વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
લીટી ૧૭૦: લીટી ૧૭૦:


For [[હેમ્લેટ]]. --[[સભ્ય:VikramVajir|VikramVajir]] ([[સભ્યની ચર્ચા:VikramVajir|ચર્ચા]]) ૨૧:૨૪, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
For [[હેમ્લેટ]]. --[[સભ્ય:VikramVajir|VikramVajir]] ([[સભ્યની ચર્ચા:VikramVajir|ચર્ચા]]) ૨૧:૨૪, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)

==ઘેલુભાઈ નાયક અથવા છોટુભાઇ નાયક વિષયક માહિતી હોય તો મોકલવા વિનંતી.--[[સભ્ય:સતિષચંદ્ર|સતિષચંદ્ર]] ([[સભ્યની ચર્ચા:સતિષચંદ્ર|ચર્ચા]]) ૦૮:૧૬, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
==ઘેલુભાઈ નાયક અથવા છોટુભાઇ નાયક==
ઘેલુભાઈ નાયક અથવા છોટુભાઇ નાયક વિષયક માહિતી હોય તો મોકલવા વિનંતી.--[[સભ્ય:સતિષચંદ્ર|સતિષચંદ્ર]] ([[સભ્યની ચર્ચા:સતિષચંદ્ર|ચર્ચા]]) ૦૮:૧૬, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)

૦૮:૧૭, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

સંદર્ભ વિભાગ

સંદર્ભ વિનિમય પરિયોજનાનું પાનું છે, જ્યાં સૌ વિકિમિત્રો પોતાની પાસે રહેલા સંસાધનો, અહીં ખાસ કરીને પુસ્તકોની આપ લે કરે છે જેથી અન્ય મિત્રો તેનો ઉપયોગ કરીને વિવિધ લેખોમાં સંદર્ભો ઉમેરી શકે.



પ્રાપ્ત સંદર્ભ સ્ત્રોતો

વિનંતિઓ

Archive

પૂર્ણ થયેલી વિનંતીઓ


સંગ્રહ

વિનંતિ

#. પંખી જગત, લેખક સ્વ. શ્રી પ્રદ્યુમ્ન કં. દેસાઈ - સંપૂર્ણ પુસ્તક અથવા શક્ય હોય એટલા પાના.

  1. . સ્નેઈક્સ ઓફ ઈન્ડીયા, લેખક શ્રી રોમ્યુલસ વ્હીટેકર - સંપૂર્ણ પુસ્તક અથવા શક્ય હોય એટલા પાના.

#. બર્ડસ ઓફ સૌરાષ્ટ્ર, લેખક સ્વ. શ્રી ધર્મકુમારસિંહજી ગોહિલ - સંપૂર્ણ પુસ્તક અથવા શક્ય હોય એટલા પાના.
--સભ્ય:Aniket

@Aniket:, હેલ્લો અનિકેતભાઈ, આપે યાદી આપેલ પુસ્તકો મારે લાઈબ્રેરીમાં જઈને જોવા પડશે. એટલે હું તમને અનુકુળતાએ જવાબ આપીશ. હાલ પુરતું, આપ જો ઈચ્છો તો મારી પાસે 'પક્ષી જગત' (લેખક: વસંત મિસ્ત્રી) નામની નાનકડી પુસ્તીકા છે - એ હું તમને મોકલી શકું. આ ૧૦૦ પાનાની ખૂબ જ નાનકડી પુસ્તિકા છે પણ આમાં ભારતમાં જોવા મળતા બધા પક્ષીઓ વિશે સરસ માહિતીઓ આપેલી છે. આપ જોવા માંગતા હો તો એકાદ - બે પાના અને અનુક્રમણીકા તમને ઈ-મેઈલ કરું. Gazal world (ચર્ચા) ૨૧:૩૪, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Gazal world:, આપને અનુકુળતા હોય એ મુજબ કરશો. 'પક્ષી જગત' (લેખક: વસંત મિસ્ત્રી) પુસ્તકની જરૂર નથી. આભાર. --Aniket (ચર્ચા) ૨૨:૧૧, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Aniket: ગુજરાતી વિશ્વકોશમાંથી 'બતક' અને 'બગલો' પક્ષીઓ વિશેની એન્ટ્રી તમને મેઈલ કરી છે. જોઈ લેશો. ફકત તમને જોવા માટે મોકલી છે. --Gazal world (ચર્ચા) ૧૮:૪૦, ૩૧ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Aniket: કરું છું.... પંખીજગત (પ્રદ્યુમ્ન કં. દેસાઈ). -Gazal world (ચર્ચા) ૧૩:૪૨, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
આભાર. --A. Bhatt (ચર્ચા) ૨૦:૧૬, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

મણિબેન કારા

મને તેમની જન્મ તારીખ, મૃત્યુ તારીખ અને તેમનો એક ફોટો આટલી વસ્તુ જોઈએ છે. --Sushant savla (ચર્ચા) ૧૧:૩૭, ૧૩ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]

@Sushant savla: ચોક્કસ પ્રયત્ન કરીશ. મારુ સ્થાનિક પુસ્તકાલય આ પુસ્તક ધરાવે છે. અત્યારે થોડા દિવસ ગામડે છુ. ૧૭ તારીખ પછી હું તે પુસ્તકના સ્કેન કરેલા પાનાં મોકલી આપીશ. Amazingly, આ પુસ્તકમાં મણીબેન પટેલ વિશે પણ એન્ટ્રી છે. આ સિવાય વિશ્વકોશમાં પણ આ બંને વિભૂતિ વિશે માહીતી હોય તો જોઈ લઈશ. Gazal world (ચર્ચા) ૧૫:૦૬, ૧૩ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]
Photo and other details about her life has been sent from above book. I do not know about the copyright status of this photo. If possible, upload it under 'fair use'. I will find out her birth and death date from other books. Best. --Gazal world (ચર્ચા) ૧૦:૩૬, ૧૮ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]
Gujarati Vishwakosh entry has been sent. Unfortunately, the detes of birth and death are not given in G.V. I will try to find out from other sources. --Gazal world (ચર્ચા) ૧૯:૨૧, ૧૮ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૧૭:૫૦, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

પુરાતન કથાઓ

ગુજરાતી વિકિસ્રોતની આગામી પરિયોજના માટે કોપીરાઈટ ફ્રી હોય એવી પુરાતન કથાઓ જેમ કે રામાયણ, મહાભારત, પુરાણ આદિ મળે તો મેળવી આપશો. --Sushant savla (ચર્ચા) ૨૧:૫૬, ૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

'll have to check in library. -Gazal world (ચર્ચા) ૦૩:૦૮, ૩ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

વિકિસ્રોત માટે જોઈતા પુસ્તકો

જો પંચતંત્ર, જાતકકથાઓ, હિતોપદેશ અથવા ઈસપની કથાઓની કોપીરાઈટ મુક્ત આવૃત્તિઓ હોય તો ઉપલબ્ધ કરાવશો. --Sushant savla (ચર્ચા) ૨૨:૩૪, ૯ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

તેજપાલ

તેજપાળ એ વસ્તુપાળના ભાઈ હતા અને તેમના વિશે પણ માહિતી ઉમેરવી છે તો ગુજરાતી વિશ્વકોશમાં એમની એન્ટ્રી હોય તો તે ઉપલબ્ધ કરાવશો. આભાર.--Nizil Shah (ચર્ચા) ૧૦:૧૧, ૨૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું!. -Gazal world (ચર્ચા) ૧૦:૫૪, ૨૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Nizil Shah: Mark this request as resolved. -Gazal world (ચર્ચા) ૦૧:૦૯, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
Sorry.  કામ થઈ ગયું -Nizil Shah (ચર્ચા) ૦૯:૩૯, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

વિકિસ્રોત માટે પુસ્તકો

ઝવેરચંદ મેઘાણી રચિત ઋતુગીતો, મિસરનો મુક્તિસંગ્રામ, અકબરની યાદમાં, એની બેસન્ટ, ઠક્કરબાપા: આછો જીવનપરિચય, દયાનંદ સરસ્વતી, દરિયાપારના બહારવટિયા, પાંચ વરસનાં પંખીડાં, સત્યની શોધમાં, સમરાંગણ, અપરાધી, જેલ-ઑફિસની બારી, પલકારા, પ્રતિમાઓ આમાંથી જે મળે તે મેળવી આપવા વિનંતિ. --Sushant savla (ચર્ચા) ૧૪:૧૩, ૧૧ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

કરું છું.... -Gazal world (ચર્ચા) ૨૨:૪૨, ૧૨ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Sushant savla: 'પ્રતિમાઓ' (વાર્તાસંગ્રહ) અને 'ઋતુગીતો' (લોકકવિતાઓ) - આ બે પુસ્તકો સ્કેન કરીને કોમન્સ પર અપલૉડ કરી દિધા છે. જુઓ: File:Pratimao.pdf અને File:Rutugeeto.pdf --Gazal world (ચર્ચા) ૧૯:૧૮, ૨૪ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
આભાર --Sushant savla (ચર્ચા) ૨૨:૦૫, ૩૦ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૧૭:૫૦, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

સંત દેવીદાસ અને પરબધામ

સંત દેવીદાસ અને પરબધામ વિષે માહિતી મોકલવા વિનંતિ. --Sushant savla (ચર્ચા) ૨૨:૩૬, ૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

@Sushant savla: 'પરબધામ' શું છે ? જણાવશો. -Gazal world (ચર્ચા) ૨૨:૫૮, ૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Ok. Got it: પરબધામ (તા. ભેંસાણ). -Gazal world (ચર્ચા) ૨૩:૦૩, ૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! (Entry about Devidas from 'Gujarati Sahitya Kosh'). There are six Devidas in G.S.K. I have sent you all. -Gazal world (ચર્ચા) ૧૪:૧૯, ૪ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
તેમાં સૌરાસ્ટ્રના સંત દેવીદાસ વિષે કોઈ ઉલ્લેખ નથી. --Sushant savla (ચર્ચા) ૨૦:૧૦, ૪ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Sushant savla: ઓ.કે. તો જ્યારે લાઈબ્રેરીમાં જઈશ ત્યારે કોઈ સંદર્ભ-પુસ્તકમાંથી માહિતી શોધવાનો પ્રયત્ન કરીશ. -Gazal world (ચર્ચા) ૨૦:૧૨, ૪ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
This book seems to have info. about Sant Devidas. 'll check it out tomorrow in library. -Gazal world (ચર્ચા) ૦૦:૪૬, ૨૦ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
જો આ પુસ્ત્ક મળે તો સ્કેન કરી લેશો તેને સ્રોત પર ચઢાવી દઈશું. --Sushant savla (ચર્ચા) ૧૮:૫૬, ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! (ફક્ત દેવીદાસની માહિતી ધરાવતું એક પાનુ મોકલ્યું છે. આખું પુસ્તક ૫૩૦ પાનાનું હોવાથી સ્કેન કરવાનું અત્યારે મૂલતવી રાખીએ). -Gazal world (ચર્ચા) ૧૭:૩૪, ૭ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
@Sushant savla: Internet Arhcives પર પણ એક આ પ્રકારનું પુસ્તક છે. જુઓ. -Gazal world (ચર્ચા) ૨૧:૫૩, ૨ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
આ પુસ્તકમાં દેવીદાસનો ઉલ્લેખ નથી
લેખ લખવા માટે અપૂરતિ માહિતી. હાલમાં  કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૧૭:૪૯, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

મીઠો - મીઠો ઢાઢી

ભગત મીઠો ઢાઢી અથવા મીઠો તરીકે જાણીતા સંત વિષે માહિતી કે તેમનું રચેલું સાહિત્ય હોય તો મોકલાવશો --Sushant savla (ચર્ચા) ૨૩:૦૫, ૧૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! ('ગુજરાતી સાહિત્યકોશ' અધિકરણ). -Gazal world (ચર્ચા) ૧૪:૦૭, ૧૪ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૧૭:૪૮, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

ધનો - ધના ભગત

ધનો - ધના ભગત વિષે માહિતી મોકલશો --Sushant savla (ચર્ચા) ૨૧:૫૯, ૧૫ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! ('ગુજરાતી સાહિત્યકોશ' અધિકરણ). -Gazal world (ચર્ચા) ૦૩:૪૬, ૧૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૧૭:૪૭, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

ભાણદાસ

ભાણદાસ નામના સંત કવિ વિષે માહિતી હોય તો મોકલશો--Sushant savla (ચર્ચા) ૨૨:૧૬, ૧૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

ભાણ સાહેબ એ ભાણદાસ સંત જ છે? --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૧૯, ૧૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Sushant savla: આ જ ભાણદાસ ? -Gazal world (ચર્ચા) ૨૨:૨૯, ૧૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! (ગુજરાતી સાહિત્યકોશ અધિકરણ). -Gazal world (ચર્ચા) ૨૧:૪૧, ૨૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૧૭:૪૯, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

ચિતાનાં અંગારા ભાગ ૧ અને ૨

ઝવેરચંદ મેઘાણી લિખિત આ પુસ્તક મળે તો મેળવી આપવા વિનંતિ--Sushant savla (ચર્ચા) ૧૮:૫૩, ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

કરું છું.... -Gazal world (ચર્ચા) ૨૧:૪૭, ૨ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

St. Xavier's College, Ahmedabad

આ વિષે માહિતી હોય તો મોકલાવશો. --Sushant savla (ચર્ચા) ૧૩:૪૨, ૨૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

@Sushant savla: મુશ્કેલ છે. વિશ્વકોશમાં હોય એવું લાગતું નથી. બીજે ક્યાં હશે એનો પણ ખ્યાલ નથી આવતો. -Gazal world (ચર્ચા) ૧૩:૪૬, ૨૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
 નહિ થાય -Gazal world (ચર્ચા) ૨૩:૦૩, ૪ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

શ્યામજી કૃષ્ણ વર્મા

શ્યામજી કૃષ્ણ વર્મા વિશે માહિતી મોકલશો.

શ્યામજી કૃષ્ણ વર્મા લેખ માટે. --Vijay B. Barot (ચર્ચા) ૨૧:૫૧, ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ). -Gazal world (ચર્ચા) ૦૩:૩૫, ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

#.:::: કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૦૮:૨૦, ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

.:::: કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૦૧:૧૧, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

ભાઇશ્રી અનંત, વિષ્ણું પંડયા લિખિત શ્યામજી કૃષ્ણ વર્માના જીવનચરિત્રની પુસ્તિકા મોકલી શકશો?--Vijay B. Barot (ચર્ચા) ૦૧:૧૪, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

ભોગીન્દ્ર ર. દીવેટીયા

આ સાહિત્યકાર વિષે વધુ માહિતી હોય તો મોકલશો.--Sushant savla (ચર્ચા) ૧૨:૪૪, ૩ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ). -Gazal world (ચર્ચા) ૧૧:૫૬, ૫ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! (ગુજરાતી સાહિત્યકોશ અધિકરણ). -Gazal world (ચર્ચા) ૧૨:૨૧, ૫ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું ખૂબ ખૂબ આભાર--Sushant savla (ચર્ચા) ૨૨:૫૨, ૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

ભોગીન્દ્ર ર. દીવેટીયા- ૨

આ સાહિત્યકારનો ફોટો મળીશકે તો મોકલશો--Sushant savla (ચર્ચા) ૨૧:૪૬, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! (from 'Ushakant' novel) -Gazal world (ચર્ચા) ૨૧:૫૨, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું આભાર--Sushant savla (ચર્ચા) ૨૦:૪૯, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

