નાખો તો હવે. Gazal world (ચર્ચા) ૨૦:૪૫, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું - વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના --ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૬, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

@Dsvyas: 'Make New Request' આવો એક વિકલ્પ મુકો ત્યાં. જે રિક્વેસ્ટ કરનાર ને અલગ 'Editing Box' મા લઈ જાય. સુચના મુકવી જોઈએ કે, રિક્વેસ્ટ કરતી વખતે તમારે જે - તે માહિતી કયા લેખ માટે જોઈએ છે તે પણ લખવાનું રહેશે. સુચના અને અન્ય વસ્તુ કલર વાળા બોક્સમાં મુકી શકાય તો સારુ. Gazal world (ચર્ચા) ૨૧:૧૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

International Mother Langage Day and Open Data Day Wikidata Edit-a-thon

Please translate the message to your language, if applicable

Hello,
We are happy to inform you that a national level Wikidata editing campaign "IMLD-ODD 2018 Wikidata India Edit-a-thon" on content related to India is being organized from from 21 February 2018 to 3 March 2018. This edit-a-thon marks International Mother Language Day and Open Data Day.

Please learn more about this event: here.
Please consider participating in the event, by joining here.
You may get a list of suggested items to work on here.

Please let us know if you have question. -- Titodutta using MediaWiki message delivery (ચર્ચા) ૧૨:૪૨, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

Editing News #1—2018

૦૨:૨૬, ૩ માર્ચ ૨૦૧૮ (IST)

લેખ પ્રતિયોગિતા

કોઇ અહીં જઇને ગુજરાતી માટે Article writing contestની શરૂઆત કરી શકશે? જુઓ: https://meta.wikimedia.org/wiki/Talk:Supporting_Indian_Language_Wikipedias_Program#Article_writing_contest_%28February_2018_-_April_2018%29 --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૩૩, ૩ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]

ચિત્ર-છબી અપલોડ

મને મારા બનાવેલા પાના પર ફોટો અપલોડ કરવો હોય તો કેવી રીતે કરી શકું છું કોઈ પણ મિત્ર મદદે આવજો. ફોટા અપલોડ કરવાની સરળ રીત બતાવવા વિનંતી... Jivanbhai Mayatra (ચર્ચા) ૧૮:૩૧, ૫ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]

પહેલા તમારા માટે મૂકેલ આ નોંધ જોઇ લેવા વિનંતી. પછી કંઇ સવાલ હોય તો અહીં મૂકવા. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૩૭, ૫ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]

Galicia 15 - 15 Challenge

Wikipedia:Galicia 15 - 15 Challenge is a public writing competition which will improve improve and translate this list of 15 really important articles into as many languages as possible. Everybody can help in any language to collaborate on writing and/or translating articles related to Galicia. To participate you just need to sign up here. Thank you very much.--Breogan2008 (ચર્ચા) ૧૯:૩૫, ૧૨ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]

રદ કરવાના પૃષ્ઠો

gu:શ્રેણી:રદ કરવા માટેના પાના આ શ્રેણીમાં ઘણા પૃષ્ઠો છે જેને તુરંત જ દૂર કરવા યોગ્ય છે. પ્રબંધકોને વિનંતી કે એક વખત તે શ્રેણીના તમામ પૃષ્ઠો જોઈ જાય. મારા મતે ગામ કે શહેરના પૃષ્ઠો હાલ રહેવા દેવા.--Vyom25 (ચર્ચા) ૦૦:૨૦, ૧૫ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું--Aniket (ચર્ચા) ૦૯:૧૬, ૧૫ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]
સાદો વર્તમાન, સમિત્રા મહાજન પણ જોઇ લેવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૧૯, ૧૫ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]
આભાર, અનિકેતભાઈ.--Vyom25 (ચર્ચા) ૧૬:૫૭, ૧૫ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]

ગુજરાતી વિકિમાં IABot (internet archives bot) સક્રિય કરવાનો પ્રસ્તાવ

ગુજરાતી વેબજગત પ્રમાણમાં નવું છે અને વિવિધ વેબસાઇટ્સ દા.ત. દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર વગેરે સમાચારપત્રો પોતાના લેખોનો સંગ્રહ વ્યવસ્થિત રાખતા નથી. આપણે એ લેખોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ છીએ પણ સમયાંતરે તે ડેડ લિંક એટલે કે મૃત બની જાય છે. આવું ન થાય એ માટે વે બેક મશીન - archive.org ઉપયોગ કરી શકાય પણ એ માટે એ જાતે જ કરવું પડે. IABot આ કામ આપમેળે કરે છે, જેથી આવી કડીઓ મૃત થવાની શક્યતા ઘણી ઘટી જાય કે તેમ થતું નથી. આ માટે તેનો પ્રસ્તાવ અહીં મૂકવો એ આ બોટ સક્રિય કરવાનું પ્રથમ પગથિયું છે. તમારો કિંમતી અભિપ્રાય અને ટીપ્પણી નીચે આપવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૫૨, ૨૭ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]

સમાચાર

અહીં કરેલ વિનંતી મુજબ આ કામ બોટની નવી આવૃત્તિમાં થશે. આના પર હું દેખરેખ રાખીશ અને કોઇ સમાચાર આવે તો અહીં જણાવીશ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૧, ૫ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

