ટીપુ સુલતાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૮: લીટી ૧૮:
| પૂરું નામ =બાદશાહ નસીબુદદોલા સુલતાન ફતેહઅલી બહાદૂર સાહબ ટીપુ
| પૂરું નામ =બાદશાહ નસીબુદદોલા સુલતાન ફતેહઅલી બહાદૂર સાહબ ટીપુ


| પિતા = [[હૈદર અલી]]
| father = [[Haider ALi]]
| માતા = ફાતિમા ફખરુન્નીસા
| mother = ફાતિમા ફખરુન્નીસા
| ધર્મ = [[ઇસ્લામ]]
| ધર્મ = [[ઇસ્લામ]]
| જન્મ_તારીખ = {{જન્મ તારીખ|df=yes|1750|11|20}}<ref name="Hasan"/>
| જન્મ_તારીખ = {{જન્મ તારીખ|df=yes|1750|11|20}}<ref name="Hasan"/>

૨૦:૦૯, ૨૦ ડિસેમ્બર ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

ઢાંચો:EngvarB ઢાંચો:More citations needed

ટીપુ સુલતાન
ચિત્ર:TipuSultanPic.jpg
Sultan of Mysore
રાજ્યાભિષેક29 December 1782
અંતિમ સંસ્કાર
Srirangapatna, present-day Mandya, Karnataka
12°24′36″N 76°42′50″E / 12.41000°N 76.71389°E / 12.41000; 76.71389Coordinates: 12°24′36″N 76°42′50″E / 12.41000°N 76.71389°E / 12.41000; 76.71389
રાજવંશMysore
પિતાHaider ALi
માતાફાતિમા ફખરુન્નીસા

ટીપુ સુલતાન (જન્મે સુલતાન ફતેહઅલી સાહબ ટીપુ,[૨] 20 November 1750 – 4 May 1799), ટીપુ સાહેબ તરીકે પણ ઓળખાય છે,[૩] મૈસુર રાજ્ય ના શાસક હતા. તેઓ મૈસુરના સુલતાન હૈદર અલી ના સૌથી મોટા પુત્ર હતા.[૪] ટીપુ સુલતાને પોતાના શાસનકાળમાં રાજ્ભાર માટે ઘણી નવી પદ્ધતિઓ દાખલ કરી હતી,જેમાં એમના નામના સિક્કાઓ,નવા મૌલુદી પંચાંગ lunisolar calendar તથા નવી મહેસુલી પદ્ધતિ કે જેનાથી મૈસુર રેશમ ઉદ્યોગના વિકાસના મંડાણ થયા-નો સમાવેશ થાય છે.[૫] ,[૬] [૭] એમણે લોખંડી મૈસુરી રોકેટ નું વિસ્તરણ કરાવ્યું હતું અને સૈન્ય માહિતી પુસ્તિકા ફત્હુલ મુજાહિદીન સંગ્રહિત કરાવી હતી, તેઓ રોકેટ પ્રક્ષેપણના શોધક અને પ્રખર ઉપયોગકર્તા મનાય છે.[૮] એમણે આંગ્લ-મૈસુર યુદ્ધ , પોલીલુર નું યુદ્ધ તથા શ્રીરંગપટમના યુદ્ધ દરમિયાન અંગ્રેજી સૈન્ય અને એના સાથી પક્ષો સામે રોકેટનો મારો ચલાવ્યો હતો. એમણે મહત્વાકાંક્ષારૂપ આર્થિક વિકાસ કાર્યક્રમ લાગુ કર્યો હતો જેનાથી મૈસુર મહત્વની આર્થિક શક્તિ તરીકે ઉભરી આવ્યું હતું ,જ્યાં ૧૮મી સદીના અંતમાં વિશ્વમાં સૌથી વધુ પગાર અને જીવન ધોરણ જોવા મળ્યું હતું.[૯]

  1. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; Hasanનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  2. "Tipu Sultan's 216th death anniversary: 7 unknown facts you should know about the Tiger of Mysore : Listicles: Microfacts". Indiatoday.intoday.in. 4 મે 2015. મેળવેલ 13 નવેમ્બર 2015. CS1 maint: discouraged parameter (link)
  3. Cavendish, Richard (4 મે 1999). "Tipu Sultan killed at Seringapatam". History Today. 49 (5). મેળવેલ 13 ડિસેમ્બર 2013. CS1 maint: discouraged parameter (link)
  4. Allana, Gulam (1988). Muslim political thought through the ages: 1562–1947 (2 આવૃત્તિ). Pennsylvania State University, Pennsylvania: Royal Book Company. પૃષ્ઠ 78. મેળવેલ 18 જાન્યુઆરી 2013. CS1 maint: discouraged parameter (link)
  5. "Tipu Jayanti debate: Akbar is the hero India should really celebrate".
  6. Hasan, Mohibbul (2005). History of Tipu Sultan. Aakar Books. પૃષ્ઠ 399. ISBN 978-81-87879-57-2. મેળવેલ 19 જાન્યુઆરી 2013. CS1 maint: discouraged parameter (link)
  7. R.k.datta (2007). Global Silk Industry: A Complete Source Book. APH Publishing. પૃષ્ઠ 17. ISBN 978-81-313-0087-9. મેળવેલ 22 જાન્યુઆરી 2013. CS1 maint: discouraged parameter (link)
  8. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; Narasimhaનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  9. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; Parthasarathiનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી