તાલાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૩: | લીટી ૩: | ||
| native_name = તાલાલા |
| native_name = તાલાલા |
||
| other_name = તાલાળા |
| other_name = તાલાળા |
||
| nickname = |
| nickname = ગીર |
||
| iucn_category = <!-- for protected areas only --> |
| iucn_category = <!-- for protected areas only --> |
||
| state_name = ગુજરાત |
| state_name = ગુજરાત |
૦૪:૨૨, ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન
તાલાલા | |||
તાલાળા | |||
ગીર | |||
— નગર — | |||
તાલાલાની ઓળખ -કેસર કેરી
| |||
અક્ષાંશ-રેખાંશ | 21°03′30″N 70°31′56″E / 21.05823°N 70.532112°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | ગીર સોમનાથ | ||
તાલુકો | તાલાલા | ||
નજીકના શહેર(ઓ) | કેશોદ, જુનાગઢ, વેરાવળ | ||
વસ્તી | ૨૧,૦૬૦[૧] (૨૦૧૧) | ||
સાક્ષરતા | ૩૪.૭૪% | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સ્થાનીય ભાષા(ઓ) | ગુજરાતી, હિંદી | ||
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
આબોહવા • વરસાદ |
ઉષ્ણ કટિબંધ • [convert: invalid number] | ||
કોડ
|
તાલાલા (કે તાલાળા કે તાલાલા (ગીર) કે તાલાળા (ગીર))[૨]ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના એક મહત્વના તાલુકા તાલાલા તાલુકાનું નગર છે, જે આ તાલુકાનું આ તાલુકાનું મુખ્ય મથક છે. તાલાળાની દક્ષિણે હીરણ નદી વહે છે. અહીં શ્રીબાઇનો નિંભાડો જોવાલાયક છે.
તાલાળા કેસર કેરી અને ગીરના ડાલમથ્થા કહેવાતા એશીયાઇ સિંહ માટે ખુબ પ્રખ્યાત છે.
સંદર્ભો
- ↑ "Talala Population Census 2011". મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૧૬. CS1 maint: discouraged parameter (link)
- ↑ "તાલાલા તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઈટ". મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૧૬.
તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઈટ પર, "તાલાલા તાલુકો" લખાયેલું છે.
CS1 maint: discouraged parameter (link)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |