સમય વિસ્તાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું {{geo-stub}}
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
Replacing Standard_World_Time_Zones.png with File:World_Time_Zones_Map.png (by CommonsDelinker because: Duplicate: Exact or scaled-down duplicate: c::File:World Time Zones Map.png).
 
લીટી ૧: લીટી ૧:
[[ચિત્ર:Standard_World_Time_Zones.png|center|thumb|800x800px|વિશ્વના સમયવિસ્તારોનો નકશો]]
[[ચિત્ર:World Time Zones Map.png|center|thumb|800x800px|વિશ્વના સમયવિસ્તારોનો નકશો]]
'''સમય વિસ્તાર''' અથવા '''સમય ક્ષેત્ર''' વિશ્વમાં સમયના ઐક્ય માપન અને કાયદાકીય, વ્યાપારી અને સામાજીક હેતુઓથી વપરાય છે. સમય વિસ્તાર મોટાભાગે દેશોની સરહદો પર અથવા દેશોના વિભાગો પર સરળતાના હેતુથી આધારિત છે.
'''સમય વિસ્તાર''' અથવા '''સમય ક્ષેત્ર''' વિશ્વમાં સમયના ઐક્ય માપન અને કાયદાકીય, વ્યાપારી અને સામાજીક હેતુઓથી વપરાય છે. સમય વિસ્તાર મોટાભાગે દેશોની સરહદો પર અથવા દેશોના વિભાગો પર સરળતાના હેતુથી આધારિત છે.



૧૨:૨૭, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯એ જોઈ શકાતી હાલની આવૃત્તિ

વિશ્વના સમયવિસ્તારોનો નકશો

સમય વિસ્તાર અથવા સમય ક્ષેત્ર વિશ્વમાં સમયના ઐક્ય માપન અને કાયદાકીય, વ્યાપારી અને સામાજીક હેતુઓથી વપરાય છે. સમય વિસ્તાર મોટાભાગે દેશોની સરહદો પર અથવા દેશોના વિભાગો પર સરળતાના હેતુથી આધારિત છે.

મોટાભાગના સમય વિસ્તારો વિશ્વ માનક સમય (UTC) થી આગળ અથવા પાછળ એ રીતે ટૂંકાક્ષરોમાં દા.ત. UTC−12 થી UTC+14 મપાય છે. અમુક સમય વિસ્તારો અડધો કલાક અથવા પીસ્તાલીસ મિનિટનો પણ ભેદ ધરાવે છે. દા.ત. નેપાળ માનક સમય, UTC+05:45 છે અને ભારતીય માનક સમય UTC+05:30 છે.

કેટલાક દેશો ડેલાઇટ સેવિંગ ટાઇમને અનુસરે છે, જે મુજબ તેઓ અમુક ઋતુમાં ઘડિયાળને એક કલાક આગળ અથવા પાછળ મૂકી છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]