સહમતિ/વિરોધ/ટીપ્પણી

  1. તરફેણ તરફેણ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૫૨, ૨૭ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ ખૂબ જ જરૂરી છે. --Gazal world (ચર્ચા) ૨૧:૫૪, ૨૭ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]
  3. તરફેણ તરફેણ ઉપયોગી છે અને સભ્યોનું કામકાજ ઘટાડશે.-Nizil Shah (ચર્ચા) ૨૨:૧૫, ૨૭ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]
  4. તરફેણ તરફેણ --Sushant savla (ચર્ચા) ૨૩:૦૬, ૨૭ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]
  5. તરફેણ તરફેણ તારીખ વાળું પણ ક્યાંક કરજો.--Vyom25 (ચર્ચા) ૧૮:૨૦, ૨૯ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]
  6. તરફેણ તરફેણ--સતિષચંદ્ર (ચર્ચા) ૨૦:૩૪, ૨૯ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]
  7. તરફેણ તરફેણ--Aniket (ચર્ચા) ૦૯:૩૮, ૩૦ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]

ગુજરાતી વિકિપીડિયાનો નવો લોગો

અત્યારનો લોગો - રેખા ફોન્ટ
ગુજરાતી વિકિપીડિયાનો નવો પ્રસ્તાવિત લોગો - લોહિત ફોન્ટ
પ્રસ્તાવિત લોગો - રસ ફોન્ટ
પ્રસ્તાવિત લોગો - મુક્તવાણી ફોન્ટ

ગુજરાતી વિકિપીડિયાનો લોગો જ્યારે ૨૦૧૦માં ‍(જુઓ: આ ચર્ચા) નક્કી થયો ત્યારે આપણે તેમાં રેખા ફોન્ટ વાપર્યા હતાં. આ ફોન્ટ હવે જૂના થયા છે અને મૂળ લેખક તેના પર કામ કરતા નથી ‍(એટલે કે હું!). વધુમાં હાલનો લોગો ખરેખર .svg છે જ નહી પણ .png છે, ખાલી .svg ફાઇલનામ ધરાવે છે! ‍(જુઓ: મારા ચર્ચાપાનાં પરની ચર્ચા). વધુમાં લોહિત ગુજરાતી ફોન્ટ વાળો લોગો સરસ પણ લાગે છે. તો, આપણે નવો લોગો વાપરી શકીએ? તમારો મત આપવા વિનંતી.

મત/ટીપ્પણી/સૂચનો

ફક્ત SVG, ફોન્ટ તેમના તેમ રાખવા

  1. લોગોને શુદ્ધ એસવીજી ફોર્મેટમાં બદલવા માટે તરફેણ તરફેણ પણ ફોન્ટ બદલવા માટે અસહમત --A. Bhatt (ચર્ચા) ૧૧:૨૦, ૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
ફોન્ટ શા માટે ન બદલવા જોઇએ. રેખા ફોન્ટ આગળ કહ્યું તેમ હવે અપડેટ થતા નથી, તેમજ ડેવલોપર પણ અસક્રિય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૨૪, ૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
લોગોના ફોન્ટ બાકીના પાના કરતા અલગ હોવાથી લોગો ઉડીને આંખે વળગે છે. જે કોઈ પણ લોગોની પાસેથી અપેક્ષીત ખાસીયત હોય છે. બીજુ, ફોન્ટ એક વખત બની ગયા પછી એમાં ખાસ કશું અપડેટ કરવાનું રહેતું નથી. વળી એ પણ ઓપન સોર્સ જ હોવાથી અપડેટ જો કરવા જ પડે તો કોઈ અન્ય ડેવલપર પણ એ કામ કરી શકે છે (એ જ તો મુક્ત સ્ત્રોતની ખાસીયત છે એવું નહી?) --A. Bhatt (ચર્ચા) ૧૧:૫૩, ૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
વિકિપીડિયા પર લખાણના ફોન્ટ તમને ગમે તે રાખી શકાય છે. એ માટે બ્રાઉઝર કે પછી ઓપરેટિંગ સિસ્ટમના ફોન્ટ તમને ગમે તે રાખી શકાય. રેખા પણ રખાય. એટલે પછી લોગોના ફોન્ટ અલગ હોવાનો પ્રશ્ન રહેતો નથી :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૦૪, ૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
એમ જોઈએ તો એસવીજી પોતે પણ ચિત્ર રેન્ડરીંગ કરતી વેળાએ ગમે તે ફોન્ટ (જે સીસ્ટમ પર એ એસવીજી જોવામાં આવી રહી છે તેના લોકલી ઈન્સટોલ્ડ ફોન્ટ પણ) ઉપયોગમાં લઈ શકે છે. તો પછી એસવિજીમાં ફોન્ટ હાર્ડકોડ કરવા જ શા માટે જોઈએ? --A. Bhatt (ચર્ચા) ૧૩:૫૩, ૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
તો પછી દરેક જગ્યાએ તે અલગ દેેેખાય! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૫:૪૨, ૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
પાનાના લખાણના પણ અંતે એ જ હાલ થાય છે ને ...--A. Bhatt (ચર્ચા) ૧૯:૩૪, ૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
લોગો તમામ ડિવાઈસ પર સરખો દેખાય એ હેતુથી ફોન્ટ હાર્ડકોડ રાખવું સારું રહે. લોગોના ફોન્ટ અલગ રહે તો આંખે વળગે એ વાત બરાબર છે અને અહીં પ્રસ્તાવિત તમામ લોગોના ફોન્ટ અલગ પ્રકારના જ છે. નીચે મેં રેખા ફોન્ટ અંગે મુશ્કેલીઓ જણાવેલ છે તે ધ્યાનમાં લેશો. ફોન્ટમાં સ્ટ્રોક એકસમાન નથી અને અક્ષરો વચ્ચે સમપ્રમાણ જગ્યાઓ પણ નથી. ફોન્ટ બોલ્ડ રાખવા અંગે તો વિચારી શકીએ. જોઈ જશો. આભાર.--Nizil Shah (ચર્ચા) ૦૯:૫૫, ૧૦ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
  1. લોગો SVG કરવા માટે તરફેણ. અત્યારે જે ફોન્ટ લોગોમાં છે તે બદલવા માટે પણ સહમત. લોહિત ફોન્ટના માટેની મુશ્કેલીઓ: ૧) વિકિપીડિયા શબ્દમાં આવતી હ્રસ્વ ઈ બરાબર રીતે હેન્ડલ થતી નથી. કિ અને ડિમાં હ્રસ્વ ઈ ક અને ડ પર પૂરું કવર નથી કરતી. જાણે કે હ્રસ્વ ઈ એ દીર્ઘ ઈનું મિરર ઈમેજ હોય એમ આગળ તરફ મુકેલ છે. ૨) આ હ્રસ્વ ઈ શબ્દને સ્પર્શે છે જયારે બે વચ્ચે અંતર હોય એવું સામાન્ય લખાણમાં હોય છે. ૩) કાના અને શબ્દના છેડે તે સીધા લીટી જેવા (|) છે તેને બદલે વળાંક હોય તો એ સારું જણાય છે. ૪) લોહિત ફોન્ટ કોષમાં ષ નો આગળના છેડાનો વળાંક બરાબર દેખાતો નથી, જાણે કે હિન્દીમાં ષ હોય. એવી જ રીતે અત્યારે જે ફોન્ટ છે એ કરતાં બીજા ફોન્ટ વધુ સારા લાગશે. અન્ય ઓપન સોર્સ ફોન્ટ જોઈ જુઓ. આભાર. --Nizil Shah (ચર્ચા) ૧૨:૧૪, ૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
ફક્ત માહિતિ માટે લખું છું. આપે કે ફોન્ટને લગતી તકલીફો વર્ણવી એ જે તે ફોન્ટનો પોતાની હોય એવું નથી લાગતું. કેમકે ઉબન્ટું પર આમાની એક પણ તકલીફ થતી નથી. શક્ય છે કે એ OSના Rendering Engine ની તકલીફ હોય શકે. --A. Bhatt (ચર્ચા) ૨૨:૩૯, ૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
ના. ષ અંગેની તકલીફો લિનક્સ-ડેબિયન-ઉબુન્ટુમાં પણ દેખાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૭:૨૦, ૭ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
વિકિપીડિયા, ઇ અને ઈ , વિકિપીડિયા, ઇ અને ઈ - હા. આ સાચું છે.
અત્યારના રેખા ફોન્ટ અંગે

આ ફોન્ટમાં શબ્દોની રેખાના છેડે રોમન માફક છેડા કાઢેલા છે જેના કારણે વળાંક બરાબર લગતા નથી. જેમકે છેલ્લા શબ્દ "યા" માં કાનો રોમન II જેવા લાગશે. આ ઉપરાંત અક્ષરો વચ્ચે ગેપમાં પણ થોડાક લોચા છે. જેમકે "ડિ" માં હ્રસ્વ ઈ અને ડ થોડીક વધારે સ્પેસ લાગે છે, મુક્તમાં પણ એવું લાગે છે. આ ઉપરાંત શબ્દોની રેખાની જાડાઈ બધે સમપ્રમાણ નથી. જેમકે "યા" માં કાનો અને યનો વળાંક. "મુ"નો હ્રસ્વ ઉ પણ વધારે જાડો અને મોટો છે મ કરતાં. તેવું જ "શ" થોડો વધારે જાડો છે એવું લાગે. "વિ" માં ઉપર જણાવ્યા મુજબ લોહિત માફક વને પૂરેપૂરું કવર કરતી નથી. કદાચ આ ખામીઓ SVG સંલગ્ન હોય તો એ પણ ચકાસવી.--Nizil Shah (ચર્ચા) ૧૭:૪૦, ૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

આ ફોન્ટનું કોઇ હવે ધણી નથી, એટલે તેમાં રહેલી કોઇ ખામીઓ દૂર કરવી હાલ પૂરતી તો શક્ય નથી. લોહિત માટે આપણે બગ ફાઇલ કરી શકીએ છીએ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૦૧, ૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
  1. તરફેણ તરફેણ મારી બંને મતમાં સહમતી જાણવી.--Vyom25 (ચર્ચા) ૧૯:૩૦, ૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ લોગો svg કરવા માટે તરફેણ. અત્યારના ફોન્ટવાળા લોગોમાં વિકિપીડિયા અને મુક્ત જ્ઞાનકોશ ઘાટા અક્ષરે લખેલું હોવાથી તે ઊડીને આંખે વળગે છે, તુરંત ધ્યાન ખેંચે છે. તેને રહેવા દેવામાં આવે. નવા લોગોમાં એ નથી.--आर्यावर्त (ચર્ચા) ૧૦:૨૩, ૭ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
સમગ્ર ફોન્ટ જ આંખે ઉડેને વળગે તેવા ઘાટા છે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૦૭, ૭ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
રેખામાં ઘાટાની સાથે જાડા પણ છે!-आर्यावर्त (ચર્ચા) ૧૨:૧૪, ૭ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
आर्यावर्त, મેં રેખા ફોન્ટની બીજી ખામીઓ તરફ ધ્યાન દોરેલ છે. અક્ષરોમાં લાઈનની જાડાઈ અને અક્ષરો વચ્ચેની જગ્યા વગેરેમાં પણ મુશ્કેલીઓ છે. જો બીજા ફોન્ટ વાપરીએ તો તેને પણ બોલ્ડ (ઘાટ્ટા) કરીને મૂકી શકીએ જેથી વધુ ધ્યાન ખેંચે. આ ઉપરાંત true SVG લોગોમાં અત્યારના કરતાં વધુ સ્પષ્ટ ફોન્ટ દેખાશે એટલે કદાચ બોલ્ડ ન કરીએ તો પણ અક્ષરો અત્યારના ફોન્ટ કરતાં વધુ સારા દેખાશે. -Nizil Shah (ચર્ચા) ૦૯:૫૫, ૧૦ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
રેખામાં હાલના લોગોમાં રહેલો પણ તકલીફ વાળો છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૮, ૧૦ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
એ રીતે લોગો બનાવીને મૂકો તો ખબર પડે. હાલ તો રેખા વાળો જ વધુ સારો દેખાય છે.--आर्यावर्त (ચર્ચા) ૧૩:૧૧, ૧૦ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
એ માટે વિનંતી કરેલ જ છે. એ બની જાય એટલે અહીંયા મૂકીએ. -Nizil Shah (ચર્ચા) ૧૪:૧૯, ૧૦ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

SVG, ફોન્ટ બંને બદલવા

  1. તરફેણ તરફેણ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૦૨, ૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ, પણ ઉપર જણાવ્યા મુજબ લોહિત સિવાય બીજા ફોન્ટ ચકાસવા વિનંતી. જેમકે મુક્તવાણી--Nizil Shah (ચર્ચા) ૧૨:૪૬, ૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
  3. તરફેણ તરફેણ બંને કાર્યો માટે, lohit ને પ્રથમ પસંદગી, રસ કે રાસ કે રસા જે હોય તે તેને બીજી પસંદગી --Sushant savla (ચર્ચા) ૧૮:૫૮, ૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
  4. તરફેણ તરફેણ મારી બંને મતમાં સહમતી જાણવી.--Vyom25 (ચર્ચા) ૧૯:૩૦, ૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
  1. Vyom25, આપને કયો ફોન્ટ સૌથી યોગ્ય લાગે છે એ જણાવશો.--Nizil Shah (ચર્ચા) ૦૯:૫૫, ૧૦ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
રેખા અથવા રસ. તે ક્રમમાં--Vyom25 (ચર્ચા) ૧૪:૫૦, ૧૦ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

લેખનું કદ

આપણા વિકિ પર લેખના કદ વિશે કોઈ નીતિ હોવા અથવા તો અગાઉ કોઈ સ્થળે આ બાબતે ચર્ચા થયેલ હોય એ મારા ધ્યાન પર નથી માટે અહીં લખું છું. લેખનું આદર્શ રીતે કદ કેટલું હોવું જોઈએ અથવા તો વધુમાં વધુ કેટલું હોવું જોઈએ. મારા મતે ૧,૦૦,૦૦૦ બાઇટ કરતાં વધુ કદનો લેખ ન હોય તો સારું. અંગ્રેજી વિકિ પર પણ મારા ખ્યાલથી ઓછાવત્તી એટલી જ મર્યાદા રખાઈ છે. તો આપણા સંદર્ભમાં આ કેટલી હોવી જોઈએ અને તકનિકી દૃષ્ટિએ કોઈ તર્ક હોય તો તે પણ જણાવશો. સૌ સભ્યો પોતાનો મત વ્યક્ત કરશો.--Vyom25 (ચર્ચા) ૧૪:૩૨, ૧૧ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

From Wikipedia:Article size on English Wikipedia: A page of about 30 kB to 50 kB of readable prose, which roughly corresponds to 4,000 to 10,000 words, takes between 30 and 40 minutes to read at average speed, which is right on the limit of the average concentration span of 40 to 50 minutes. --Nizil Shah (ચર્ચા) ૧૧:૦૭, ૨૦ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
મતલબ, બાઇટમાં ગણીએ તો ૩,૦૦,૦૦૦ બાઇટ થયું આશરે.--Vyom25 (ચર્ચા) ૧૬:૧૯, ૨૮ એપ્રિલ ૨૦૧૮ (IST):[ઉત્તર]
બાઈટમાં ૩૦૦૦૦થી ૫૦૦૦૦ જ થાય.--Nizil Shah (ચર્ચા) ૧૯:૦૫, ૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

વિકિપીડિયા રેપિડ ગ્રાંટ - કોમ્યુનિટી એન્ડોર્સમેન્ટ

નમસ્કાર મિત્રો,

વિકિપીડિયા ગુજરાતી વિકિપીડિયા અને અમદાવાદ વિશ્વવિદ્યાલયના સહયોગથી અમદાવાદ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે એક ટ્રેનીંગ સેશનનું આયોજન તારીખ ૭-૪-૨૦૧૮ના કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને વિકિપીડિયા, તેના ઉદ્દેશ્યો, તેમાં યોગદાન કેમ કરવું, લેખ કેમ બનાવવા વગેરે વિષયો બદ્દલ માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓના જૂથને પાંચ વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા હતાં. આ માટે ના પ્રવાસ અને પરચૂરણ ખર્ચ માટે વિકિમીડિયાની રેપીડ ગ્રાંટ હેઠળ મેં અરજી કરી છે તે માટે અહીં કોમ્યુનિટી એન્ડોર્સમેન્ટ આપવા આપ સૌને વિનંતી છે. --Sushant savla (ચર્ચા) ૨૧:૧૦, ૨૩ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

Time to bring embedded maps (‘mapframe’) to most Wikipedias

CKoerner (WMF) (talk) ૦૩:૦૮, ૨૫ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

ગુજરાતી વિકિ સમુદાય માટે સ્કેનરનો પ્રસ્તાવ

મિત્રો, ગુજરાતી વિકિપીડિયા, વિકિસ્ત્રોત અને સૌકોઇ પ્રકલ્પો માટે સ્કેનરની માંગણી આપણે સમુદાય વતી સભ્ય:Gazal world દ્વારા કરી રહ્યા છીએ. આ માટેનો પ્રસ્તાવ મેટા પર ટૂંક સમયમાં મૂકવામાં આવશે. ટીપ્પણી અને પ્રસ્તાવને સમર્થન માટે મેટાની કડી હું અહીં ટૂંક સમયમાં મૂકીશ. આ સ્કેનર સંદર્ભ વિનિમય પરિયોજના તેમજ વિકિસ્ત્રોત માટે અત્યંત ઉપયોગી નીવડશે તેમજ તેના ઉપયોગ અંગેની જાહેર લૉગબૂક પણ રાખવામાં આવશે. વધુ માહિતી ટૂંક સમયમાં અહીં મૂકીશ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૦૯, ૨૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

સ્કેન કરવાના પુસ્તકો તથા વિષયોની યાદી

હેલ્લો, મિત્રો. વિકિમીડીયા ફાઉન્ડેશન દ્વારા સ્કેનરનો પ્રસ્તાવ સ્વીકારી લેવામાં આવ્યો છે. સ્કેનર આવે ત્યારની વાત ત્યારે, અત્યાર પૂરતી આપણે કયા પુસ્તકો અને કેવા પુસ્તકો સ્કેન કરવા તેની યાદી બનાવી લઈએ. વિકિસ્ત્રોત માટેના પુસ્તકોની યાદી અલગ અને લેખો તથા સંદર્ભો માટેના પુસ્તકોની યાદી અલગ બનાવવા વિનંતી. જો પુસ્તકનું નામ ના સૂચવી શકો તો આપ વિષયનું નામ પણ સૂચવી શકો છો, જેથી તે વિષયનું પુસ્તક હું લાઈબ્રેરીમાંથી શોધી શકું. મારા અંગત પુસ્તકાલયમાં ફક્ત મારા રસના વિષયોના પુસ્તકો છે. તે સિવાયના પુસ્તકો હું લાઈબ્રેરીમાંથી શોધી લાવીશ. આ ઉપરાંત તમે વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના/પુસ્તક સૂચી પણ જોઈ શકો છો. (આ યાદી મારા અંગત પુસ્તકાલયની છે. જોકે આ ઘણી નાની છે અને આને વિસ્તૃત કરવાની મારે જરૂર છે.)

  • વિકિસ્ત્રોત માટે

--Gazal world (ચર્ચા) ૧૯:૫૭, ૨૪ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]

એક સૂચન - પણ જો અને તો પર આધારીત, શ્રી પી. કે. દેસાઈનું ગુજરાતના પક્ષીઓ વિશેનો પ્રમાણભૂત ગ્રંથ ગણાય છે.
પહેલું જો: જો એ ક્યાંયથી મળે
અને બીજુ જો: જો એ પણ સ્કેન થઈ શકે
તો ગુજરાતના પક્ષીઓ વિષેની બહુ વિસ્તૃત માહિતી આપણે આપણા વિકિ પર ઉમેરી શકીએ.
આભાર.
--A. Bhatt (ચર્ચા) ૨૦:૩૮, ૨૪ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]

હા, આ પુસ્તક મારા ધ્યાનમા તો છે જ. ક્યાકથી તો તે મળશે જ. પી. કે દેસાઈનું પ્રાણીઓ વિશેનું પુસ્તક પણ જોઈશે કે ફક્ત પક્ષીઓ વિશેનું જ પુસ્તક ? અને બીજું, ગુજરાતી વિશ્વકોશમાં દરેક પક્ષીઓ વિશેની ખાસી એવી વિસ્તારપૂર્વકની માહિતી આપવામા આવે જ છે. એમાં દરેક પક્ષીઓ વિશે અલગ અલગ લેખ છે જ. તો આપ સૌ એનો પણ ઉપયોગ કરી શકો છો. --Gazal world (ચર્ચા) ૨૧:૧૨, ૨૪ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]

@Gazal world:, "મુઠ્ઠી ઊંચેરા ૧૦૦ માનવરત્નો" (ભદ્રાયુ વછરાજાની) પુસ્તકની ઇન્ડેક્સ જેથી એમાંથી કયાં વ્યક્તિઓ અહિયાં નથી એ ખબર પડે અને એના લેખ બનાવી શકાય. પછી એમના પૈકી જેમની વિગતો જોઇશે એ માંગીશું.--Nizil Shah (ચર્ચા) ૧૯:૦૧, ૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
વિશ્વકોષની સમગ્ર અનુક્રમણિકા મળશે તો કેટલાય ઈવા લેખોની ખબર પડશે જે નથી. ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પણ ન હોય એવા વિષયો પણ જડશે. આ સૂચન ગમ્યું. સરસ.--Nizil Shah (ચર્ચા) ૨૨:૫૩, ૯ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના

વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજનાની કડી વિકિપીડિયાના મુખ્ય પાના પર મૂકવા વિનંતી છે. --Gazal world (ચર્ચા) ૧૫:૦૮, ૨૮ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

AdvancedSearch

Birgit Müller (WMDE) ૨૦:૨૩, ૭ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]

New Wikipedia Library Accounts Available Now (May 2018)


Hello Wikimedians!

The TWL OWL says sign up today!

The Wikipedia Library is announcing signups today for free, full-access, accounts to research and tools as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials on the Library Card platform:

  • Rock's Backpages – Music articles and interviews from the 1950s onwards - 50 accounts
  • Invaluable – Database of more than 50 million auctions and over 500,000 artists - 15 accounts
  • Termsoup – Translation tool

Expansions

Many other partnerships with accounts available are listed on our partners page, including Baylor University Press, Loeb Classical Library, Cairn, Gale and Bloomsbury.

Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team ૨૩:૩૩, ૩૦ મે ૨૦૧૮ (IST)

You can host and coordinate signups for a Wikipedia Library branch in your own language. Please contact Ocaasi (WMF).
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

સૌરાષ્ટ્ર સાહિત્ય મંચ

તમે દૂર કરવાની વાત કારીરહ્યા છો તે તદ્દન વ્યાજબી નથી અમારું કામ ઘણું સારું અને સરાહનીય છે સાહિત્ય માટે એની જાણ લોકોને થાય એ હેતુ માટે વિગતો વિકિપીડિયામાં દાખલ કરી છે

@સૌરાષ્ટ્ર સાહિત્ય મંચ: નમસ્કાર, આપનો હેતુ ખૂબ જ ઉમદા છે. પણ વિકિપીડિયા એક વિશ્વકોશ છે, નહીં કે જાહેરાત માટેનું માધ્યમ. માટે આપે ઉમેરેલ માહિતી વિકિપીડિયા માટે યોગ્ય નથી. આપ અન્ય વિષયો પર અહીં લેખો બનાવી શકો છો. આપનું સ્વાગત છે. --Gazal world (ચર્ચા) ૨૩:૩૪, ૩૧ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]
Gazal world સાથે સહમત. વિકિપીડિયામાં જાહેરાત કરવાની મનાઇ છે. તમે ગુજરાતી સાહિત્ય પરિષદ વડે બનાવેલા અને પછીથી અન્ય સભ્યોએ વિસ્તૃત કરેલા લેખો જોઇ શકો છો. સાહિત્યકારો સાથે જોડાણ હોવાથી તમે તેમની છબીઓ વગેરે વિકિપીડિયા કોમન્સમાં પણ અપલોડ કરી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૫૩, ૧ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

Project tiger contest

Dear all, apologies for writing in English. Please feel free to translate to Gujarati. Project tiger contest winners who did not fill this form yet, please fill it by 15th June 2018. After that, we are not able to send the prize. Whoever already filled, need not fill it once again. Thank you. --Gopala Krishna A (ચર્ચા) ૧૧:૧૧, ૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

The winners for May yet not declared. So I would like to ping @Dsvyas:. --Gazal world (ચર્ચા) ૧૧:૨૯, ૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Gazal world:, this form is to be filled in by the winners. I suppose Titto Dutta or somebody else would have contacted each individual winner requesting information to award their prize. If you haven't been contacted so far, let me know.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૪, ૧૧ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Dsvyas: - Winners from May is pending and we need to fill form by 15th for that too. @Gazal world:, please fill the form for March and April as of now. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૦૭, ૧૧ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
@KartikMistry:, as discussed on WhatsApp group, winners are already declared. I had advised the same above to @Gazal world: as well.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૭, ૧૨ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
I have filled the form successfully. Thank you. --Gazal world (ચર્ચા) ૧૪:૨૧, ૧૨ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

Wikigraphists Bootcamp (2018 India): Applications are open

Wikigraphists Bootcamp (2018 India) to be tentatively held in the last weekend of September 2018. This is going to be a three-day training workshop to equip the participants with the skills to create illustrations and digital drawings in SVG format, using software like Inkscape.

Minimum eligibility criteria to participate is as below:

  • Active Wikimedians from India contributing to any Indic language Wikimedia projects.
  • At least 1,500 global edits till 30 May 2018.
  • At least 500 edits to home-Wikipedia (excluding User-space).

Please apply at the following link before 16th June 2018: Wikigraphists Bootcamp (2018 India) Scholarships.

MediaWiki message delivery (ચર્ચા) ૧૬:૪૨, ૧૨ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

Update on page issues on mobile web

CKoerner (WMF) (talk) ૦૨:૨૮, ૧૩ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

પ્રબંધક:Yann

મિત્રો, ગુજરાતી વિકિપીડિયામાં હાલમાં ચાર પ્રબંધકો છે, એમાંથી સૌથી જૂના પ્રબંધક Yann હાલમાં અસક્રિય છે. છેલ્લાં ૧૧ વર્ષોમાં તેમના યોગદાનો મુખ્ય નામસ્થળમાં રહ્યા છે, તેમજ ઓફલાઇન કાર્યોમાં તે સક્રિય નથી કે નિતી તેમજ અન્ય ચર્ચાઓમાં ક્યારેય ભાગ લેતા નથી. (તેઓ અન્ય વિકિપીડિયા કે સહયોગી પ્રોજેક્ટમાં સક્રિય છે) આથી હું હાલનાં સક્રિય પ્રબંધકો @Dsvyas: અને @Aniket: ને વિનંતી કરીશ કે તેમના હક્કો હટાવવામાં આવે અને કોઇ સક્રિય સભ્યને જો રસ હોય તો પ્રબંધક હક્ક અપાય. તમારો મત અહીં ચર્ચામાં જણાવવો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૨૭, ૨૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

  1. સહમત મારો મત છે કે કાર્તિકને અથવા બીજા કોઈને રસ હોય તો એને પ્રબંધક બનાવવામાં આવે. --Gazal world (ચર્ચા) ૧૩:૩૭, ૨૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ ભૂતકાળમાં તેમનું નામ દૂર કરવા માટે કાર્યવાહિ કરી હતી પરંતુ તેમણે તેનો મેટા પર વિરોધ કર્યો હતો. આશા રાખીએ કે આ વખતે કાર્તિકભાઈની આ વિનંતીને અહિં પૂરતો ટેકો મળે અને એના આધારે સભ્ય:Yannના પ્રબંધક હક્કો દૂર કરવામાં આવે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૬, ૨૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
હા, દરવખતે તેઓ તેમના હક્કો દૂર કરવાની વાત આવે ત્યારે આવીને હાજરી પૂરાવી પોતાની સક્રિયતા જાહેર કરે છે, જે ખોટું છે. @Yann:, મહેરબાની કરીને આ ચર્ચામાં ભાગ લેશો. તેમને છેલ્લે પણ સંદેશ મૂકેલો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૧૧, ૨૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
Hi, I resign as admin here. I can't be everywhere. Regards, Yann (ચર્ચા) ૧૫:૦૨, ૨૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
Thanks Yann. @Dsvyas:, આપણે હવે મેટા પર આ માટેની પ્રક્રિયા કરવી પડશે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૫:૩૧, ૨૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Yann: Thank you! @KartikMistry:, હું આજે જ એ પ્રક્રિયા આરંભી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૨, ૨૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું હવે આપણી પાસે ત્રણ પ્રબંધકો છે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૨, ૨૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

અમુક ઉપયોગી ટૂલ અને એક્સટેન્શન

મિત્રો,

વિકિપીડિયા ઍદ્વાન્સ ટ્રેનીંગમાં આજે સારા ટૂલ્સ વિશે માહિતી આપી હતી. તેમાં ઘણાં ટૂલ મને ઉપયોગી લાગ્યા છે. જેમ કે:

  • Findlink: આ ટૂલ આપણે નવા બનાવેલા લેખની કડી ક્યા કયા જુના આર્ટીકલમાં મુકી શકાય તેની યાદી આપે છે અને જુના લેખોમાં સરળતાથી કડી સ્વયંચાલિત રીતે મુકી શકાય છે.
  • Citroid: આ ટૂલ નવા લખેલા લેખમાં url સંદર્ભ સરળાતાથી મુકી આપે છે.

આ સિવાય અમુક એક્સટેંશન પણ સક્રીય કરવાની જરૂર છે. જેમકે

  • Extension:Shorturl
  • Extension:Wikilove
  • Extension:Kartographer

જો આ ટૂલ/ એક્સ્ટેંશન આપણા વિકિમાં ન હોય તો તે ઉમેરાવડાવવા માટે સહમતિ / અસહમતિના મત અને તે સાથે નવા સુઝાવ પણ આપશો.--Sushant savla (ચર્ચા) ૧૯:૨૪, ૩૦ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

Citoid - ગુજરાતી વિકિમાં ૨૦૧૭થી હાજર છે જ. જુઓ: https://gu.wikipedia.org/w/index.php?title=વિકિપીડિયા:ચોતરો&diff=prev&oldid=479595 --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૪૯, ૩૦ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
Citoidનો ડેમો જુઓ:
ગુજરાતી વિકિપીડિયામાં Citoid કેવી રીતે વાપરવું
Extension:Kartographer - આ પણ સક્રિય છે જ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૧૧, ૨ જુલાઇ ૨૦૧૮ (IST)[ઉત્તર]
આનો અર્થ એમ થયો કે આપણી પાસે
(અ) ટૂલ findlink
(બ) ઍક્સટેન્શન shorturl
(ક) ઍક્સટેન્શન wikilove
નથી.
તો તે લાવવા માટે આપના સમર્થનની વિનંતિ છે. --Sushant savla (ચર્ચા) ૨૦:૦૬, ૪ જુલાઇ ૨૦૧૮ (IST)[ઉત્તર]
તરફેણ તરફેણ ત્રણેય માટે સહમતિ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૨૧, ૪ જુલાઇ ૨૦૧૮ (IST)[ઉત્તર]
તરફેણ તરફેણ ત્રણેય માટે સહમતિ --સતિષચંદ્ર (ચર્ચા) ૨૦:૩૦, ૪ જુલાઇ ૨૦૧૮ (IST)[ઉત્તર]
તરફેણ તરફેણ ત્રણેય માટે સહમતિ --Gazal world (ચર્ચા) ૨૦:૧૦, ૬ જુલાઇ ૨૦૧૮ (IST):[ઉત્તર]
તરફેણ તરફેણ ત્રણેય માટે સહમતિ --Nizil Shah (ચર્ચા) ૧૦:૪૮, ૭ ઓગસ્ટ ૨૦૧૮ (IST)[ઉત્તર]

Tidy to RemexHtml

m:User:Elitre (WMF) ૨૦:૦૮, ૨ જુલાઇ ૨૦૧૮ (IST)[ઉત્તર]

Global preferences are available

૦૦:૪૯, ૧૧ જુલાઇ ૨૦૧૮ (IST)

Consultation on the creation of a separate user group for editing sitewide CSS/JS

પ્રવેશ મુશ્કેલી

મારા એકાઉન્ટ માં પ્રવેશ થઈ શકતો નથી. એટલે કોઈ મદદ માં આવજો. પાસવર્ડ ની કોઈ ભૂલ થઈ ગઈ હોય એવું લાગે છે. પાસવર્ડ યાદ નથી. મારે શું કરવું જોઈએ.2405:204:808E:B5CC:20C6:B9B8:1B63:82EF ૧૯:૨૨, ૧૫ જુલાઇ ૨૦૧૮ (IST)[ઉત્તર]