ઉષાકાંત પુસ્તકના ચિત્રો

ભોગીન્દ્ર ર. દીવેટીયા લખેલ નવલકથામાં લગભગ ૮ કેટલા સુંદર ચિત્રો મેળવી શકાય તો ઉપલબ્ધ કરાવશો. --Sushant savla (ચર્ચા) ૨૦:૪૯, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

કરું છું.... -Gazal world (ચર્ચા) ૨૩:૦૧, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

નટવરલાલ વીમાવાળા

નટવરલાલ વીમાવાળા વિષૅ માહિતી હોય તે મોકલશો. ખાસ કરીને તેમના અવસાનનથી તિથિ, જેથી કરીને તેમનું સાહિત્ય કોપીરાઈતા બહાર છે કે તેમ જાણી શકાય. --Sushant savla (ચર્ચા) ૧૭:૪૨, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

@Sushant savla: ગુજરાતી સાહિત્યકોશમાં વીમાવાળા ઈશ્વરલાલ મૂળચંદ (1897-1950), વીમાવાળા છગનલાલ ઉત્તમચંદ (date unknown) અને વીમાવાળા હિંમતલાલ વ્રજલાલ (date unknown) છે, પણ નટવરલાલનો ઉલ્લેખ નથી. લિન્ક આપશો અથવા વધું માહિતી આપશો, જેથી બીજી જગ્યાએ તપાસ કરતાં ફાવે. -Gazal world (ચર્ચા) ૧૯:૨૫, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
આ લીન્ક પર આપેલ નટવરલાલ વીમાવાળાની માહિતી અને મેં તમને મોકલી એ ઈશ્વરલાલ મૂળચંદ વીમાવાળાની માહિતી એકસરખી માલૂમ પડે છે. બની શકે કે નેટ ઉપર ઈશ્વરલાલની જગ્યાએ ભૂલથી નટવરલાલ લખાઈ ગયું હોય. -Gazal world (ચર્ચા) ૧૯:૩૭, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
માફ કરશો. Worldcatની બે એન્ટ્રી અનુસાર ઈશ્વરલાલ અને નટવરલાલ બંને અલગ અલગ વ્યક્તિ માલૂમ પડે છે. બીજા પુસ્તકોમાં તપાસ કરીને જણાવું. -Gazal world (ચર્ચા) ૧૯:૪૮, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
પરિષદમાં માહિતી મળે તો જોજો. --Sushant savla (ચર્ચા) ૨૦:૫૩, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

નટવરલાલ વીમાવાળા - ફોટો

તેમનો ફોટો મળે તો જોશો --Sushant savla (ચર્ચા) ૨૧:૦૬, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

અમૃતલાલ પઢિયાર

આ લેખક વિષે વધુ માહિતી મળે તો મોકલશો. --Sushant savla (ચર્ચા) ૨૦:૫૩, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું રેકોર્ડ માત્ર ૧૦ મિનિટમાં જ માહિતી ઉપલબ્ધ, આભાર ખૂબ ખૂબ આભાર. --Sushant savla (ચર્ચા) ૨૧:૦૮, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

શારદા મહેતા - ફોટો

શારદા મહેતાનો ફોટો હોય તો મોકલવા વિનંતિ--Sushant savla (ચર્ચા) ૨૧:૩૨, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

ગુજરાતી વિશ્વકોષ/ encyclopedia of Indian literature

Nirad C. Chaudhary vishe mahiti puri padva vinnanti. -VikramVajir (ચર્ચા) ૨૧:૧૬, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

મહેરબાની કરી અહીં યોગ્ય વિષય સાથે નીચે વિનંતી મૂકવી

Please send me a Gujarati Vishwakosh entry of Hamlet (play).

For હેમ્લેટ. --VikramVajir (ચર્ચા) ૨૧:૨૪, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

ઘેલુભાઈ નાયક અથવા છોટુભાઇ નાયક

ઘેલુભાઈ નાયક અથવા છોટુભાઇ નાયક વિષયક માહિતી હોય તો મોકલવા વિનંતી.--સતિષચંદ્ર (ચર્ચા) ૦૮:૧૬, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]