મકાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૮: લીટી ૮:
'''મકાઈ''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Maize કે Corn) એક મુખ્ય ખાદ્ય [[કૃષિ]] પાક છે, જે જાડાં અનાજ(ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઈને સામાન્ય રીતે દાણા સૂકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઈના ડોડાને શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખૂબ પ્રચલિત છે. અમેરિકામાં પાયોનિયર ટાઈમ્સ નામે ઓળખાતા ગાળામાં મકાઈના લોટના બનેલા રોટલા અને બ્રેડ લોકોના રોજિંદા ખોરાકનો ભાગ હતા. આજે અમેરિકા જેવા વિકસિત દેશો મોટા પ્રમાણમાં થતા માંસાહાર માટે ઉછેરાતાં પ્રાણીઓ(જેમકે ડુક્કર)ના ખોરાક માટે મકાઈનો પણ ઉપયોગ કરે છે.

== મકાઇ ઉત્પાદન માટે જરુરી ભૌગોલિક પરિસ્થિતિ ==
== મકાઈના ઉત્પાદન માટે જરૂરી ભૌગોલિક પરિસ્થિતિ ==
{| class="wikitable"
{| class="wikitable"
|-
|-
|હવામાન || ઉષ્ષ્ણ કટિબંધીય
|હવામાન || ઉષ્ણ કટિબંધીય
|-
|-
|તાપમાન || ૨૫<sup>o</sup> થી ૩૦<sup>o</sup> સેલ્સિયસ
|તાપમાન || ૨૫<sup>o</sup>થી ૩૦<sup>o</sup> ડીગ્રી સેલ્સિયસ
|-
|-
|વરસાદ || ૬૦ થી ૧૨૦ સે.મી.
|વરસાદ || ૬૦થી ૧૨૦ સે.મી.
|-
|-
|જમીન || ચીકણી, દોમ તેમ જ કાંપવાળી જમીન
|જમીન || ચીકણી, દોમ તેમજ કાંપવાળી જમીન
|-
|-
|ખાતર || નાઇટ્રોજન, સલ્ફેટ વગેરે
|ખાતર || નાઇટ્રોજન, સલ્ફેટ વગેરે
|}
|}

== મકાઇ ઉત્પાદનનું વિશ્વ વિતરણ ==
== મકાઇ ઉત્પાદનનું વિશ્વ વિતરણ ==

૧૨:૫૨, ૧૨ માર્ચ ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

મકાઈના દાણા
મકાઈના છોડ પર મકાઈ
વિવિધ જાતની મકાઈના ડોડા
રસ્તા પર મકાઈના ડોડાનું વેચાણ (ભારતમાં)
લાલ મકાઈ (ફ્રેઇઝ જાત) (Zea mays "fraise")
Zea mays 'Ottofile giallo Tortonese'

મકાઈ (અંગ્રેજી: Maize કે Corn) એક મુખ્ય ખાદ્ય કૃષિ પાક છે, જે જાડાં અનાજ(ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઈને સામાન્ય રીતે દાણા સૂકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઈના ડોડાને શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખૂબ પ્રચલિત છે. અમેરિકામાં પાયોનિયર ટાઈમ્સ નામે ઓળખાતા ગાળામાં મકાઈના લોટના બનેલા રોટલા અને બ્રેડ લોકોના રોજિંદા ખોરાકનો ભાગ હતા. આજે અમેરિકા જેવા વિકસિત દેશો મોટા પ્રમાણમાં થતા માંસાહાર માટે ઉછેરાતાં પ્રાણીઓ(જેમકે ડુક્કર)ના ખોરાક માટે મકાઈનો પણ ઉપયોગ કરે છે.

મકાઈના ઉત્પાદન માટે જરૂરી ભૌગોલિક પરિસ્થિતિ

હવામાન ઉષ્ણ કટિબંધીય
તાપમાન ૨૫oથી ૩૦o ડીગ્રી સેલ્સિયસ
વરસાદ ૬૦થી ૧૨૦ સે.મી.
જમીન ચીકણી, દોમ તેમજ કાંપવાળી જમીન
ખાતર નાઇટ્રોજન, સલ્ફેટ વગેરે

મકાઇ ઉત્પાદનનું વિશ્વ વિતરણ

સંદર્ભો

આ પણ જુઓ