ઉત્તર પ્રદેશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 103.236.155.175 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૮૧: લીટી ૮૧:
| footnotes =
| footnotes =
}}
}}
'''ઉત્તર પ્રદેશ''' [[ભારત]]ની ઈશાન દિશામાં, [[નેપાળ]]ની સરહદને અડીને આવેલું રાજ્ય છે. તેનું પાટનગર [[લખનૌ]] છે. તે તેના નામના અંગ્રેજી પ્રથમાક્ષરો '''યુ.પી.'''થી પણ ઓળખાય છે. ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય છે. ઉત્તર પ્રદેશની વડી અદાલત the same [[અલ્હાબાદ]]માં છે અને તેનું સૌથી મોટું શહેર [[કાનપુર]] છે.
'''ઉત્તર પ્રદેશ''' [[ભારત]]ની ઈશાન દિશામાં, [[નેપાળ]]ની સરહદને અડીને આવેલું રાજ્ય છે. તેનું પાટનગર [[લખનૌ]] છે. તે તેના નામના અંગ્રેજી પ્રથમાક્ષરો '''યુ.પી.'''થી પણ ઓળખાય છે. ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય છે. ઉત્તર પ્રદેશની વડી અદાલત [[અલ્હાબાદ]]માં છે અને તેનું સૌથી મોટું શહેર [[કાનપુર]] છે.


== વિભાગો અને જિલ્લાઓ ==
== વિભાગો અને જિલ્લાઓ ==

૧૩:૧૨, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

ઉત્તર પ્રદેશ

उत्तर प्रदेश
મધ્યે: વારાણસી મુન્શી ઘાટ; સમઘડી દીશામાં: તાજ મહેલ; કાશી વિશ્વનાથ મંદિર; બુલંદ દરવાજા; ઇતિમદ-ઉદ-દૌલાની કબર; અલ્હાબાદનો યમુના પરનો નવો પૂલ; સારનાથનો ધમેખ સ્તુપ; મથુરાનું પ્રેમ મંદિર; અલ્હાબાદ યુનિવર્સિટી
મધ્યે: વારાણસી મુન્શી ઘાટ; સમઘડી દીશામાં: તાજ મહેલ; કાશી વિશ્વનાથ મંદિર; બુલંદ દરવાજા; ઇતિમદ-ઉદ-દૌલાની કબર; અલ્હાબાદનો યમુના પરનો નવો પૂલ; સારનાથનો ધમેખ સ્તુપ; મથુરાનું પ્રેમ મંદિર; અલ્હાબાદ યુનિવર્સિટી
ઉત્તર પ્રદેશનું રાજચિહ્ન
Coat of arms
ભારતમાં ઉત્તર પ્રદેશનું સ્થાન
ભારતમાં ઉત્તર પ્રદેશનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 26°51′N 80°55′E / 26.85°N 80.91°E / 26.85; 80.91
દેશ India
રાજ્યનો દરજ્જો૨૬ જાન્યુઆરી ૧૯૫૦[૧]
પાટનગરલખનૌ
જિલ્લા૭૫[૨][૩]
સરકાર
 • માળખુંઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર
 • રાજ્યપાલરામ નાયક[૪]
 • મુખ્યમંત્રીયોગી આદિત્યનાથ (ભાજપ)
 • ઉપ મુખ્યમંત્રી
  1. કેશવ પ્રસાદ મૌર્ય
  2. દિનેશ શર્મા
 • વિધાન ભવન
  • વિધાન પરિષદ ૧૦૦
  • વિધાન સભા ૪૦૪
 • સંસદ
વિસ્તાર ક્રમ૪થો
વસ્તી
 (૨૦૧૧)[૫]
 • કુલ૧૯,૯૨,૮૧,૪૭૭
 • ક્રમ૧લો
ઓળખઉત્તરપ્રદેશી
ભાષાઓ[૬]
 • અધિકૃતહિંદી
 • વધારાની અધિકૃતઉર્દૂ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
યુ.એન. લોકોડIN-UP
વાહન નોંધણીUP 01—XX
માનવ વિકાસ અનુક્રમIncrease 0.5415 (medium)
માનવ વિકાસ અનુક્રમમાં સ્થાન૧૮મું (૨૦૦૭-૦૮)
સાક્ષરતા દર
  • ૬૭.૭%
  • ૭૭.૩% (પુરુષો)
  • ૫૭.૪% (સ્ત્રીઓ)
વેબસાઇટwww.up.gov.in

ઉત્તર પ્રદેશ ભારતની ઈશાન દિશામાં, નેપાળની સરહદને અડીને આવેલું રાજ્ય છે. તેનું પાટનગર લખનૌ છે. તે તેના નામના અંગ્રેજી પ્રથમાક્ષરો યુ.પી.થી પણ ઓળખાય છે. ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય છે. ઉત્તર પ્રદેશની વડી અદાલત અલ્હાબાદમાં છે અને તેનું સૌથી મોટું શહેર કાનપુર છે.

વિભાગો અને જિલ્લાઓ

ઉત્તર પ્રદેશ રાજ્યમાં કુલ ૭૫ જિલ્લાઓ આવેલા છે. રાજ્યને તેની ભૌગોલિક અને વસ્તી વિશાળતાને ધ્યાનમાં રાખીને પ્રશાસનિક રીતે ૧૮ વિભાગો/પ્રાંતોમાં વિભાજીત કરવામાં આવ્યો છે. ૭૫ જિલ્લાઓની વહેંચણી આ ૧૮ વિભાગોમાં કરવામાં આવી છે.

સંદર્ભો

  1. "United Province, UP was notified in Union gazette on January 24, 1950". The New Indian Express. ૨ મે ૨૦૧૭. મૂળ માંથી ૮ મે ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૪ મે ૨૦૧૭. Unknown parameter |deadurl= ignored (|url-status= suggested) (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. "Uttar Pradesh District". up.gov.in. Government of Uttar Pradesh. મૂળ માંથી ૧૫ એપ્રિલ ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૭. Unknown parameter |deadurl= ignored (|url-status= suggested) (મદદ); Italic or bold markup not allowed in: |publisher= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  3. "List of districts in Uttar Pradesh". archive.india.gov.in. Government of India. મૂળ માંથી ૨૬ એપ્રિલ ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૭. Unknown parameter |deadurl= ignored (|url-status= suggested) (મદદ); Italic or bold markup not allowed in: |publisher= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  4. "Centre in a hurry, but Governors won't quit". Hindu. The Hindu. મેળવેલ ૧૭ જુન ૨૦૧૪. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  5. "Statistics of Uttar Pradesh". Census of India 2011. UP Government. ૧ માર્ચ ૨૦૧૧. મેળવેલ ૩૧ જુલાઇ ૨૦૧૨. CS1 maint: discouraged parameter (link)
  6. "Report of the Commissioner for linguistic minorities: 50th report (July 2012 to June 2013)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. મેળવેલ ૪ ડિસેમ્બર ૨૦૧૬. CS1 maint: discouraged parameter (link)