એશિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 106.77.66.162 (talk) દ્વારા કરેલ ફેરફારોને Gubot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
No edit summary ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૧: | લીટી ૧: | ||
[[ચિત્ર:LocationAsia.png|thumb|250px|પૃથ્વીના નકશામાં દર્શાવાયેલ એશિયાનુ સ્થાન]] |
[[ચિત્ર:LocationAsia.png|thumb|250px|પૃથ્વીના નકશામાં દર્શાવાયેલ એશિયાનુ સ્થાન]] |
||
[[ચિત્ર:Asia satellite orthographic.jpg|thumb|250px|સેટેલાઈટ દ્રારા લેવાયેલ એશિયાની છબી]] |
[[ચિત્ર:Asia satellite orthographic.jpg|thumb|250px|સેટેલાઈટ દ્રારા લેવાયેલ એશિયાની છબી]] |
||
'''એશિયા''' [[ |
'''એશિયા''' [[યુરેશિયા]] [[ખંડ]]નો ભાગ છે. યુરેશિયા ખંડમાંથી [[યુરોપ]]ને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. [[ભૂગોળ|ભૌગોલિક]] દ્રષ્ટિએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા [[આફ્રિકા]]ને [[સુએઝ નહેર]] જુદા પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, [[કાળો સમુદ્ર]], કૉકસ પર્વતમાળા, કૅસ્પિયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની આશરે ૬૦ ટકા વસ્તી એશિયામાં છે. |
||
== એશિયાના દેશો == |
== એશિયાના દેશો == |
૦૭:૫૮, ૨ માર્ચ ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન
એશિયા યુરેશિયા ખંડનો ભાગ છે. યુરેશિયા ખંડમાંથી યુરોપને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા આફ્રિકાને સુએઝ નહેર જુદા પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, કાળો સમુદ્ર, કૉકસ પર્વતમાળા, કૅસ્પિયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની આશરે ૬૦ ટકા વસ્તી એશિયામાં છે.
એશિયાના દેશો
દક્ષિણપૂર્વ એશિયા
દક્ષિણ એશિયા
મધ્ય પૂર્વ
- ઈરાન
- સાઉદી અરેબિયા
- સંયુક્ત આરબ અમીરાત
- ઈઝરાયલ
- કતાર
- કુવૈત
- ઇરાક
- સીરિયા
- ઓમાન
- યેમેન
- લેબેનાન
- જોર્ડન
- બેહરીન
પેસેફિક
- ઓસ્ટ્રેલિયા
- ન્યૂઝીલેન્ડ
- પપુઆ ન્યુ ગીની
- ફીજી
- પૂર્વ તિમોર
- સોલોમન આઇલેન્ડ
- વેનૌતા
- સમોઆ
- ટોંગા
- કિરીબાટી
- ફેડરેટેડ સ્ટેટ્સ ઓફ માઇક્રોનેશિયા
- પલાઉ
- માર્શલ આઈલેન્ડ
- નાઉરૂ
- તુવાલુ
વિકિમીડિયા કૉમન્સ પર category:Asia વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |