રાષ્ટ્રકૂટ વંશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૩૩: લીટી ૩૩:
{{stub}}
{{stub}}


[[શ્રેણી:ભારતીનારાજવંશ]]
[[શ્રેણી:ભારતના રાજવંશ]]

૧૧:૧૫, ૧૦ નવેમ્બર ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

માન્યખેટના રાષ્ટ્રકૂટ
ರಾಷ್ಟ್ರಕೂಟ
राष्ट्रकूट साम्राज्य
સામ્રાજ્ય
૭૫૩–૯૮૨
Location of રાષ્ટ્રકૂટ
     રાષ્ટ્રકૂટ સામ્રાજ્ય વિસ્તાર ૮૦૦, ૯૧૫
રાજધાની માન્યખેટ
ભાષાઓ કન્નડ
સંસ્કૃત
ધર્મ હિંદુ
જૈન
સત્તા રાજાશાહી
મહારાજા
 •  ૭૩૫-૭૫૬ દંતિદુર્ગ
 •  ૯૭૩-૯૮૨ ઇન્દ્ર ચતુર્થ
ઇતિહાસ
 •  પ્રારંભિક રાષ્ટ્રકૂટ અભિલેખ ૭૫૩
 •  સ્થાપના ૭૫૩
 •  અંત ૯૮૨
પહેલાનું શાસન
પછીની સત્તા
ચાલુક્ય વંશ
પશ્ચિમી ચાલુક્ય સામ્રાજ્ય
સાંપ્રત ભાગ  India

ઢાંચો:Rashtrakuta Manyakheta Kings Infobox રાષ્ટ્રકૂટ (સંસ્કૃત:राष्ट्रकूट) એ એક ક્ષત્રિય રાજવંશ હતો જેને છઠ્ઠી થી દસમી સદીઓ દરમિયાન ભારતીય ઉપખંડના મોટા ભાગ પર શાસન કર્યું હતું. સૌથી પહેલો જાણીતો રાષ્ટ્રકૂટ અભિલેખ ૭મી સદીનો તામ્રલેખ છે જે મધ્યપૂર્વીય અથવા પશ્ચિમ ભારતના શહેર મણપુરાથી મળ્યો હતો, તે તેમના શાસનનો ઉલ્લેખ કરે છે. અભિલેખમાં ઉલ્લેખિત આ જ સમયગાળાના અન્ય શાસક રાષ્ટ્રકૂટ કુળો અચલપુર અને કન્નૌજના શાસકો હતા. પ્રારંભિક રાષ્ટ્રકૂટોની માતૃભુમી અને તેમની ભાષાના ઉદ્ભવ અંગે ઘણા વિવાદો અસ્તિત્વ ધરાવે છે.

સંદર્ભો