આ માટે https://gu.wikipedia.org/wiki/વિશેષ:PasswordReset પાનાં પર જઇ પાસવર્ડ ફરી ગોઠવવાનો હોય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૧૬, ૧૫ જુલાઇ ૨૦૧૮ (IST)[ઉત્તર]

..માર્ગદર્શન માટે મિસ્ત્રી જી આભાર.2405:205:C803:D21E:8B69:18D9:72B3:A11A ૨૦:૪૧, ૧૭ જુલાઇ ૨૦૧૮ (IST) __મદદ માટે.... મિસ્ત્રીજી એક વખત આવો. પાસવર્ડની ભુલથી ખાતામા પ્રવેશ કરી શકતો નથી. કામચલાઉ પાસવર્ડ આવ્યો છે. પરંતુ ઇન્ટરનેટ ની ઝાળમા એ થતુ નથી. જો મારા ખાતામા પ્રવેશ થાય તો હુ ફરી એકવાર વીકીપીડીયા મા મારુ યોગદાન આપી શકુ.2405:204:840B:8140:98CC:5B2B:68A6:5FB2 ૧૪:૨૧, ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

https://gu.wikipedia.org/wiki/વિશેષ:PasswordReset પાનાં પર જઇ પાસવર્ડ ફરી ગોઠવવાનો રહેશે. આ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૨૫, ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

New user group for editing sitewide CSS/JS

Enabling a helpful feature for Template editors

CKoerner (WMF) (talk) ૦૨:૫૮, ૭ ઓગસ્ટ ૨૦૧૮ (IST)[ઉત્તર]

Editing of sitewide CSS/JS is only possible for interface administrators from now

(Please help translate to your language)

Hi all,

as announced previously, permission handling for CSS/JS pages has changed: only members of the interface-admin (ઇન્ટરફેસ પ્રબંધકો) group, and a few highly privileged global groups such as stewards, can edit CSS/JS pages that they do not own (that is, any page ending with .css or .js that is either in the MediaWiki: namespace or is another user's user subpage). This is done to improve the security of readers and editors of Wikimedia projects. More information is available at Creation of separate user group for editing sitewide CSS/JS. If you encounter any unexpected problems, please contact me or file a bug.

Thanks!
Tgr (talk) ૧૮:૦૯, ૨૭ ઓગસ્ટ ૨૦૧૮ (IST) (via global message delivery)[ઉત્તર]

માહિતીચોકઠાની આયાત

ગુજરાતી વિકિપીડિયામાં માહિતીચોકઠાંઓનો ખુબ અભાવ જણાય રહ્યો છે. આંતરવિકિ આયાતકારો કૃપા કરી આ વિષય પર ધ્યાન દ્યે. Infobox judge નામના ઢાંચા ને આયાત કરો, આ ખુબ ઉપયોગી બની રહ્યો છે.

તેના માટે તમે {{Infobox officeholder}} વાપરી શકો છો. નવા ઢાંચાની જરૂર નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૦૪, ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Read-only mode for up to an hour on 12 September and 10 October

૧૯:૦૩, ૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)

हिन्दी दिवस लेख प्रतियोगिता

नमस्ते सर्वेभ्यः
१४ सितंबर को हिन्दी दिवस है और इसे भारत समेत कई देशों में मनाया जाता है। हिन्दी भारत की आधिकारिक राजभाषा भी है। साथ ही पाकिस्तान, बांग्लादेश, नेपाल आदि एशियाई देश एवं मोरिसश जैसे अफ्रीकी देशों में भी हिन्दी बोली जाती है।

हिन्दी भाषा को बढ़ावा मिले और हिन्दी भाषा के एकमेव ऑनलाइन ज्ञानकोष विकिपीडिया के लेखों में गुणवत्ता युक्त लेखों की वृद्धि हो इस हेतु से हिन्दी विकिपीडिया १४ सितंबर से एक माह तक लेख प्रतियोगिता का आयोजन कर रहा है।

हिन्दी की अन्य भगिनी भाषाएँ जैसे बंगाली, गुजराती, मराठी, पंजाबी, मैथिली, भोजपुरी आदि भाषाओं को जानने वाले सदस्य हिन्दी जानते हैं। उर्दू भी हिन्दी की भगिनी भाषा है और उर्दूभाषी सदस्य भी हिन्दी का अच्छा ज्ञान रखते हैं। देखा गया है कि अन्यभाषी सदस्य हिन्दी से अधिक अंग्रेजी विकि में योगदान देते हैं अथवा हिन्दी के दूसरे प्रकल्पों में अधिक सक्रिय हैं। हमारा प्रयास है कि हिन्दी दिवस के इस अवसर पर हम हिन्दी जानने वालें सदस्यों को हिन्दी विकिपीडिया के साथ जुड़ने का अवसर प्रदान करें।

इस प्रतियोगिता का आरंभ १४ सितंबर से होगा और १ महीने तक लेख बनाये जाएंगे। आप किसी भी विषय पर लेख बना सकते हैं। प्रतियोगिता पूर्ण होने के बाद परिणाम घोषित होगा और विजेताओं को पुरस्कृत किया जाएगा।

अधिक जानकारी हेतु हिन्दी दिवस लेख प्रतियोगिता पृष्ठ
प्रतिभागी बनने के लिए आज ही अपना नामांकन करें

आपके समुदाय से उचित सहयोग की अपेक्षा के साथ।--आर्यावर्त (ચર્ચા) ૦૯:૫૨, ૮ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

The GFDL license on Commons

૨૩:૪૧, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)