ઉપદંશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
File:Treponema pallidum.jpg|thumb|ઈલેક્ટ્રોન માઇક્રૉસ્કૉપ દ્...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
 
રેફ ક્લોઝિંગ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૭: લીટી ૭:
[[File:Chancres on the penile shaft due to a primary syphilitic infection caused by Treponema pallidum 6803 lores.jpg|thumb|ઉપદંશના પ્રથમ તબક્કામાં લિંગ ઉપર જોવા મળતું ચાંદુ]]
[[File:Chancres on the penile shaft due to a primary syphilitic infection caused by Treponema pallidum 6803 lores.jpg|thumb|ઉપદંશના પ્રથમ તબક્કામાં લિંગ ઉપર જોવા મળતું ચાંદુ]]


સંસર્ગના ૧૦થી ૯૦ દિવસ પછી ઉપદંશ થાય છે. પ્રથમ તબકામાં સંસર્ગસ્થાને ચાંદુ પડે છે. સંસર્ગના સ્થાન પ્રમાણે આ ચાંદુ જાતીય અંગો ઉપર, મોઢામાં, સ્તન ઉપર, આંગળી ઉપર, મળદ્વાર આગળ વગેરે સ્થાને થાય છે. ચાંદુ એક હોય છે અને તે પીડારહિત હોય છે. ચાંદામાંથી તરલસ્ત્રાવ થાય છે. ચાંદાનો નીચેનો ભાગ સખત હોય છે. કેટલાક દરદીઓને ચાંદાને અડીને આવેલ બીજી ચામડી ઉપર પણ ચાંદુ પડે છે. ચાંદુ થયા પછી ૭થી ૧૦ દિવસમાં તે ભાગની લસિકાગ્રંથિનો સોજો આવે છે. શોથગ્રસ્ત લસિકાગ્રંથિઓ છૂટી છૂટી રબર જેવી હોય છે અને તેમાં દુખાવો થતો નથી. ચાંદાની સારવાર કરવામાં ન આવે તોપણ ચાંદુ મોટેભાગે ૩થી ૮ સપ્તાહમાં રુઝાઈ જાય છે અને ત્યાં નિશાન રહી જાય છે.<ref name="પરીખ2004">
સંસર્ગના ૧૦થી ૯૦ દિવસ પછી ઉપદંશ થાય છે. પ્રથમ તબકામાં સંસર્ગસ્થાને ચાંદુ પડે છે. સંસર્ગના સ્થાન પ્રમાણે આ ચાંદુ જાતીય અંગો ઉપર, મોઢામાં, સ્તન ઉપર, આંગળી ઉપર, મળદ્વાર આગળ વગેરે સ્થાને થાય છે. ચાંદુ એક હોય છે અને તે પીડારહિત હોય છે. ચાંદામાંથી તરલસ્ત્રાવ થાય છે. ચાંદાનો નીચેનો ભાગ સખત હોય છે. કેટલાક દરદીઓને ચાંદાને અડીને આવેલ બીજી ચામડી ઉપર પણ ચાંદુ પડે છે. ચાંદુ થયા પછી ૭થી ૧૦ દિવસમાં તે ભાગની લસિકાગ્રંથિનો સોજો આવે છે. શોથગ્રસ્ત લસિકાગ્રંથિઓ છૂટી છૂટી રબર જેવી હોય છે અને તેમાં દુખાવો થતો નથી. ચાંદાની સારવાર કરવામાં ન આવે તોપણ ચાંદુ મોટેભાગે ૩થી ૮ સપ્તાહમાં રુઝાઈ જાય છે અને ત્યાં નિશાન રહી જાય છે.<ref name="પરીખ2004"/>


===બીજો તબક્કો===
===બીજો તબક્કો===
લીટી ૧૩: લીટી ૧૩:
[[image:2ndsyphil2.jpg|thumb|upright=1.4|બીજા તબક્કામાં દર્દીના આખા શરીરે જોવા મળતા લાલ રંગનાં ચકામા]]
[[image:2ndsyphil2.jpg|thumb|upright=1.4|બીજા તબક્કામાં દર્દીના આખા શરીરે જોવા મળતા લાલ રંગનાં ચકામા]]


જો પ્રથમ તબક્કામાં યોગ્ય સારવાર ન કરાવવામાં આવે તો દર્દીને બીજા તબક્કાનો ઉપદંશ થાય છે. બીજો તબક્કો પ્રથમ તબક્કા પછી બે મહિનાથી નવ મહિનામાં થાય છે. આ તબક્કામાં દર્દીને માથાનો દુખાવો, થોડો તાવ, નબળાઈની ફરિયાદ હોય છે. દર્દીના આખા શરીરે લાલ રંગનાં ચકામા થાય છે.
જો પ્રથમ તબક્કામાં યોગ્ય સારવાર ન કરાવવામાં આવે તો દર્દીને બીજા તબક્કાનો ઉપદંશ થાય છે. બીજો તબક્કો પ્રથમ તબક્કા પછી બે મહિનાથી નવ મહિનામાં થાય છે. આ તબક્કામાં દર્દીને માથાનો દુખાવો, થોડો તાવ, નબળાઈની ફરિયાદ હોય છે. દર્દીના આખા શરીરે લાલ રંગનાં ચકામા થાય છે.<ref name="પરીખ2004"/>


==સંદર્ભો==
==સંદર્ભો==

૦૨:૦૩, ૧૬ ડિસેમ્બર ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

ઈલેક્ટ્રોન માઇક્રૉસ્કૉપ દ્વારા લેવાયેલ ટ્રીપોનેમા પેલિડમની તસવીર

ઉપદંશ (અંગ્રેજી: Syphilis) એ લિંગીય સંસર્ગથી ફેલાતો ચેપી રોગ છે. તેને ચાંદીનો રોગ, ફિરંગ-રોગ તથા ટાંકી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ ટ્રીપોનેમા પેલિડમ (Treponema Pallidum) નામના કુંતલાણુ તરીકે ઓળખાતા સૂક્ષ્મ સર્પાકાર સજીવોથી ઉત્પન્ન થાય છે. લિંગીય સંસર્ગ સિવાય પણ તે ફેલાય છે, જેમ કે ચુંબન દ્વારા અથવા તો ઉપદંશના દર્દીનું લોહી અન્ય કોઈને આપવામાં આવે તો પણ તે થાય છે. સગર્ભા સ્ત્રીના ગર્ભમાં પણ તે પ્રસરી શકે છે. આમ, ઉપદંશ જન્મજાત અથવા તો જીવનમાં પાછળથી લિંગીય સંસર્ગથી મેળવેલો ઉપાર્જિત રોગ છે. તે વિવિધ તબક્કાઓમાં જુદા જુદા સ્વરૂપે દેખા દે છે. તેનાં ચિહ્નો અને લક્ષણો પરથી તેનો તબક્કો અને પ્રકાર સમજવા માટે તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે.[૧]

ચિહ્નો અને લક્ષણો

પ્રથમ તબક્કો

ઉપદંશના પ્રથમ તબક્કામાં લિંગ ઉપર જોવા મળતું ચાંદુ

સંસર્ગના ૧૦થી ૯૦ દિવસ પછી ઉપદંશ થાય છે. પ્રથમ તબકામાં સંસર્ગસ્થાને ચાંદુ પડે છે. સંસર્ગના સ્થાન પ્રમાણે આ ચાંદુ જાતીય અંગો ઉપર, મોઢામાં, સ્તન ઉપર, આંગળી ઉપર, મળદ્વાર આગળ વગેરે સ્થાને થાય છે. ચાંદુ એક હોય છે અને તે પીડારહિત હોય છે. ચાંદામાંથી તરલસ્ત્રાવ થાય છે. ચાંદાનો નીચેનો ભાગ સખત હોય છે. કેટલાક દરદીઓને ચાંદાને અડીને આવેલ બીજી ચામડી ઉપર પણ ચાંદુ પડે છે. ચાંદુ થયા પછી ૭થી ૧૦ દિવસમાં તે ભાગની લસિકાગ્રંથિનો સોજો આવે છે. શોથગ્રસ્ત લસિકાગ્રંથિઓ છૂટી છૂટી રબર જેવી હોય છે અને તેમાં દુખાવો થતો નથી. ચાંદાની સારવાર કરવામાં ન આવે તોપણ ચાંદુ મોટેભાગે ૩થી ૮ સપ્તાહમાં રુઝાઈ જાય છે અને ત્યાં નિશાન રહી જાય છે.[૧]

બીજો તબક્કો

બીજા તબક્કામાં દર્દીની હથેળીમાં જોવા મળતા કાળા ડાઘ
બીજા તબક્કામાં દર્દીના આખા શરીરે જોવા મળતા લાલ રંગનાં ચકામા

જો પ્રથમ તબક્કામાં યોગ્ય સારવાર ન કરાવવામાં આવે તો દર્દીને બીજા તબક્કાનો ઉપદંશ થાય છે. બીજો તબક્કો પ્રથમ તબક્કા પછી બે મહિનાથી નવ મહિનામાં થાય છે. આ તબક્કામાં દર્દીને માથાનો દુખાવો, થોડો તાવ, નબળાઈની ફરિયાદ હોય છે. દર્દીના આખા શરીરે લાલ રંગનાં ચકામા થાય છે.[૧]

સંદર્ભો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ પરીખ, અનુગ્રહ એ. (October 2004). "ઉપદંશ (syphilis)". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૩ (ઈ – ઔ) (2nd આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૭૦-૧૭૨.